પંખીઓએ કલશોર કર્યો – નીનુ મઝુમદાર

સ્વર : મન્ના ડે

evening

This text will be replaced

પંખીઓએ કલશોર કર્યો, ભાઇ ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઇને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો, વનેવન ઘૂમ્યો..

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો..

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી, આવી દિગનારી..

તાળી દઇ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઇ દ્વારે દ્વારે, ફરી દ્વારે દ્વારે..

રાતડીના અંધકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઇ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોલ્યાં, શમણાં ઢોલ્યાં..

47 thoughts on “પંખીઓએ કલશોર કર્યો – નીનુ મઝુમદાર

  1. Jayshree

    I dont know, but I guess its not. I have heard it in one of the album by Soli Kapadia also.

    The one I have put here is much older, with Manna Day’s voice.

    Reply
  2. manvant

    કુદરતનુ આબેહૂબ દર્શન !શબ્દો સુંવાળા છે!
    શ્રી મન્ના ડે ના અવાજમાં કામણ છે !ગીતની શોધ
    બદલ આભાર જયશ્રીબહેન !

    Reply
  3. Jayshree

    sorry, but you can not download any song posted on this blog.

    its not possible to contact the authorized person for every song I am posting here, but for few of them ( like Hastakshar, Lok Saagar na moti ) I have taken permission from the concerned person to make the songs posted available for only listening.

    Reply
  4. Siddharth

    આવુ જ એક ગીત છે…”કબૂતરોનુ ઘૂ ઘૂ ઘૂ” …જો મળે તો અત્રે રજૂ કરવા વિનંતી.

    સિદ્ધાર્થ

    Reply
  5. Jayshree Post author

    ‘કૂંચી લઇ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોલ્યાં’ ઃ
    અભિલાષા એટલે ઇચ્છા… સોનલ એટલે સોનું…
    પણ તો યે મને આ પંક્તિ બરાબર ના સમજાય… તમે મદદ કરશો ?

    Reply
  6. મિહિર જાડેજા

    જ્યાં સુધી મને યાદ છે એ મુજબ આ સુંદર ગીત ખુબ જાણીતા ગીતકાર-સંગીતકાર શ્રી નીનુ મઝુમદારનું છે. છતાં કોઈ વધુ જાણકાર વાચકમિત્ર ખાતરી કરી આપે તે જરૂરી છે.
    ઘણા સમય પછી આ સુંદર ગીત સાંભળવા મળ્યુ.
    આભાર.

    Reply
  7. Ramesh Shah

    મિહિર ભાઈ ની વાત સાચી એટલાં માટે કે હમણાં જ થોડા દિવસ પહેલાં આ ગીત મિનળબહેન (જેઓ નીનુમઝુમદાર ના પુત્રી) પાસે સાંભળ્યું. સંગીત પણ એમનું જ છે.

    Reply
  8. Ramesh Shah

    જયશ્રી,
    ”પંખીઓએ કલ શોર કર્યો…..’ગીત ની રચનાં કેવી રીતે થઈ એ વાત મિનળબહેને (મિનળ પટેલ)કરી હતી તે લખું છુ, ટહુકો ના વાંચક પરીવાર ની તહેનાત માં. આશા છે કે સૌને ગમશે. સ્વ.નીનુભાઈ પાર્લા માં એક જુના મકાન માં ભાડે રહેતાં મકાન નાં કંમ્પાઉંડ માં એક ઘટાટોપ પીપળો.. એના પર ઘણા પંખીઓ આખો દિવસ બેસી રહેતાં. આખું કંમ્પાઉંડ ગંદુ કરતાં પણ એક પણ પંખી ને કોઈએ ઉડાડવાં નહી એવો નીનુભાઈ નો હુકમ. સાંજ પડે અને પવન વા વા લાગે ત્યારે પંખીઓ “કલશોર” સાથે ઉડીજતાં અને સવારના પાછા હાજર.આ ઉડી જતાં પંખીઓ ને જોઈને ગીત રચાયું. બરોબર સાંભળીયે તો કંમ્પોઝિસન માં આ રીધમ નો બરોબર ખ્યાલ આવે.આ કંમ્પોઝિસન મા ઉત્કર્શ મઝુમદાર (નીનુભાઈ નાં પુત્ર) નો પણ સાથ ખરો.કેટલું રોમાંચીત લાગે છે નહીં ?

    Reply
  9. K.N.Vyas

    Su. Sh. Jayashriben,

    Lots of hard work. It is nice that old gujrati music heard in chilhood can still thrill and revive many pleasant memories.

    Thanks a lot,

    regards,
    Kamlesh.

    Reply
  10. dhananjay shah

    “ક સુસ્ત શરદ નિ રાતે” પન જો મુકાય અને નિનુભઇ નુ “સિતાયન ” મુકાય્ તો જરુર આનન્દ થશે.

    Reply
  11. Dhananjay Shah

    Jayshriben,

    Thanks for putting his song in the voice of Shri Manna day. Do you have this song in the voice of the creator of this song shri Ninubhai?

    Reply
  12. Dhananjay Shah

    Dear Jayshriben,

    Further to my coment fw minutes back I also want to add that in case if you can get he song ” Ek susta sharad ni rate ” it will go with he mood of “Kudarat”. The wordings are like
    Ek susta sharad ni rate jyan manda pavan laherayo. Dade pankhi bechen thaya ghadi ghen bhari kach kach kidhi——

    Reply
  13. Dhananjay Shah

    Dear Jayshriben.
    I was going through all the names and unfortunately could not find any song sung by Sarojben Gundani. I am sure you must be having Najaroo na kantani ——

    Reply
  14. Hardik Prajapati

    સુન્દર ગીત છે, ઘણા સમય થી મારે આ સાંભળવુ હતુ. હવે જ્યારે અન્ય કોઇ નવા ગાયક ના સ્વર મા રજુ કરશો તો મને ગમશે.
    આભાર…

    Reply
  15. Devdutt

    ખુબ ખુબ આભાર,
    આ ગીત મારી પાસે હતુ અને એ કેસેટ કોઇ લઇ ગયુ, પન આજ મજા આવી ગઇ.
    ફરી એક વખત ખુબ ખુબ આભાર.

    Reply
  16. Moha

    Jayshree behn,

    Can you please put some more of Ninu Bhai’s songs…preferably…Shiva Chaupaat and aaj amaare haiye anand anand. I am sure Kaumudi behn will be able to provide if necessary.
    Kaumudi Behn Munshi. THose two are beautiful compositions…
    Gokul maa is very well sung by Purshottam Upadhyay. Meghana Dhru will be able to provide that.

    Reply
  17. Gujju

    Nice. what does ‘dignari’ in ‘Dodi avi Dignari’ means? Whatever happened to these songs, I heard it when I was a kid by one of my aunt who used to sing it to me all the time and now… 20 years later.

    Thanks for keeping this alive, you are doing a wonderful job..

    And good call on not letting people download it..

    Reply
  18. pragna

    આથમતિ સાન્જ નુ સુન્દેર આલેખન કરતુ આ ગિત શોધિ લાવિ ને સમ્ભલવવા બદલ આભાર

    Reply
  19. Hitesh V

    after listening this song my teenager son was so happy that he repeatedly listen this song four times and dance with that,though he did not understand Gujarati very well, he enjoyed this song so much

    Reply
  20. komal bhow

    we used to sing this in school. shardamandir vinymandir in paldi ahmedabad.. i used to love the poets imagination.. i have taught this to my husband now.. he sings very well and today when i listened to it, it was a true nostalgic feeling.. i literally had goose bums… i am in love with this site……

    Reply
  21. Prutha

    hiii Komal,,i was jst gonna say that i used to sing this song in ShardaMandir VinayMandir when i was in 6th std.
    nd i get very excited when i heard this song here on TAHUKO..this is the best site i’ve ever visited..Thanx Jayshreeben….

    Tahuko par biju pan 1 geet 6 “hawa maa aaj vahe chhe dharti kevi..”e pan hu school ma gaati hati..

    Reply
  22. Fatehali Chatur

    આ ગીતના શબ્દોમા જેટલુ વજન અને ગતી છે એટ્લોજ જોશ અને Energy મન્નાડે ના અવાજમા છે. મારૂ બાળપણથી કંઠસ્ત ગીત છે, જયારે મુંબઈમા સુગમ સંગીત પર “મધૂર ગીતો” નો કાર્યક્રમ આવતો હતો, ત્યારથી.

    Reply
  23. shaila Munshaw

    ખુબ જ સુંદર ગીત છે અને મન્નાડે એ ખુબજ ભાવવાહી સ્વરે ગાયું છે. જયશ્રીબેન તમારો ઘણો આભાર.
    શૈલા મુન્શા.

    Reply
  24. b. b. shah

    It is a very old song. I had heard it somewhere in 1973 at Dr. Bhulabhai Patels residence.I do not hoe many of u have heard his name. Yes it is orginally sung by Manna dey-(Suron ka Badshah as Kavi Pradeepji had said correctly. This song is in my heart since then and was glad to hear it today on Tahuko; Thanks to Jayshreeji.

    Reply
  25. Meera & Dinesh madhu, Phoenix. AZ

    Jayshreeben,
    We found this song on your site after our search of few days. Thank you for the song you have published on TAHUKO. We enjoyed a lot to-day.
    Thanks again.
    With regards,
    Dinesh and Meera

    Reply
  26. Ami Chokshi

    Jayshree ben…

    Thanks a lot for this nice song..I was searching for this since 3 to 4 years….
    sachu kahu ” ANTAR NO AANAND AAVYO AAJE”

    Reply
  27. Kaushik Kansara

    Jayshreeben,
    Thank you very much for helping me to hear this song. I have heard this song after a decade and have been nostalgic. This is an extraordinary song. My congratulations to Prashant & Neenu Majmudar.

    Reply
  28. bharat

    Nice to hear this song.
    Dignari is may be the PARI FROM AAKASH………..

    Please correct if I am wrong

    Bharat Kshatri

    Reply
  29. Meghal

    કૂંચી લઇ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોલ્યાંઃઃ
    this means at night, when one is free from any worries and calm, He can talk with himself (under the Open sky)..Desires to do something better come on the surface of the mind and heart ..This leads to dreaming which may give fruitful sleep or no sleep at all..
    So, the keys of desire produced from the bottom of the heart open the door for Dreams…

    Reply
  30. Tushar Vachharajani

    વ્યવસ્થાપકજી,

    ઘણી બધી વેબ્-સાઈટ ના ભ્રમણ-પરિભ્રમણ પછી થાકિ-હારી ને જ્યારે મનગમતુ ગીત મળે અને સાભળિ આખા દિવસ નો રોજિન્દી જિન્દગી નો થાક ઊતારે એવુ કર્ણપ્રિય ગીત અને સગીત.
    પણ ના અફ્સોસ નહિ કહુ..હુ આને નસીબ કહિશ કે ડાઊન્લોડ નહિ થાય્….
    ચાલો દરરોજ મુલાકાત ના સબન્ધો સચવાશે…

    આભાર….

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>