ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

દિલદાર છટા દૃગ અટક રહી - શ્રી કૃષ્ણાનંદ સ્વામી

કાલે શ્રી રાસબિહારી દેસાઇના કાર્યક્રમમાં એમણે જણાવ્યું હતુ, કે જ્યારે સર્વ ઇન્દ્રિયો કાન બને, ત્યારે સંગીત - સંગીત ન રહેતા સાધના બને છે… 
 
આજે એક એવી જ જુગલબંધી લઇને આવી છું…  સંગીત પોતે એક સાધના છે, અને જ્યારે એમાં ભક્તિરસ ભળે, ત્યારે એનો એક અલગ જ અંદાજ હોય છે…   ઉત્કૃષ્ટ સંગીત નિયોજનને જ્યારે આવો દિગ્ગજ સ્વર મળે છે, ત્યારે એ સાધના ન બને તો જ નવાઇ…!!

સંગીત : દિલિપ ધોળકિયા
સ્વર : આશિત - આલપ દેસાઇ  

 

દિલદાર છટા દૃગ અટક રહી,
નટવર હરિ પ્યારે સાંવરિયા…
 
તને સપેત (સફેદ) ધોતી પહેર લિયા,
કેસર ચંદન કી ખોર કિયા;
ધરે ફૂલ ગેંદ કર ગિરિધરિયા,
પચરંગી શિર પર પાઘરિયા… દિલદાર..

સોહત હૈ કમલ કલી અંખિયાં,
ગલે ફૂલ માલ પ્યારી નખિયાં;
કાજુ બાજૂ ગજરા ધરિયા,
મોતીન સેહરા મન ભાવરિયા… દિલદાર..

કાબિલ કામિલ રંગ રેલ પિયા,
નૈનન સે તન મન છીન લિયા;
હેરત હૈ રૂપ ઉજાગરિયા,
સિરદાર યાર નટ નાગરિયા… દિલદાર..

સબ રાજન કે રાજા વરિયા,
પ્રાનનહું સે પ્યારા કરિયા; 
ઔરન કું ઉરમેં ના ધરિયા
કૃષ્ણાનંદ સુખ સાગરિયા…. દિલદાર..

10 comments to દિલદાર છટા દૃગ અટક રહી - શ્રી કૃષ્ણાનંદ સ્વામી

  1. pragnaju
    June 8th, 2008 at 7:50 am

    આશિત -આલાપની ભક્તીરસમાં તરબોળ જુગલબંધી
    સબ રાજન કે રાજા વરિયા,
    પ્રાનનહું સે પ્યારા કરિયા;
    ઔરન કું ઉરમેં ના ધરિયા
    કૃષ્ણાનંદ સુખ સાગરિયા….
    દિલદાર.. વિભોર કરી દે
    એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
    આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.
    કાબિલ કામિલ રંગ રેલ પિયા,
    નૈનન સે તન મન છીન લિયા;
    હેરત હૈ રૂપ ઉજાગરિયા,
    સિરદાર યાર નટ નાગરિયા… દિલદાર.
    પ્રસન્નતા વ્યાપી જાય્
    રુખ઼ કા અસર હો રહા થા |
    જૈસે ઉસકે દિલદાર કા …
    બાત સુનકર મુખ કી
    બદલતી રંગ છટા સે ઉસકા

  2. Pravin Shah
    June 8th, 2008 at 10:43 am

    શ્રી કૃષ્ણાનંદ સ્વામીની ઉચ્ચ વિચારધારા, ઉત્કૃષ્ટ સંગીત નિયોજન, અને દિગ્ગજ સ્વર જોડી મળી અને બની ગઇ એક શ્રેષ્ઠ રચના! મીરાં અને નરસિંહની યાદ અપાવે તેવી!
    શ્રી રાસબિહારી દેસાઇના કાર્યક્રમમાંની એકાદ રચના આપશો તો આનંદ થશે!

  3. Kamleah
    June 8th, 2008 at 6:48 pm

    સ્વર થી ઈશ્વર ની અનુભુતિ……..

  4. rajendra
    June 8th, 2008 at 7:54 pm

    very nice bhajan

    I like your program. You are doing wonderful job. Please keep it up

    Rajendra
    Toronto, Canada

  5. પંચમ શુક્લ
    June 11th, 2008 at 7:17 pm

    કવિતા, સ્વર, સંગીત બધું જ અતિ ઉમદા. મનભાવન.

  6. pragna
    September 29th, 2008 at 7:13 pm

    શબ્દ,સ્વર અને સંગિત નું ઉત્ક્રુસ્ઠ સંયોજન.

  7. prakash
    April 3rd, 2009 at 7:03 am

    એક્ેલ્લેન્ત ભજન ,સ્વામિનારાયન ના સન્ત નિ અદ્દ્ભુત રચના
    કવ્વાલિ ના મિજાજ મા……

  8. Anil
    April 6th, 2009 at 9:27 pm

    મન અને આત્માના સખ્યનિ અનુભુતિ.

  9. dhiraj thakkar
    June 8th, 2009 at 11:56 am

    અદભુત રચના આલબમ નુ નામ “છબી જાદુ ગારી ” છે.

  10. dhiraj thakkar
    June 8th, 2009 at 11:57 am

    for more detail visit http://www.swaminarayan.org

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>