‘સંવેદનાની સૂરાવલી’ – Sept. 14, 2013 – Bay Area, CA

તમને કદાચ ખબર હશે, ટહુકો.કોમની પ્રવૃતિને વધુ સારી રીતે આગળ ધપાવવા, અને ટહુકો થકી જે ગુજરાતી કાવ્ય-સંગીત ક્ષેત્રે કામ કરવું છે – એ માટે અમે ‘ટહુકો ફાઉન્ડેશન’ ની સ્થાપના કરી રહ્યા છીએ. ટહુકો ફાઉન્ડેશન વિષે વધુ માહિતી અહીં ટહુકો.કોમ પરથી ટુંક સમયમાં મળશે જ.

અને ટહુકો ફાઉન્ડેશનના સૌથી પહેલા Fundraising Program ની માહિતી આ રહી. આ પ્રોગ્રામની સફળતા માટે આપ સૌની શુભેચ્છાઓની જરૂર છે. મોકલશો ને? (અને આપ અહીં બે-એરિયા કે આજુબાજુ રહેતા હો, અને આ પ્રોગામમાં આવી શકશો, તો ઘણું ગમશે 🙂 )

Samvedana ni Sooravali Poster.ai

Host: Tahuko Foundation (415) 902-3707
When: Saturday, September 14, 2013 at 5:00 PM
Where: 1198 Kottinger Dr‎ Pleasanton, CA 94566 (House courtesy Darshna Narendra Bhuta-Shukla)

This event being a House concert, there is Limited seating at the event, so please buy the tickets online in Advance to avoid disappointment. Highly recommend to those who are interested to get their tickets as soon as possible as they are selling very quickly.

Tickets : $20 per person includes Dinner.

Tickets available on http://tahuko.com/?p=14650. Click on “Add to Cart” Button.
Do not need Paypal account to by tickets online. The safer, easier way to pay online!
Tickets also available by phone (415) 902-3707
For Tickets & more Information,
Please call or e-mail:
Amit Patel : jbhakta@tahuko.com, or call (415) 902-3707. Tickets available by phone at this number.
Hetal Bhrahmbhatt : hetalniraj@gmail.com, (510) 579-8738
Mahendra Mehta : mandmmehta@gmail.com, (650) 353-1159
If you want to mail a check email us at the following address at jbhakta@tahuko.com

5 replies on “‘સંવેદનાની સૂરાવલી’ – Sept. 14, 2013 – Bay Area, CA”

 1. sudhir patel says:

  ‘ટહુકો ફાઉન્ડેશન’ની સ્થાપના પ્રસંગે ‘ટહુકો’ તેમજ જયશ્રીબેન અને અમિતભાઈને આગોતરા અભિનંદન અને સફળતા માટે અઢળક શુભેચ્છાઓ!
  જૂનમાં બે-એરિયામાં આવવાનું થયેલું, પણ સમયના અભાવે મળી શકાયું નહીં એનો અફસોસ છે.

  સુધીર પટેલ.

 2. vijay Shah says:

  ખુબ ખુબ અભિનંદન્. લોકલ કલાકારોને તખ્તો આપવાનું સુંદર કાર્ય કરી રહ્યા હોવાનું જાણી ને આનંદ.

 3. Kumi Pandya says:

  આવા સરસ કાર્યક્રમના આયોજન માટે ઘણો ઘણો આભાર – ન્યુ યોર્કથી કલિફોર્નીઆ આવિ તો નહિ શકાય પણ પ્રોગ્રામના recording ની રાહ જોઇશુ

 4. જયશ્રીબહેન અને અમીતભાઈને ‘ટહુકો ફાઉન્ડેશન’ની સ્થાપના પ્રસંગે હાર્દીક શુભેચ્છાઓ…

 5. Dinesh & Meera Madhu says:

  ખુબ ખુ અભિનંદન અને શુભેચ્છાઓ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *