આજે નવું કંઈ નથી…

આજે ૨૫ નવેમ્બર.. પોતાના domain – www.tahuko.com – પર આવ્યાને ૨ વર્ષ પૂરા થયા આજે.. પરંતુ આજે તમારા માટે નવું કશું નથી લાવી… (વિચારો તો ઘણા કર્યા, અને કોશિશ પણ કરી, પણ જે ભેટ લાવવી હતી એ અધુરી છે હજુ..)

તો મને થયું – ચલો, તમને ટહુકોની હમણા સુધીની સફરની એક ઝલક જ બતાવી દઉં… નીચેના ગીતોમાંથી કઇં સાંભળવાનું ચૂકી ગયા હોય તો આજે સરસ મોકો છે..!! (આખી સફર તમને અહીં જોવા મળશે : કક્કાવાર અનુક્રમણિકા)

અડધી રાતલડીએ મને રે જગાડી

.

10 replies on “આજે નવું કંઈ નથી…”

 1. Hitesh V says:

  Very Happy 2nd Birth Day to Tahuko.
  Tum Jiyo Hajaro Saal,
  Saal ke Din ho Pachas Hazar.
  Tahuko sadaye Pragati Kare,
  Sarvangi Vikas Pame.
  Amara Jivan ma sadaye Mithash relavto rahe.

 2. Miti Patel says:

  Hi Jayshree,

  Once a year we get the chance
  To wish you birthday cheer.
  It pleases us no end to say,
  we wish you another great year

  Long live tahuko.com
  And congratulations to you too.
  Many many happy returns of the day

  Regards,
  Miti

 3. હાર્દિક અભિનંદન અને ખોબો ભરીને શુભકામનાઓ…

 4. Kamlesh says:

  HAPPY BIRTHDAY,,Congrates.
  “.Tamara maate kasu navu nathi laavi.”….Are, roj rah joiye chhiye evo sambanth laavi didho chhe…ej bus chhe
  Ane avo saras vichar tahuko launch karvano, ane survive karva mate samay no bhog aapvano…..ej amara badha maate purto chhe………etlo adboot cche ke visesh kai joitu j nathi……Roj Visesh j chhe.

 5. Sangita says:

  Happy 2nd anniversary of Tahuko!

  Lots of good wishes for a continued success.

  Good work! Keep it up!

 6. Pinki says:

  જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ……!!
  પાર્ટી વિના મજા નહીં આવે પણ …?!

 7. pragnaju says:

  હાર્દિક અભિનંદન અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

 8. Hirabhai says:

  long live tahuko.com
  hardik shubhechchha.

 9. Dilip says:

  This collection reminds one of such richness of Gujarati language!

 10. Sunil Mandaliya says:

  રામદેવપીર નો હેલો આ ગીત પર લિન્ક નિચેનિ હોવિ જોઇએ

  http://tahuko.com/?p=449

  મહેરબાનિ કરિ ને સુધારિ લેશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *