આપણું હોવું હેંગઓવર જેવું – અદમ ટંકારવી

શ્વાસનું ચાલવું ચેટર જેવું
આપણું હોવું હેંગઓવર જેવું

આ ખીજાવું ને રીઝાવું તારું
લાગે ઇંગ્લેંડના વેધર જેવું

એક એક પળ અહીં સ્કેરી છે
વિશ્વ આખું છે હોરર જેવું

પેન્સિલમાર્ક જેવું સ્મિત મારું
રૂસણું તારું ઇરેઝર જેવું

કોઇનું કોન્સલેશન છે અદમ
ક્રોકોડાઇલના ટીઅર જેવું

21 replies on “આપણું હોવું હેંગઓવર જેવું – અદમ ટંકારવી”

 1. radhika says:

  કોઇનું કોન્સલેશન છે અદમ
  ક્રોકોડાઇલના ટીઅર જેવું

  Very Good.

 2. harry says:

  nice one !!

  Good combination of Gujarati and English Words..

  Is Gujarati literature getting modernize?

  “મગર ના આંસુ” સરસ રચના…..

 3. સુંદર ગુજલિશ રચના… અદમ ટંકારવીએ એકલા હાથે ગુજરાતી-અંગ્રેજીના સમંવયથી લખાતી ગુજલિશ રચનાઓ સર્જી અને માન્યતા પણ અપાવી…

 4. Dilip Joshi says:

  આજ કવિની એક રચના ” તુ જ્યારે ગુસ્સે થઈ જાય છે હની, ગ્લોબલ વોર્મિન્ગ થઈ જાય છે.” ખુબ સરસ રચના છે. રડીયો ઉમગ (વોર્લ્દ સ્પેશ્)ઉપર સાભળી હતી.

 5. Pravin Shah says:

  ગુજરતી + અંગ્રેજી ભાષાની એક સુંદર રચના!
  અભિનંદન!
  *
  હું કહુ, મારી આંખોમાં તું વસે, એ કહે,
  ના, તારી આંખોમાં કઈંક છે મિરર જેવું.

  આભાર

 6. RASHI SONSAKIA says:

  Very nice composition of gujarati and english words.Its a different type of composition and i liked it very much.Thanks Jayshree auntie for keeping such a nice post on tahuko.

 7. smiley says:

  Very nice..!! love this ‘gujlish’ composition. Jayshreeben can u pls find the gazal
  “તુ જ્યારે ગુસ્સે થઈ જાય છે હની, ગ્લોબલ વોર્મિન્ગ થઈ જાય છે.”
  I like this one..
  આ ખીજાવું ને રીઝાવું તારું
  લાગે ઇંગ્લેંડના વેધર જેવું And… also this one..
  પેન્સિલમાર્ક જેવું સ્મિત મારું
  રૂસણું તારું ઇરેઝર જેવું Also last one is nice too..
  consolations like Crocodile tears..!
  Very nice.. looks funny but though there is depth..! “Kataaksh” chhey..!!

 8. પેન્સિલમાર્ક જેવું સ્મિત મારું
  રૂસણું તારું ઇરેઝર જેવું

  સાચી વાત, પેન્સિલ કરતાં તો ઈરેઝર વધું માત્રામાં છે અહિં…

 9. rupal says:

  Ya It is nice combination of english and gujarati.this shows a creativity of the poet but In my opinion some lines are really making me upset.There is a line,”Vishva akhu che horar jevu”.WHAT? The world is so beautiful.And not only that people in the world are not scary either.So all you have to change is the way of looking at it.I have no intensen of critisize the poet.He definetly did good job.But hey….make some new poems with positive thinking.

 10. પંચમ શુક્લ says:

  સુંદર ગુજલીશ ગઝલ….

 11. jina says:

  કેમ છો જયશ્રી બેન? આ ચોમાસામાં “સાવ અચાનક, મુશલધારે… ધોધમાર ને નવલખ ધારે, આ વાદળ વરસે છે કે તું? ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું…મને તું વાદળ કે તો શું….” સાંભળવા મળે ત મજા પડી જાય હોં….!!!!

 12. rupal says:

  Hai Jayshreeben,
  Mare pan jina e je lakhyu che te geet sambhalvu che.If you can…………Thank you.

 13. Pratik Naik says:

  Very Nice.

  Good Fusen Gazal 😀

 14. falguni parekh says:

  Jyare Jyare tu honey khijaay chhe, tyare global warming thai jaay chhe.

 15. પૂર્વી says:

  કોઇનું કોન્સલેશન છે અદમ
  ક્રોકોડાઇલના ટીઅર જેવું…

  અમેરિકામાં કયારેક આ વાત સાવ સાચી લાગે છે. સુંદર, અત્યારના સમયને બંધ બેસતી રચના.

 16. jeetu says:

  we want to read some new poetry from Harish Minasru. where is he?

 17. Wow!!
  it’s simply great style, heart touching feealings….

 18. Wow!!
  it’s simply great style, heart touching feealings….

 19. એક એક પળ અહીં સ્કેરી છે ,વિશ્વ આખું છે હોરર જેવું…અમેરિકામાં કયારેક આ વાત સાવ સાચી લાગે છે. સુંદર, અત્યારના સમયને બંધ બેસતી રચના…!!

 20. d[pti says:

  ગુજરતી + અંગ્રેજી ભાષાની એક સુંદર રચના!

  શ્વાસનું ચાલવું ચેટર જેવું
  આપણું હોવું હેંગઓવર જેવું….

 21. ભારેખમ બન્યા વીના સહજતાથી કેવી મોટી વાત કહી દિધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *