ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

ઓ નીલ ગગનનાં પંખેરું - રમેશ ગુપ્તા

સ્વર : મુકેશ
સંગીત : અવિનાશ વ્યાસ
(વર્ષ : ૧૯૪૯, બિન-ફિલ્મી)

(Originally uploaded by JRR. )

This text will be replaced

ઓ નીલ ગગનનાં પંખેરું
તુ કાં નવ પાછો આવે
મને તારી
ઓ મને તારી યાદ સતાવે ઓ નીલગગનનાં પંખેરુ સાથે

રમતા સાથે ભમતાં
સાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજુ આવ્યું
વાર ન લાગી આવી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોવુ છું
તારો કોઈ સંદેશો ના આવે…
મને તારી…(2) ઓ નીલગગનનાં પંખેરુ

તારા વિના ઓ જીવનસાથી
જીવન સૂનું સૂનું ભાસે
પાંખો પામી ઊડી ગયો તું,
જઈ બેઠો તું ઊંચે આકાશે
કેમ કરી હું આવુ તારી પાસે…(2)
મને કોઈ ના માર્ગ બતાવે…(2)
મને તારી
ઓ મને તારી યાદ સતાવે ઓ નીલગગનનાં પંખેરું….

મોરલા સમ વાટલડી જોઉં
ઓ રે મેહુલા તારી
વિનવુ વારંવાર તુને
તુ સાંભળી લે વિનંતિ મારી
તારી પાસે છે સાધન સૌએ
તુ કા નવ મને બોલાવે …(2)
મને તારી યાદ સતાવે…(2) ઓ નીલગગનનાં પંખેરું….

18 comments to ઓ નીલ ગગનનાં પંખેરું - રમેશ ગુપ્તા

  1. Dharmesh Kamdar
    December 1st, 2006 at 7:30 am

    ખુઉબ સરસ …..ખરેખર દેીલ ખુસ થયિ ગયુ……..કેીપ ઇત ઉપ્……

  2. Harshad Jangla
    December 2nd, 2006 at 3:09 am

    Jayshree
    Refreshing song, everlasting song. Thanks.
    -Harshad Jangla
    Atlanta, USA

  3. Haresh Prajapati
    January 9th, 2007 at 2:13 pm

    ખૂબ ખૂબ આભાર જયશ્રીબેન !!

    આ ગીત મને બહુ ગમે છે.
    ઘણા સમયથી આ ગીત સાંભળવાની ઇચ્છા હતી, તે આજે પૂરી થયી ગઈ.

  4. maharshi vyas
    May 9th, 2007 at 1:47 am

    dear jayshri didi
    hal ma thoda divaso baad results ni mausam chalu thavani chhe to result oochhu aave to hattash na thai javay eva gujarati saahitya na song muki shakaay to mukjo .mane khabar chhe salaah aapvi sehali chhe kaam karvu agharu chhe pan aato aam j kahu chhu , gujarati saahitya ma ghana evaa songs chhe jem k ” mauj ma revu, mauj ma revu, mauj ma revu re…..”

  5. RASHI SONSAKIA
    May 14th, 2007 at 12:59 pm

    O neel gagan na pankheru -Very nice and melodious song. I enjoyed it very much.Thanks Jayshree auntie for keeping such a beautiful song.

  6. Nick
    November 12th, 2007 at 2:24 pm

    I love this song neel gagan na pankheru and have been looking for the actual song since my childhood kindly inform me where can I get this song from any possibility of downloading it or is there a cd available to purchase? Your prompt attention and help in this matter will be greatly appreciated
    Thank you very much in advance. Looking forward to hearing from you soon.
    Yours truly
    Nickash

  7. HEENA
    February 15th, 2008 at 10:21 am

    I CANT HEAR THIS SONG ERROR OPENING FILE IS SHOWN

  8. Jayshree
    February 15th, 2008 at 10:57 am

    Corrected.
    Thank you…

  9. Vivek
    July 13th, 2008 at 11:18 am

    can not hear the song.Pls. correct it.

  10. SMITA
    August 21st, 2008 at 12:15 am

    I WOULD LIKE TO LISTEN TO SONG,’DADA HO DIKRI,DADA HO DIKRI VAGAD MA NAV DEJORE..’I HAD REQUESTED FOR THE SAME SONG BEFORE ALSO..BUT SO FAR ITS NOT THERE ON LIST..SO KINDLY DO THE NEEDFUL..

    http://tahuko.com/?p=2113

  11. bhavansing
    January 12th, 2009 at 10:21 am

    mare 1 geet sambhalvu chhe.jo koi pase hoy to post karjo.
    “Suraj ugta santani , chanda saathe tu vindhani ,
    aaj ni rat tare ravu mare hare,have malsu malase to aavta janmare ”
    ખરેખર ખુબ જ સુન્દર ગીત. aatlu sundar geet aatly junu hova chhatay m j lage chhe k navu j geet chhe.

  12. meena
    July 17th, 2009 at 1:42 pm

    ખુબ સરસ ગીત. મારા પિતાનુ પ્રિય ગીત હતુ.

  13. Praful Thar
    September 24th, 2009 at 4:25 pm

    પ્રિય જયશ્રીબહેન
    ઘણાં દિવસે પાછું સાંભળ્યું કારણકે નીલ ગગનનાં પંખેરાની જેમ ટહુકો.કોમ ની પણ યાદ અવી જાય છે.
    પ્રફુલ ઠાર

  14. Mahesh
    October 14th, 2009 at 9:20 am

    ગુજરાતિમા શ્રિ મુકેશજિનુ ઓ નિલ ગગનના પન્ખેડુ સામ્ભ્ળૉ અને હિન્દિમા એમનુ પ્યાસે પન્શિ નિલ ગગને મે ગિત મિલનકે ગાયે સામ્ભ્ળૉ અને ખુબજ મજા લો. મુકેશજિ એટલે આપણો સ્વાસ બરાબને > જયશ્રિ બહેનનો ટહુકો બોલે શે. સામ્ભળો હર રોજ.

  15. Ranjit Ved
    February 9th, 2010 at 7:38 am

    અઓ નેીલ ગગન ના પન્ખેરુ કેમ શામ્ભ્લિ શક્તા નથિ? મહેર બાનિ કરિ ફરિ ચાલુ કરો રન્જિત્,,િન્દિર

  16. bhavansing
    February 15th, 2010 at 11:28 am

    aatlu sundar geet bije kyay sambhalyu nathi.atyare aava sundar grrto gujarati ma sa mate rachata nathi ?

  17. parul mehta
    March 1st, 2010 at 9:06 pm

    too good dil ne touch kari jay che wah MUKESHJI

  18. vasanti
    August 15th, 2010 at 12:09 am

    મુકેશ મારો માનિતો ગાયક છએ. આ મારુ માનિતુ ગિત છે.

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>