રેડિયો 01 – જુના ગુજરાતી ફિલ્મી ગીતો

This text will be replaced

93 thoughts on “રેડિયો 01 – જુના ગુજરાતી ફિલ્મી ગીતો

 1. vasanti

  ગિતો ગમિયા કુન્તાઅભિમનુનિ રાખરિ, કાનજિ તારિ મા કહેશે પન અમ્મે કાનુદો કહિસુ.આપજો.

  Reply
 2. jignesh

  મને ઉમ્બરે ઉભિ સમભડુ રે બોલ
  ગિત સમભડવુ ૬ તો મને, મદદ કર્સો

  Reply
 3. surbhi shah

  we are not able to hear RADIO OF JUNA GUJARATI FILMY GITO AS WELL AS NARI BHAV JAGAT. PLEASE RECTIFY BOTH THE RADIO AT YOUR EARLIEST.THANK YOU.

  Reply
 4. KIRTI GANATRA

  પ્યારી બેહના
  ખબર નથી પડતી પણ રેડીયો ૦૧ વાગતો નથી
  ટું કઈંક કર

  Reply
 5. Kranti Patel

  Kirti 20 October na roj massege mukyo chhe ke Radio 1 vagto nath ,,,, Aaj pan Radio 1 vagto nathi shu taklif chhe te joi dur karsho to juna Gujarati film Geet sambhalva male.
  Vadodara thi Kantibhai patelni yad.

  Reply
 6. manubhai1981

  ગુજરાતી ગેીતો કોને સાઁભળવાઁ ના ગમે ?
  સૌને ગમે જ ને ?તમારી સઘળી જ
  પસઁદગીને સો સો સલામો !આભાર.

  Reply
 7. PARUL VORA

  ખજાનો મળી ગયો … ખૂબ ખૂબ અભિનંદન… અંતરનો આભાર

  Reply
 8. Kanu V Shah

  આય્ પ્રથમ પ્રભુજિ નુ નમ ન લિધુ તેને મુવ તને સન્ત બનવો રે…..ચિ તુલસિ મન્ગ વો, મુખે રામ નામ લેવ્દવો રે…………..
  ંઅને આ ગિત / ભજન જોઇયે ચ્હે.
  મને મદદ કરવ વિનતિ ચે.

  Reply
 9. KIRIT

  પ્યારી બેહના
  ખબર નથી પડતી પણ રેડીયો ૦૧ વાગતો નથી
  ટું કઈંક કર

  Reply
 10. rajesh kovaya rajula

  સુન્દર કલેકશન ! સમ્ભળાવવા માટે આભાર

  Reply
 11. SUSHIL PANCHAL

  ખુબ જ સરસ. પહેલી વાર લેપટોપ પર ગુજરાતી ગીત સાંભળ્યું. ચેતનનો ખૂબ ખૂબ આભાર.

  Reply
 12. gita c kansara

  મજા આવેી ગઈ. જુના ફિલ્મેી ગેીતો કયારે મુકશો?

  Reply
 13. Kanti Patel

  Seems I am very very late in obtaining this beautiful site with so nice Gujarati Songs. Thank You TAHUKO.COM

  Reply
 14. manish joshi

  After long long time i listen such a great gujarati old songs .lot of thanks.such a nice efforts.

  Reply
 15. bhaskar dave

  બહુ સરસ સૌ ને ગમિ જાય અને સૌ જન હિતાય જેવિ વાત અને આખય ગુજરત ને ધન્ય કરિગયુ.

  Reply
 16. KANUBHAI VAIDYA

  Occasionally love to enjoy Gujarati songs with Radio TAHUKO. Radio 01 works very well.
  Appreciate your hard work and thanks a lot.

  Reply
 17. Hitendra Pandya

  After long time i listen such a great Gujarati old songs .lot of thanks. such a nice efforts

  ખુબજ મજજા અવિગઇ….. ઔર સુનઓ ઔર સુનઓ….

  Reply
 18. Hitendra Pandya

  After long time i listen such a great Gujarati old songs . ખુબજ મજજા અવિગઇ….. ઔર સુનઓ ઔર સુનઓ….

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *