આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ મીરાંબાઈનું પ્રખ્યાત અને અમારું મન-પસંદ ભજન…..

(ભગવાન સ્વામિનારાયણ / ભગવાન રામ)
સ્વર – લતા મંગેશકર
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સ્વર – આશિત દેસાઇ ?
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
पायोजी मैंने राम-रतन धन पायो.
वस्तु अमुलख दी मेरे सतगुरू,
किरपा कर अपनायो … पायोजी मैंने
जनम जनमकी पूंजी पाइ,
जगमें सभी खोवायो … पायोजी मैंने
खरचै न खूटे, चोर न लूटे,
दिन दिन बढत सवायो … पायोजी मैंने
सतकी नाव, खेवटिया सतगुरू,
भव-सागर तर आयो … पायोजी मैंने
मीरां के प्रभु गिरिधर नागर,
हरख हरख जश गायो … पायोजी मैंने
- मीरांबाई
Email
ભજન મજા આવિ આભાર
Loved both renditions .. Thanks.
DUNIYA NA RIVAJO AAMUK SHARA NATHI;
JENE MANU CHU MARA AE MARA NATHI.
LAGNIO NI BHITAR MA CHUPAYELA CHE SWARTH;
AA SWARTH NA SHBANDHO MANE PARA NATHI.-ASHIT DHAMECHA
બહુજ સરસ દિલ નિ વાત કહેી.
આજે રામનવમીને દિવસે મીરાબાઈનુ આ ભજન સાભળવાની મઝા આવી.તે પણ પાછુ બે પ્રખ્યાત ગાયકોના સ્વરઆ આજે આ ભજન પોસ્ટ કરવા બદલ જયષ્રી બહેનને ખુબખુબ અભિનન્દન્.
પ્રસન્ગને અનુરુપ ભજન .મજા આવ
ખૂબ ખૂબ સરસ લાગ્યુઁ આ ગેીત…
આભાર !
ઘણી જ સ્ર્સ સવ્ર ર્ન આર્
very good bhajan of Mirabai Thanks
Excellent. Lovely rendition.
Pious – Cooling the Hearts
ખુબજ સરસ, અભિનન્દન.