Non-stop વિવેક ટેલર (કવિ, કવિતા અને કેફિયત)

કવિ મિત્ર વિવેક ટેલરને જન્મદિવસની અઢળક મબલખ શુભકામનાઓ..! નવેમ્બરમાં વિવેકના A SOLO PERFORMANCE નો કાર્યક્રમ થયો, એનું રેકોર્ડિંગ સાંભળીને આપણે પણ માણીએ વિવેક ટેલર નોન-સ્ટોપ!

***************

સુરતના મિત્રો માટે ખુશખબર….

સોલો પરફોર્મન્સ
“નોન-સ્ટોપ વિવેક ટેલર”
NONSTOP VIVEK TAILOR ~ A SOLO PERFORMANCE
કવિ, કવિતા અને કેફિયત…

19 નવેમ્બર, શનિવાર, સાંજે બરાબર 06.00 કલાકે
@ સાહિત્યસંગમ, બાવા સીદી, ગોપીપુરા.

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ તથા ‘સાહિત્ય સંગમ’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવેક ટેલર સ્વરચિત કાવ્યોનું પઠન કરશે. ઉપરાંત કાવ્યસર્જનપ્રક્રિયા વિશે વાતો પણ કરશે. તમામ સહૃદયી કવિમિત્રો તથા ભાવકમિત્રોને સમયસર પધારવા સ્નેહભર્યું આમંત્રણ…

Vivek Tailor

8 replies on “Non-stop વિવેક ટેલર (કવિ, કવિતા અને કેફિયત)”

  1. Best of luck Vivekbhai.Congrets in advance for very good pro gramme..I myself feel sorry as I am in Mubai will not be able to enjoy…

  2. સરસ કવિ કવિતા અને કેફિયત………મઝા આવી ગઈ,આભાર……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *