નવમી વર્ષગાંઠ Special: બાળગીત ૧: મા મને ઢીંગલી બહુ વા’લી રે… – વિમલ મહેતા

છેલ્લા દોઢ વર્ષમાં જે મઝાના બાળગીતો સાંભળ્યા છે, માણ્યા છે, ગાયા છે.. એ બધાની એક નાનકડી ઝલક આપ સૌ સાથે વહેંચવી છે – ટહુકોની નવમી વર્ષગાંઠની ખુશીમાં.. આશા છે કે આ બધા બાળગીતો થકી આપને પણ બાળકોની દુનિયાની સફર કરવાની મઝા પડશે.

શરૂઆત કરીએ આ મારી ઢીંગલીના ખૂબ જ ગમતા ગીતથી..

કવિ – સ્વર – સ્વરાંકન ઃ વિમલ મહેતા

YouTube Preview Image

3 replies on “નવમી વર્ષગાંઠ Special: બાળગીત ૧: મા મને ઢીંગલી બહુ વા’લી રે… – વિમલ મહેતા”

 1. Ullas Oza says:

  ટહુકો ને નવમેી વર્શગાન્ઠ નેી શુભેચા.
  સુન્દર બાલગેીત.

 2. Kiran Chavan says:

  Khub sundar balgeet..
  Gamyu..thnx

 3. Kartik Zaveri says:

  Very Nice ever.
  Nice effort to upliftment of our Gujju Literature.
  Thanks.
  May God give you the best strength for keeping this project more up.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *