આવો તો યે સારુ, ન આવો તો યે સારુ…

સ્વર : મુકેશ

flower

This text will be replaced

પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઇમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઇમાં

આવો તો યે સારુ, ન આવો તો યે સારુ,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

આવો ને જાઓ તમે ઘડી અહીં ઘડી તહીં
યાદ તો તમારી મીઠી અહીં ની અહીં રહી

મોંઘું તમારાથી સપનું તમારું
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

મિલનમાં મજા શું, મજા ઝુરવામાં
બળીને શમાના, પતંગો થવામાં

માને ના મનાવ્યું મારું હૈયું નઠારું
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

30 replies on “આવો તો યે સારુ, ન આવો તો યે સારુ…”

  1. mehul surti says:

    golden collection….!
    vintage song…listen vinyle voice.. Hizzing….and analog rec..!
    all instruments live playing and real one
    thank u so much for the song
    mehul surti

  2. Himanshu Zaveri says:

    આવો તો સારુ, અને ન આવો તો યે સારુ,
    તમારુ સ્મરણ, તમારુ થી પ્યારુ. really nice line. thank you for posting such nice songs

  3. Shah Pravin says:

    “આવો તો સ્વાગત તમને, ના આવો તો તમારા સ્મરણને!”
    સુંદર ગીત.
    આભાર

  4. Chandrakant Jogia says:

    બહેન, આ તો યાદોનો છે એક વન્ટોળ.

    આવો તો તો ખુલા છે બારણા
    પણ નહી આવો અવી છે ધારણા

    આભાર

  5. Harshad Jangla says:

    હંમેશા લીલુંછમ ગીત
    Evergreen Song
    આભાર જયશ્રી

  6. ashalata says:

    સુન્દર ભાવભર્યુ ગીત
    આભાર

  7. neeta says:

    mari pase to ek j sabd che jaishree ben kurban tamari par.

  8. kirit saparia says:

    અરે જબરદસ્ત યાર્

  9. Nandini says:

    wow,
    This is what I was looking for.Thank you Jayshree.I am feeling this song.It is for my LOVE.

  10. vijay sheth says:

    The whole site itself is wonderful.You are serving to
    our language & our heritage of GUJARATI community.

  11. Dr. Suketu Shah says:

    ખુબજ સરસ્ ગુજરાતી રચના ઓનો આટલો અદભુત ખજાનો,

  12. bansri shah says:

    this song is not played.n sor many others which dun even have that play button by which they play.this is something really painfull do smthing regarding this urgently.there are so many fans across d world of dis website.Please do smthing so that we can listen to d choice of our song unitrruped.thank you.

  13. Jayshree says:

    error corrected.

  14. GURUDATT says:

    નથી સંભળાતું… ઝડપથી તડપને દુર કરો..

  15. Archana says:

    આ ગીત્ નથી સંભળાતું…….

  16. heta says:

    still cant listen to it..

  17. hhdoshi says:

    error opening file

  18. Jayshree says:

    error fixed. thank you….

  19. Niraj says:

    હવે સંભળાય છે!!! સરસ…

  20. bhavesh panchal says:

    i want to listin this gujrati song (tamara ahi aaj pagla thavana)

  21. Falguni B Panchal says:

    સારુ સોન્ગ ચે ..ફાલ્ગુનિ

  22. Rekha Sindhal says:

    આજે ફરેી આ ગેીત સાઁભલવાનુઁ મન થયુ અને જયશ્રેીબેન યાદ આવ્યા. ખરે જ આભાર !

  23. Rajul Dhanky says:

    મને જુના દિવસો યાદ આવિ ગયા ખુબજ સુન્દર ગેીત રાજુલ ધાનકિ

  24. વ્હાલા પ્રિયે,

    તમારું સ્મરણ છે તમારાથી પ્યારું……….આવો તો યે સારુ, ન આવો તો યે સારુ, હ હ હ હ હ હ

    યાદ તો તમારી મીઠી….. અહીં ની અહીં રહી………આવો ને જાઓ …..તમે ઘડી અહીં ઘડી તહીં

    મોંઘું તમારાથી સપનું તમારું ………………..તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

    આવો ને…….

  25. dipti says:

    યાદોનો વંટોળિયૉ…..

    માને ના મનાવ્યું મારું હૈયું નઠારું
    તમારું સ્મરણ છે તમારાથી પ્યારું….

    સરસ વાત…..

  26. MAHARAJA says:

    ખુબ જ ગમ્યુ.
    પિનાકિન રમણલાલ મહારાજા

  27. Nathubhai K. Prajapati says:

    આવો તોયે સારુ ન આવો તોયે સઅરુ તમારુ મિલન સે તમરથિ પ્યઅરુ.

  28. harshad brahmbhatt says:

    ખુબજ સરસ્ ગુજરાતી રચના ઓનો આટલો અદભુત ખજાનો

  29. rajnikant shah says:

    મોંઘું તમારાથી સપનું તમારું
    તમારું સ્મરણ છે તમારાથી પ્યારું

    વાહ !!!

  30. bhumika says:

    સરસ કાવ્ય્…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *