કવિ : ??
સ્વર : શુભાંગી શાહ
સંગીત : ??
(ધેનુ ચરાવે ક્હાનો…. )
* * * * * * *
This text will be replaced
અલબેલો રે, અલબેલો રે…
છોગાવાળો તે છેલછબીલો રે…
મોરમુગુટ માથે, તિલક ભાલે શોભે
પીળા પિતાંબરવાળો રે,
છોગાવાળો તે છેલછબીલો રે…
અલબેલો રે…
ધેનુ ચરાવે ક્હાનો, રાસ રચાવે ક્હાનો,
ગોકુળ કીધું ઘેલું રે,
છોગાવાળો તે છેલછબીલો રે…
અલબેલો રે…
શામળા તેં તો મારા, દલડાં ચોરી લીધા
વૃંદાવન કીધું ઘેલું રે,
છોગાવાળો તે છેલછબીલો રે…
અલબેલો રે…
રોકે મારગ ક્હાનો, ફોડે ગાગર ક્હાનો,
નટખટ એ નખરાળો રે,
છોગાવાળો તે છેલછબીલો રે…
અલબેલો રે…




October 30th, 2009 at 7:38 am
સરસ ગીત છે.
October 30th, 2009 at 10:47 am
ખુબ સરસ ગીત શબ્દો ઠીક પણ સંગીત અને સ્વર ખૂબ જમાવટ વાળા.
February 12th, 2010 at 11:44 am
ખુબ સરસ ગીત. મારે આ ગીત ડાઉનલોડ કરવુ છે અને આની જેવા બીજા ગીતો પણ ડાઉનલોડ કરવા છે.
February 16th, 2010 at 2:13 am
I like to Download this song How I can do Please send me information
March 19th, 2010 at 7:13 pm
it’s & excellent in gujarati. please publish this kinds of rare songs.
thank you very much
March 19th, 2010 at 7:14 pm
બહુજ સરસ ચ્હે
March 23rd, 2010 at 7:57 pm
wow ! what a great song . is it available ? please inform
May 29th, 2010 at 10:15 pm
Hi, can you send me this song?
June 21st, 2010 at 8:12 am
dear friends,
if you want this song you can get from ahmedabad chinmaya mission CD available-name-KRISHNAM VANDE
sunita shah