સ્વર : પ્રીતિ ગજ્જર
સંગીત : ડો. ભરત પટેલ

This text will be replaced
એકબીજા પાસે જઇને બેસવું
કંઈ ખબર પડતી નથી કે ક્યાં જવું
હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું
પંખીઓને ઊડતાં જોયા પછી
મનને આવડતું ગયું છે ઊડવું
એ ક્ષણે સળગી ગયો’તો હુંય પણ
છે ખબરમાં ખાલી તારું દાઝવું
એક દિ’ અખબાર કોરું આવશે
એક દિવસ થઇ જશે કંઈ ના થવું
—————
આ ગઝલનો છેલ્લો શેર વાંચી મને મુકુલભાઇનો આ શેર ચોક્કસ યાદ આવે ઃ



November 6th, 2008 at 1:50 pm
પ્રિતિ ના અવાજ મા આ ગિત સામભદવાનિ બહુજ મજા પદિગઇ.શબદ એતલા સરસ અને ભાવવાહિ કે ન પુચો વાત વારેવારે સામભ્ાદવાનુ મન થાય તેવુ ગેીત ચે.
November 8th, 2008 at 7:32 pm
હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું
- સુંદર વાત!
November 8th, 2008 at 7:34 pm
હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું
- સુંદર વાત !
November 19th, 2008 at 11:50 am
પ્રિય જયશ્રિબેન,રોજ સવારે તહુકો પર ગીતો સામ્ભળવાની ખુબજ મજા આવે ચ્હે.દરેક ગીતો આહલાદક હોય ચ્હે.કોના વખાણ કરુ?
પન્ના પાઠક
November 26th, 2008 at 12:29 pm
હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું
કેટલી સરસ વાત છે!
October 1st, 2009 at 5:25 pm
એકબીજા પાસે જઇને બેસવું સ્વર અને સંગીત બંન્ને મસ્ત મસ્ત !
પ્રફુલ ઠાર
February 11th, 2010 at 8:03 pm
વાહ ખુબ સરસ ગિત
April 7th, 2010 at 5:52 am
[...] એક દિ’ અખબાર કોરું આવશે એક દિવસ થઇ જશે … [...]