આજે થોડા મસ્તીભર્યા ગીતો સાંભળીને હળવા થઇએ..
आके सीधी लगी दिलपे जैसे कटरिया..
ओ सांवरिया….
हो तेरी तिरछी नजरिया….
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આમ તો ઘણાને ખબર હશે, પણ તો યે કહી દઉં, કે આ ગીત, જે પહેલી નજરે Duet જણાય છે, એ ખરેખર તો કિશોર કુમારના એકલાના સ્વરમાં ગવાયેલું છે. પદડા પર કિશોરકુમાર ( છોકરીના વેશમાં) અને પ્રાણ; બંને માટે સ્વર કિશોર કુમારનો જ છે…
—————-
C. – A. – T. – CAT ; CAT माने बिल्ली….
R. – A. – T. – RAT ; RAT माने चुहा
अरे दिल है तेरे पंजेमें तो क्या हुआ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
एक चतुरनार करके सिंगार
मेरे मनके द्वार.. ये धुसत जात
हम मरत जात….
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Email
મઝા આવી….
ઓહોહો … આજે તો બહુ તોફાની મુડ માં લાગો છો ને જયશ્રીજી? કંઈ ખાસ બન્યુ લાગે છે
… અમને પણ જણાવોને કે કયા ઝાડ-પાન-કળી,ફુલ-પરાગ-ફળ-પશુ-પક્ષી ને જોઈ ને આટલા મલકી પડયા?
રવિવારની સવાર “ધમાલમય” થઈ ગઈ.. મજા આવી.
ખુશ રહો અને અમારા જેવા વાંચકોને ખુશ કરતા રહો.
આવા જુના ગીતો સવાર સવાર માં સાંભળવા મલ્યા એટલે મજા આવી.
રવીવારે આવા જ ગીતો મુકતા રહો ને …
જેમની પણ ફરમાઇશ હોય – કે તમારી જ પસંદ હોય … એ જે હોય તે પણ આજે 2007 માં 1960 / 1970 નો જમાનો તાજો કરી દીધો.
જુના ગીતો ની મધુરતા સદા અમર રહેશે.
એક ચતુર નાર…મારુ પ્રિય ગીત. મજા આવી ગઇ.આભાર.
કિશોર એટલે કિશોર
હાફ ટિકિટ નું બે અવાજ વાળું ગીત મઝાનું છે
બહુ મજા આવિ. કોઇ કિશોર કુમાર્ નુ હુ અમદાવાદ નો રિક્શાવાલો post કરશો?
બહુ જ સરસ .. મ્ઝા આવિ ગઇ.
I would like to add Gujrati songs sung by Kishore Kumar to this website. One shall get mesmarised by GUJRATI accent of Kishore Kumar.
Rgds
gujrati geet avinashvyash rachit mota ghar ni vahu film nu ae kanuda tori govalan geet latamangeskar nu gayelu tahuko upar raju karso to sona ma sugandh jetlu mahtvpurn sabit thase chokkas praytna karso AABHAR JAYSHREE KRUSNA
TAHUKO UPAR HINDI FILM NA 1950THI1970 SUDDHI AMIRBAIKARNATAKI, JOHRA AMBALAWALI,SAMSHADBEGAM,GEETADUTT, SURYYA LATA,RAFI, MUKESH, VAGERE GAYKO NA GEETO PAN RAJU KARTA RAHO TO ” TAHUKO” KARYKRAM MAZNO THHI KARTA BAHUJMAZANO LAGE AAP JAROOR THHI PRAYTN KARSHO EWI AASA DHANYWAD
all time favorite song. Both the singers are the best of their own singing style.
ટહુકો ગુજરાતી કવિતા અને સઁગીતનો સૂરસઁગમ છે;તેથી જ અનન્ય અને લોકપ્રિય છે. હિન્દી અમર ગીતોની મ્હેફિલ અલગ હોય તે વધુ માણવા યોગ્ય બને. જો કે ઘણી બધ વેબસાઈટો તે માટે ઉપલબ્ધ છે જ.