આશિત-હેમાદેસાઇ ના ગરબા-દાંડિયા (Bay Area, California) – Nov 16, 2013

આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!! થોડા વખતથી ટહુકો પર દરરોજ પોસ્ટ નથી મુકાતી, એની ક્ષમા ચાહું છું, આ નવા વર્ષે વધુ નિયમિત થવાનો પ્રયત્ન જરૂર કરશું.

આજે એક ખાસ સમાચાર – કેલિફોર્નિયા ક્રિકેટ અકેડેમીના લાભાર્થે અહીં અમારા બે-એરિયામાં આશિતભાઇ-હેમાબેનના ગરબા-દાંડિયાનો ખાસ પ્રોગ્રામ છે. ટિકિટ નીચેના ફ્લાયર પર ક્લિક કરશો તો મેળવી શકાશે.

અને હા, આશિતભાઇના સ્વરમાં રિધ્ધિ દે… સિધ્ધી દે.. સ્તુતિ સાંભળો – આ ફ્લાયરની નીચેના પ્લેયર પર ક્લિક કરી…

CCA_Navratri_2013

 

રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે,
વંશમે વૃધ્ધિ દે મા ભવાની !

This text will be replaced

4 replies on “આશિત-હેમાદેસાઇ ના ગરબા-દાંડિયા (Bay Area, California) – Nov 16, 2013”

 1. mahesh rana vadodara says:

  GOOD ONE ENJOYED

 2. Paresh Shah says:

  VERY GOOD.

 3. Kiran Bhatt says:

  Can someone tell me when Ashit Desai and Hema Desai are performing in NYC/Long Island/NJ area?

 4. devendra says:

  અમર આશિતભૈ અને હેમાબેન ને હર્દિક અભિનન્દન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *