આવતી કાલે જન્માષ્ટમી છે, એ ખુશીમાં થોડા કૃષ્ણગીતોની વણઝાર… કૃષ્ણલીલાના કાવ્યો કે રાધા-કૃષ્ણના કાવ્યો એ કવિઓનો પ્રિય વિષય છે.. ટહુકો પર અત્યાર સુધીમાં આમ તો ૬૫ જેટલા કૃષ્ણગીતો મુક્યા છે… અને બીજા પણ ઘણા ગીતો આપને ભવિષ્યમાં ચોક્કસ સંભળાવીશ જ… આજે તો એમની બસ એક ઝલક માત્ર…!! કાનુડાના સ્વાગતની તૈયારીઓ કરતા કરતા આ થોડા ગીતો સાંભળવાની મઝા આવશે ને?
This text will be replaced
Share what you loved...
Email
તમે ધર્યો તો નર્શિહ અવ્તર શ્યમ શ મતે—
શુ ગિત વગદિ શકો ચો??
khub saras
thanks
gujaratine dhabakti rakhava badal dhanyavad…
sada krushnaprem aapana par varse..!
janmashtamini badhai…
saras
ખરેખર મજા આવિ જયશ્રિ, તમે અમને આવો ભક્તિરસ પિરસતા રહો અને અમે એનો રસાસ્વાદ માનતા રહિયે. થેન્કયુ સો મચ્….!
છેલ્લા અઠવાડીયાથી પ.પૂ. ડૉંગરે મહારાજની પુનિત વાણીમાં ભાગવત સાંભળીએ છીએ
ત્યાં તમે આવો સુંદર મોકો આપ્યો.નિવૃત્તિમાં સારી પ્રવૃત્તિ થઈ.
આભાર
મનહર ઠક્કર શિકાગો
Janmashtmi nu shun “Shwagat” aa Krishna Gito thi! Dhanya thai gaya.Abhar Jayshreeben,aavatikale ,Janmashtmi ne to khub Dhanya thashun ne.
Bansilal Dhruva
તા. ૧૩ ઔગસ્ત્,૨૦૦૯.
મદમ્,
લાસ્ત વિકમા મે લખેલ લેટર મુજબ તમે બનાવેલ અલબમ બહુ મજાનુ છ. મે આ પ્રમાને જ કહેલ જે મુજબ અમે અમારા ગમતા ગિતો આલ્બુમ બનવિ ને આમા જ રાખિએ જેથિ કોઇ પન તે અલ્બુમ વગદિ શકે. આવિ વ્યવસ્થા તહુકો.કોમ પર કરો તો વધારે મઝા આવિ જાય્.
એ જ લિ. સુર્યકાન્ત તન્ન
Wow Jayshree !!
Thanks for complying with my request for KRISHNA GEET..
HAPPY JANMASHTMI !!
Lyrics malse khara ?? Mail kari shako ya tahuko ma muksho to aabhari thayish !!
Warm Regards,
RAJESH VYAS
CHENNAI
વાહ!!! ખુબ સુન્દર કૃષ્ણ ગીતો
ઘણો આભાર
ગયા વર્ષની માફક આ વર્ષે પણ તમે ઘણા સરસ ગીતો આપ્યા
આવો સરસ રેડીયો ટ્હુકો કાયમ આપજો
This is ow-some. I like it very much. I in USA its very difficult for us to listen this type of Gujarati songs ans Bhajans.
THANKS
Hema
હહુજ ફિઐન ચે..મજા આવિ સામ્ભર્વા મા….આઅભાર્…
સુન્દર્.એપ્રતિમ્…..બિજ શબ્દો નથિ…
Namaste Jai Shribahen, If you can get the Gujarati song ” lakh lakh divdani aarti utarjo, lakh lakh toraniya bhandhay” Thank you. Mahesh
Namaste Jayshreeben,
aajna pavan diveshe gito shodhine sambhalva karta ek jagya e mali jay tenathi rudu shu…….
hemant
ખુબ જ સરસ ગેીતો ૬એ, પણ જો એમા ફોર્વડ કર્વાનિ સગવદ હોત તો ખુબ જ મજા એનેી વે સારા ગીતો ૬.
Really a delightful collection. Enjoyed it thoroughly. Thanks, Jayshree for posting and please do continue to post regularly.
Happy Krishna Janmashthami to all Krsihna bhakto. Jai Shri Krishna !
વાહ!!! ખુબ જ સુન્દર કૃષ્ણ ગીતો.. એ પણ એક જ ટ્રેકમાં !!
ખુબ ખુબ આભાર જયશ્રી… !
સરસ દોસ્તો મરિ જન્માસ્ત્મિ અજે પુરિ થએઇ એવુ લાગે ચે thank a very much for such a osom songs and bhajan
i want to listen shivmaha sotram by rasikbhojak. is it posible for you.
સરસ કૃષ્ણગીતોનો રસથાળ લઈ આવ્યા, આભાર……….
It is very nice song.
jay shri krishna,please jayshriben mane malavpati munj na geeto ne sabharva che .shu tamari pase che?mane te nathi mali rahya.please.
આ જે મને જે આનદ આવિયો તેતો કૈ અદભુત હતો મારે તો આનિ એકો કોપિ જોઇએે છ અને કેવિ રિતે મને જણાવો
ખુબ જ સરસ, મ…જા..આવી……ગઈ
રશ્મિન સોની –
ભહુજ સુન્દેર ભક્તિમાલા ,શાભનિ ને મજા આવિ ગઇ
ખુબ ખુબ ધન્યવાદ
રુપા
ખુબ સરસ..એક્જ જ્ગયાએ..બધા ક્રિષ્નગિતો…
આભાર ..
ખુબ સરસ્
મને તો ગુજરાતી ગીતો બહુ જ ગમે…..
Really very very nice.We enjoyed like GOPI. Manjula Jagada