નોન-સ્ટોપ ગરબા

ખરેખર તો આને નોન-સ્ટોપ ગુજરાતી ગીતો એવું શીર્ષક આપવું કદાચ વધારે અનુરૂપ રહે.. કારણકે મોટાભાગના નોન-સ્ટોપ ગરબાઓની જેમ ઘણા બધા ગરબા-ગીતોની એક-એક કડી નથી અહીં, પણ બસ થોડા આખા ગીતો એક સાથે જોડી દીધા..

અને હા, Bay Area ના મિત્રોને સાથે યાદ કરાવી દઉં – May 22- શુક્રવારે પ્રફૂલ દવેના દાંડિયામાં આવશો ને? તો Bone Marrow Drive ત્યાં હશે ત્યાં register કરાવવાનું ભૂલશો નહી. વધુ માહિતી કાલે ત્યાં મળીયે ત્યારે… 🙂

This text will be replaced

29 replies on “નોન-સ્ટોપ ગરબા”

  1. Angel Dholakia says:

    સૌ પ્રથમ તો આભાર, મારી comment નો વળતો જવાબ આપવા માટે. and ,NOW……..
    Jayshree ben You’ve made histry!
    તમારી આ પોસ્ટ થોડી જ સાંભળી (મારા computer ના speakers ખરાબ હોવાને કારણે) પણ let me congratulate you First bcoz you made me (Dholakia Angel) to play ગરબા!! અને એ પણ હાથતાળી(!!!!) {અલબત્ત્ જયારે room માં કોઇ ન હતું ત્યારે. }
    ખરેખર, તમે જો મારા જાણિતાઓ ને કહો તો તેમને તમારી બુદ્ધિપ્રતિભા પર શંકા જાય્. it was really nice.
    જે પ્રથમ ગરબો/ગીત છે એ સમ્ભળી ને મને મારા બાળપણ નિ યાદ આવિ ગઇ.હું અને મારો ભાઇ આ ગરબો ખુબ ગાતા.

    ફરીથી આભાર.

    ——- N ju

  2. Harsukh Doshi says:

    ગ્ર ર બા ર્ સ થા લ ક હો કેમ લાગે ? Instead of Non stop?

  3. RATNA HALANI says:

    બહુ સરસ, ખુબ મજા આવી ગઈ.

  4. nisha says:

    i really enjoyed this non stop garba.
    all the best

  5. avinash k.mankad says:

    ખુબ સરસ્,ખુબ સરસ્,

    અવિનાશ ક્રુશનાલાલ્ભઇ માકદ,
    અમ્દાવાદ્ ૩૮૦૦૦૭

  6. Kiran Nawathe says:

    મારે એક ગીત ..”ઓ રસિયા હોલી આવી રે”… સાંભળવું છે……

  7. Sandip Desai says:

    સરસ…..મને ખુબજ ગમ્યુ…

  8. kirti padiya says:

    બહુ સરસ, ખુબ મજા આવી ગઈ fine art vadodara na garba yaad avi gaya ..

  9. Fulvati Shah says:

    જયશ્રિબેન,
    નવરાત્રિના દિવસો આવિ રહ્યા છે, તો રોજ જુદાજુદા રાસ અને ગરબાની સીડિ/કેસેટ
    સમ્ભળાવશો તો આનન્દ થશે. આભાર.
    ફુલવતી શાહ.

  10. nidhi patel says:

    સૌ પ્રથમ આભર
    ખુબ જ સરસ ગરબા છે અને મને ખુબ જ મઝા આવી
    બસ અમદાવાદની યાદ આવી ગયી

  11. Mahesh says:

    ખુબાજ મઝા ઘર બેથા આવિ રહિ શે enjoying navratri at home even after mid night. Thanks million. જિન્યા જિન્યા વસે ગુજરાતિ ત્યાન ત્યાન ઘુમે ગરબા

  12. radha patel says:

    hiiiiiiiiiiiii i like this song very much and by listen this song i was filling to play navratri in mid night it nice to play in this song …….

  13. VIRAG Raval says:

    i really enjoyed this non stop garba.
    all the best

  14. kirti mehta says:

    ઘનુજ સરસ ક્લેક્સ્ન ચ્હે

  15. Chirag Patel says:

    Jaysreeben,

    I am working as a consulting civil engineer for cement industries,For the work I have to be most of in Middle East countries, so since 3-4 years i have not enjoyed navratri in India, I realy missed it too much,me and my wife both are crazy about navratri but due to work I have to be out of India and during Navratri, I missed.

    I am thankful to you that you have developed a such a nice site for Gujarati, Now I am habituated to visit Tahuko.com everyday.

    It gives me a feeling of our homeland.

    Thanks,

    Chirag Patel

  16. mahendra says:

    બહુ જ સરસ્

  17. chirag says:

    Thanks a lot for posting such nice garbo
    have not heard such a nice music

  18. shree says:

    વન્ડરફુલ એઝ ઓલ્વેય્સ. બ્રિલિયેન્ટ્ થેન્ક્સ અ મિલિયન્સ્.

  19. Pankil says:

    ખુબ સરસ

  20. Nishant says:

    નવરત્રિ હોય કે ના હોય પણ ગરબા નિ મજા અલગ જ ચ્હે

  21. KIRAN CHAWDA says:

    ગરબા ગરબા ગરબા ખુબજ સરસ ગરબા ખરેખર મજા આવિગઇ

  22. Nishad Vyas says:

    Really thanks for enjoying so beautiful garbas in Portugal because it keeps Gujarati culture alive here and everywhere in Eurozone once again thks

  23. Premal Desai says:

    Excellent garba. Being nagar, really enjoyed garba. Jai Abe – Premal Desai – Mumbai – India

  24. It is very nice. Thankful to your garba festival, Life is so small that we can enjoy.

    Thanks and regards,

    Kamlesh

  25. Kauhisk Borana says:

    સાંભળીને અદ્ભભૂત પ્રકારનો આનંદ થયો…

  26. Dhananjay Patel says:

    મારો મિત્ર અને હુ, ન્યુ યોર્ક મા બેથા બેથા સાંભળતા બોલ્યા, “વિતિ ગયેલું આજે ફરી યાદ આવ્યું, હવે ઘરે જવુ છે, પાછા India.”
    Thank you for uploading.

  27. nishant says:

    નવરત્રિ હોય કે ના હોય પણ ગરબા નેી મજા અલગ જ ચ્હે

  28. mosami says:

    So good feeling lucky to have tahuko.com.can not express the vow feelings too good music and my heart is all of tahuko.com.
    its even to good to reading the para with songs. to good writing.

  29. PUSHPAVADAN KADAKIA says:

    EXCELLENT GARBAS. ENJOYED EACH AND EVERY TO THE FULLEST EXTENT. I THINK IF THIS IS PLAYED DURING ANY LIVE GARBA PROGRAM WITH LIVE ARTISTS FOR ABOUT HALF HOUR THAT CAN GIVE A TEABREAK TO THE ACTORS AND THE PROGRAMME CAN STILL CONTINUES WITH OUT THE ACTORS.
    THIS IS JUST A SUGGESTION

    PUSHPAVADAN KADAKIA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *