ઘરરર રે ઘમ ઘંટી, બાજરો ને બંટી

સ્વર : ભારતી કુંચલા, પ્રફુલ દવે, વત્સલા પાટિલ
આલ્બમ : ગુર્જર પ્રભાત

rural_painting_PF33_l

.

ઘરરર રે ઘમ ઘંટી, બાજરો ને બંટી
ઝીણું દળુ તો ઉડી રે જાય,
જાડુ દળુ તો કોઇ ના ખાય..

વિનવે અયોધ્યાના નર અને નાર
પધારો પિયર ભણી
સતી સીતા ને લખમણ વીર
પધારો પિયર ભણી

વનમાં નહીં મળે ભોજન પાન,
કે કઢિયેલા દૂધ
પધારો પિયર ભણી

વનમાં નહીં મળે ઓઢણ પાટ
હિંડોળાની ખાટ
પધારો પિયર ભણી

વનમાં નહીં તેલ-ધૂપેલ
સૈયર કેરો મેળ
પધારો પિયર ભણી Gha ra ra ra re gham ghanti baajaro ne banti vinave ayodhya

13 replies on “ઘરરર રે ઘમ ઘંટી, બાજરો ને બંટી”

 1. મારું ગમતીલું ગીત….

 2. મઝાનુ ગીત છે.
  જયશ્રી,
  આપને અભિનંદન ટહુકાને સ્વતંત્ર બનાવ્યા બદલ.
  નીલા આંટી

 3. Surekha Vyas says:

  જયશ્રી,
  અભિનંદન ગીતો વાચવાનિ મજા આવિ.Well done keep it up
  સુરેખા

 4. Vihang Vyas says:

  શ્રી પ્રફુલ્લ દવે નાં અવાજમાં વધારે ગીતો સાંભળવા મળે તેવી વિનંતી………………આભાર………..

 5. RASHI SONSAKIA says:

  Very nice and melodious song.The voice of the singers is very melodious and calm.I heared this song first time and i enjoyed it very much. Thanks Jayshree auntie for keeping such a beautiful song.

 6. nishendu says:

  It would be very useful to know if there is a web site where one can buy this album. Interesting song indeed. I have heard it before but this is a great version.

 7. Jigar Bhatt says:

  Do we have the song “Aapna Malakna Mayalu Manvi” sung by Praful Dave.Can u pl send me the link for that song if it is there on the website.

 8. yatri says:

  ઘરરર રે ઘમ ઘંટી, બાજરો ને બંટી is not playing

 9. Bharti says:

  this is perfect songs my mum like it very much. It has lot of memories. thank you….

 10. Krutika says:

  Amazing site. Thank you very much for getting this.I have become big fan site.

 11. keshavlal thakar says:

  ધન્યવદ જયશ્રેી બહેન ગિત ખુબજ ગમ્યુ

 12. હવે એવો મ્ધુર અવાજ ક્ય શાભળવા મળે છે…..

 13. સવારે….. હવે એવો મધુર અવાજ ક્યા શાભળવા મળે છે…..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *