નરસિંહ મહેતાનું આ પદ સાંભળીને કે વાંચીને કયા ગુજરાતીને ગાંધીજી યાદ ન આવે ?? એટલે જ અહીં ગીતના બેકગ્રાઉન્ડમાં એમનો ફોટો મુક્યો છે. આપમેળે ગાંધીજી યાદ ન આવતા હોય તો હું યાદ કરાવી દઉં..
સ્વર : મન્ના ડે
વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.




December 2nd, 2006 at 10:37 pm
ગાંધીજી ની ઘણી સારી છબી મુકી છે…
January 3rd, 2007 at 5:49 pm
ગાન્ધીજી નિ છબી તો કોન્ગ્રેસે બગાડી
January 4th, 2007 at 12:25 am
ભજ્ન/ગીત સંભળાતું (વાગતું) નથી… it takes the link to a “flickr” website….
January 31st, 2007 at 5:06 am
DEAR JAISHREE,
YOU ARE NUMBER ONE.SURESH AND YOU ARE PUR PRIDE FOR THE GUJARATI BLOG.
WE WERE THINKING OF YOU.
TODAY BAPUJI IS WITH HIS MORNING PRAYER - BHAJAN.PHOTO IS LIVING AND PRAFULBHAI VOICE IS PLEASING……
KEEP IT UP.
DR. RAJENDRA TRIVEDI
http://www.yogaeast.net
wwwbpaindia.org
DHAVALRAJGEERA
February 20th, 2007 at 8:09 pm
આ મારુ મન્પસદ ભજન છે.
ધન્યવાદ જયશ્રીબેન ને…
May 10th, 2007 at 5:35 pm
આ બહુ સરસ પદ ચે, અને જો દરેક વ્યક્તિ એને જિવન મા ઉતરે તો તેનુ કલ્યાન નક્કિ ચે.
May 28th, 2007 at 6:40 am
This is a wonderful site
It Remembers all the childhood’s poems and all the Gujarati Songs As well as Garba and wonderfull poems and this is one of the best among them
June 18th, 2007 at 5:01 pm
[...] સાંભળો ટહુકો પર ‘વૈષ્ણવજન’ 3 Comments so far Leave a comment [...]
January 23rd, 2008 at 11:59 am
i tried many times to listen this bhajan but could not do it. it shows “error opening file”
February 25th, 2008 at 8:08 am
ભજન અધુરુ ચે , ચેલ્લિ બે લિતિ આવ્તિ નથિ.
April 25th, 2008 at 7:21 am
વાહ વાહ … પ્રફુલ દવે નો સુર અને નરસિંહ મહેતાનું લખેલુ ગિત … મન પ્રશન્ન થૈ ગયુ…. જૈ જૈ ગરવિ ગુજરાત … જૈ જૈ ગુજરાત ના સન્તોને..
May 24th, 2008 at 9:43 am
મારું ગમતું આ ગીત સાંભળવાની ખુબજ મજા પડી
June 19th, 2008 at 6:56 pm
This is a wonderful site
It Remembers all the childhood’s poems and all the Gujarati Songs As well as Garba and wonderfull poems and this is one of the best among them
July 13th, 2008 at 11:27 am
please add the song ” o mara vala re, taro bharoso mane bhari, haath jalyo to leje ugari” in voice: dipti purohit of junagadh
August 20th, 2008 at 2:04 pm
jayshriben,
pls. let me know who is the writter of” MARA VALA RE, TARO BHAROSO MANE BHARI” bhakt sudhanva? PLEASE, ADD IF AVAILABLE AND INFORM.
September 19th, 2008 at 6:52 pm
aa bhajan mane bahu game che temaj Gandhiji mara priy neta che
you are great
September 19th, 2008 at 10:59 pm
I can remember only the great poet Narsimh Mehta. Since all courtesy goes to him. Not to the politicians who used this song for creating good public impression.
December 14th, 2008 at 2:12 am
This does not seem Praful Dave,s Voice. It seems like Manna De Voice
December 14th, 2008 at 8:42 am
Yes, Mr gadhvi is right, PrafulDave nathi j
.
April 22nd, 2009 at 8:42 am
આખિ ભગ્વદ ગિતા નો સાર માત્ર આ એક જ ભજનમા અવિ જાય.
ધન્યવાદ કે જર્મનિ મા પન ભજન સાભનિ હ્દય ને ગુજરાત યાદ આવે
July 14th, 2009 at 9:06 pm
This song is sung by MANNA DEY….
July 15th, 2009 at 11:39 pm
આ ગેીત સૌથેી POPULAR AND FAMOUS Chae. Mane gamechee.
August 21st, 2009 at 12:13 am
ગાન્ધીજીનુ પ્રિય ભજન ખુબ ગમ્યુ. દાન્ડી કૂચ વખતે ગવાયેલુ આ ભજન . પોસ્ટ કરવા વિનન્તી .
નાનજી જાજાણી , ભુજ
September 8th, 2009 at 4:31 pm
મન્ના દે નુ ગાયેલ ઓરિજિનલ ગીત એટલે આ ગીત
September 10th, 2009 at 6:35 am
[...] વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં [...]
November 28th, 2009 at 2:21 pm
can u please arrange to post “akhil brahmand ma- Aashit Desai”
and “Kedaro - Mannadayji” from film “Kunvar bai nu mameru”.
Its a genial request.
February 27th, 2010 at 8:57 am
ખુબ સરસ જયશ્રીબેન ધન્યવાદ
March 19th, 2010 at 5:16 pm
આ સાઇટ ચાલુ કરવા બદલ આપનો ખુબજ આભાર
July 2nd, 2010 at 3:15 pm
આપ શ્રિ ને વિનતિ કે આપ લતા મન્ગેશ્કર ના અવાજ મા આ ભજન મુકો
July 17th, 2010 at 10:03 pm
hi all vaishnav,
u should play this bhajan everyday morning in ur home.And also try to act as real vaishnav as it is discribe in bhajan.Also all vaishnav temples should put this bhajan before “mangala Darshan”.