તને જાતા જોઈ – અવિનાશ વ્યાસ

કવિ શ્રી અવિનાશ વ્યાસ ( જન્મ : તા 21 જુલાઇ, 1911 )

.

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,

બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

23 replies on “તને જાતા જોઈ – અવિનાશ વ્યાસ”

 1. drashti says:

  ultimate song.i had heard this song in navaratri in 2003.from there i was searching this song but now i have find it.
  thank u jayshree.

 2. DeV says:

  જયશ્રી, તમને નવા વરસના ખુબ-ખુબ અભિનન્દન…….
  હુ તમને એક જુના ગુજરાતી રન્ગભુમિ ના ગીત ની ફરમાઈશ કરૂ છુ.
  તેના શબ્દો છે…….
  “હાથી રૂમ-ઝુમ ચાલે…..
  પાતાળ પાણી ઉન્ડા..,…”

 3. Himanshu Zaveri says:

  oh, really nice song, enjoyed it very well, thanks to post this nice song.

 4. sanjay says:

  firt time i heard this song in voice of mukesh,
  really very good

 5. pratik vyas says:

  jayshree mam thax so much really i m really very enjoyed this song i m student and i like navaratri very much jyare pan navaratri na garaba sambhalu chu to pag thangani uthe che ane be divase ek var cyber cafe ma jai ne sambhalu j chu aanand aapo cho thanx

 6. B A D A L says:

  પ્રેમ એટ્લે કે સાવ ખુલ્લિ આન્ખો થિ થતો મલ્વાનો વાય્દો …………એ સોન્ગ મોક્લોને પ્લિઝ્………..

 7. nishith vyas says:

  this is what I was looking from a long time. I am listening this song in the voice of mukesh after 3 years. Would love to hear Mohd. Rafi in Divaso Judai na Jaay Chhe.

 8. RASHI SONSAKIA says:

  TANE JATA JOI PANGHAT….-Aa geet sambhadi ne maru maan mohi gayu. THANK YOU JAYSHREE AUNTIE FOR SUCH A NICE SONG

 9. jwalant says:

  મારે ‘દિકરો મારો લાદ્કવાયો ‘ ગિત સામ્ભ્લવુ ે

 10. jalendu shah says:

  akash ne sodhyu ane patal ne pakalyu,
  malyu to a bari ni bahare j malyu

  it should have been named as ” sweetgujju.com”

  jalendu shah
  vadodara

 11. Hema says:

  Dear JAyshree whenever i am trying to listen any song it’s showing me error so is it website problem or ……………….?

 12. Apurva Khandhar says:

  quite melodious song….specially in voice of Mukesh….I am fan of your website ….I love tahuko.com for great gujarati collection….keep on doing good jo….Hats off to you all.

 13. Nisha Ptel says:

  This is my favt. song.
  i have heard this songs yrs back as well, and hearing on u r site is a real pleasure.
  You have a wonderful selections of songs as well.
  Thanks for sharing with us.
  KEEP THE GOOD WORK
  ALL THE BEST
  HAVE A NICE DAY

  Nisha Patel
  [London]

 14. Amit Patel says:

  સુધારોઃ ” બેંડલુ માઠે ” >> “બેંડલુ માથે”

 15. manjari says:

  બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
  તારી ગાગરની છલકાતી છાંટે,
  મારૂ મન મોહી ગયુ,

  તને જાતા જોઈ પનઘટની વાટે
  મારૂ મન મોહી ગયુ,
  could not hear these lines.

 16. shivangi says:

  ખુબ જ સુન્દર ગેીત છે…….

 17. vishal says:

  i really like this song…but i dont have net connection at home so i want to download this song….can u tell mw how to download?

 18. chinmay says:

  મુકેશ સાહેબે ગાયેલું અપ્રતિમ ગિત..પણ એવું લાગ્યું કે મુકેશ સાહેબે “જાતા જોઇ..” માં “જ” નો ઉચ્ચાર કાઠિયાવાડી ગુજરાતી જેવું કરવા માટે ખુબ મહેનત કરિ છે,પણ તોય થોડી કસર તોય રહી ગઇ..બાકી સિંગીંગ માં એમનો કોઇ જવાબ નથી..

 19. Jatin Rathod says:

  I Heared This Song In Gujarati Play & I Like This Song Very Much.This Song Words Is Ammazing & Voice Also.

 20. Kaumil says:

  વાહ,
  મારા પપ્પા નુ ફવ્રિતે સોન્ગ. મજા આવિ ગઇ.

 21. KRUSHNAKANT PANDYA says:

  મુકેશદાએ ગાયેલ અા ગીત મા તે જે ગામઠી ભાષામાઁ તને જાતા શબ્‍દને તને ઝાતા બોલે છે. તેજતો અા ગીતનુ હાર્દ છે. ખુબજ મજા અાવી. અાભાર

 22. તમ્ને જોય ને જરા રસ્તે રોકઇ ગયો.મોક્લિ અપ્શો

 23. rakshit says:

  ઓસમ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *