સ્વર : અચલ મહેતા
સંગીત : રિષભ Group

This text will be replaced
જય જય અંબા ભવાની, જય જય આરાસુરની રાણી
જય જય પાવાની પટરાણી, જય જય જય માં તું બિરદાણી
આરાસુરે અંબા બીરાજે, માડી પાવાગઢે મહાકાળી માત રે
દક્ષિણ દેશે તુળજા ભવાની, માડી ચુવાડ બહુચર માત રે
જગની તું જનની, માડી તુ અંબિકા…
ગરબે રમવાને આવો
જોવા જઇએ ને દુ:ખડા ખોઇએ,
આરાસુરમાં રહીએ રે.
આપઆપના મનની વ્યથા સૌ
અંબા આગળ કહીએ રે
આંધળાને માં તું આખો આપે
પાંગળાને દે તું પાય રે
પુત્રહીન ને પુત્ર તું આપે
ધન્ય ધન્ય બહુચર માત રે
Share what you loved...
Email
આવ્યા માના નોરતા હુ જોતિ તિ વાટ રે…………
ખુબ મજ આવિ. haji thoda aava garba sambhalavi do.
thanks a lot.
pls post some ohhh…..sory not some but more garba like this(prachin).if u have ‘aanand no garbo’,then i will be thankful to u.
thanks in advance
ઑપેન્ http://www.mashakti.com Live Garbha Mahotsav at Vadodara,Gujarat,India Rishbh Group.
Kantibhai Patel +91 9376223851
thank u for આરતિ નો meaning સમજાવ્યો
ખરેખર આ સાઇત બહુ જ સરસ ચ્હે.
બહુ મજ આવિ.મરે અચલ મેહ્ત ના જિવન્ત પ્રશર્ન ગર્બા કેવિ રિતે જોઇ સકુ.
બહુ મઝા આવિ ગઇ. મસ્ત હતુ. જલ્સા પદિ ગયા.
Really “achal mehata” na sur to….mane yad che k hu 2006 ma rishubh group ni audio casset leva vadodara ma 5 kalak faryo hato ane aje …tahnku jayshree ben….
really i llike
જય અમ્બે મા જય જગધમ્બે
મનસુખ લાલજેી હિરાણી
બાબુલાલ ખિમજેી ડુન્ગરખિયા
ગોકુલવાસ માડ્વેી
અદ ભુત સ્વરાન્કન અને અદ ભુત સન્ગિત પન હ્જિ થોદો વધારે ભાવ ઉમેરિ ગાવા મા આવે તો સુન્દર બને