સ્વર : સોલી કાપડિયા.
This text will be replaced
વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…
આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…
હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…
Share what you loved...

Email
ઓહ … એક મિનિટ તો મને થયુ જયશ્રી કશે બહાર જવાની …
પ્રિય અમી,
જયશ્રી દુનિયાના કોઇ પણ ખૂણે જાય, ટહુકો દ્વારા તમને રોજ મળતી જ રહેશે.
સુંદર ગીત…
મારે ત્યાં ઓડીઓની સગવડ થયા પછી પ્રથમવાર જ આ મઝાનો અનુભવ કર્યો. મને શાસ્ત્રીય સંગીતમાં જ રસ છે;સુગમસંગીતમાં નહીં છતાં આ ગીતમાં અવાજ (ગાયક), સ્વરયોજના, વાદ્યસહયોગ અને કાવ્ય એમ બધું સરસ એકરુપ થઈને પ્રગટે છે. ગમ્યું, બહુ જ. ધન્યવાદ.
Pingback: જગદીશ જોષી, Jagdish Joshi « ગુજરાતી સારસ્વત પરિચય
ખુબ સુન્દર ગીત,
આવા બીજાં ગીતો મૂકશો તો ગમશે.
ના ! આપણે તો મળવું છે !
સરસ, ખુબ સરસ
ધન્યવાદ જયશ્રી
મારું અતિ પ્રિય ગીત છે…
આ ગીતથી પ્રેરાઇને એક વખત મેઁ પણ એક રચના લખી હતી…
http://urmi.wordpress.com/2006/12/05/amare_have_bolvu_nathi/
અને હા… દાદા કહે એમ, આપણે તો મળવું જ છે!
Pingback: Bansinaad
beta how much i can give wishes you are great i dont know what to write about you
Piyush Uncle, બસ આશિર્વાદની જરૂર છે.
આ એક ખૂબ સરસ ગીત છે………ખરેખર સાંભળીને આનંદ થયો………
THESE WORDS TAKE ME OUT OF OFFICE AND LAND ME TO THE WORLD OF MELODY AND FEELINGS FLAWING WITHOUT LIMITS……
What a great job you are doing for the gujarati sugam sangeet loving janata! Thanks.
અતી ઉત્તમ….
આભાર જયશ્રી….
આ િ લિ ત કેમ લખાય……તમારા માતે…. સરસ્ આિ ત સરસ્..
મૈ વચ્યુ ખુબ ગમ્યુ મરેી ફ્રેડ મને આ સઍઍટ વઇસે કહૂ
TAMARI WAB SARI SE
JAISHREEBEN,
I HAVE FALLEN IN LOVE AGAIN AFTER HEARING THIS BEAUTIFUL SONG, SOOTHING VOICE OF SOLI KAPADIA AND NISHA UPADHYAYA KAPADIA AND A SOULFUL COMPOSITION OF SOLI KAPADIA.
GOD BLESS U FOR SUCH GOOD WORK.
PUT SOME LATEST RELEASE OF SOLI KAPADIA IF POSSIBLE.
I HEAR ABOUT HIS NEW RELEASE OF DILEY UTHYA JE SOOR AND ONE ALBUM ON SHREENATHJI.
please don;t say : Aapne have malvu nathi , Aap nahi malo to atlu saras sahitya kai rite melvsu
Jayesh Mehta
Hey,
After the site is modified songs are shortened to some length. We are not able to hear full songs. ?is it possible that we can hear the full songs in future???
Please try to have full poems
thanks for your superb work
Nikit
ખરેખર ાદ્ભુત્ત ચેી
Good Job sir it’s nice song
સોલે કાપડિયા જેવા સુરોના માતબર રાજા નો ઐશ્વર્ય સભર અવાજ આ ધરાને ધન્ય કરે એમા નવાઇ નહિ! જગદિશ જોશિનો આત્મા હાશ પામ્યો હશે નૈ?
આપણૅ હવે મલવુ નથી અએવુ નથી મળ્યા વગર બીજુ કઇ કરવુ નથી. ખુબ સુન્દર રચના. આભાર
મારું પ્રિય ગીત…
આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…
હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
ખુબજ સુન્દર રજુઆત, ખુબજ દર્દભરી વાતની….
આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…
હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
ખુબજ સુન્દર રજુઆત, ખુબજ દર્દભરી વાતની….
ઘણુ બધુ કહે છે……….
જગદીશ જોષી તો જગદીશ જોષી જ છે……….
સોલી ભાઈ કાપડીયા… આપે પ્ર્ત્યેક્ શબ્દો ને વાચા આપી છે…
જગદીશ જોષી તો જગદીશ જોષી જ છે……….”હોઠથી હવે એક ના હરફ,”
“વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…”
જયશ્રીબેન,
આપણે હવે મળવું નથી -જગદીશ જોષી By Jayshree, on March 7th, 2007 in ગીત , જગદીશ જોષી , ટહુકો , સોલી કાપડિયા કઈંક નિરાશાવાદી. મોટી ઠેસ લાગ્યા બાદ આવી પડેલા વિચારો માં વ્યક્ત થતી લાગણી શબ્દોમાં સરી પડી છે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
વિરહ ક્ષણ,
મિલન ક્ષણ,
સમયની કેટલી
ક્ષણો! ને મારી
એકેય નહિં?!
ખુબજ સુન્દર રચના…..સોલિ એ ખુબ સુન્દર “ગઝલ” ને ખુબ સુન્દર વાંચા આપી છે.
when we want to meet desperately, we say ” i dont want to meet”. it shows extream stage of love rather one can say beyond love