केनू संग खेलू होली – મીરાંબાઈ

આજે હોળી…..સૌને હોળીની શુભેચ્છા….

સ્વર : લતા મંગેશકર
સંગીત : હ્રદયનાથ મંગેશકર

केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…

– મીરાંબાઈ

11 replies on “केनू संग खेलू होली – મીરાંબાઈ”

  1. આતિ સુન્દેર યમન કલ્યન પર આધારેીત સ્વર રચના.. ફરેી ફરેી સામ્ભલ્વુ ગમે તેવુ ગેીત અને શાન્ત સઆરઆ ગવાએલુ ખુબજ્
    કરન્ પ્રેીય સ્વ્વર્

  2. ખુબ સરસ રચના. લતાજીના કંઠે સામ્ભળવાની મઝા આવી. એક એક સુર દ્દ્વારા ભાવો અદભુત રીતે
    વ્યક્ત થયા છે.બન્દિશ પણ ખુબ સરસ.

  3. સૌને હોળી ધુળેટીની શુભકામનાઓ. મીરાબઈનુ આ ગીત એમની બીજી રચનાઓ જેવુ સરસ નથી.બે શબ્દપ્રયોગો ખુન્ચે છે. તાલાવેલી બહુ ઝામતો નથી. જીયડો તો વપરાયજ નહી.છાપભુલ હશે.

  4. આ ગેીત સાઁભળવા મળ્યુઁ તેનો આનઁદ થયો.
    મીરાઁબાઇ ગુજરાતનુઁ ભૂષણ ગણાય.બહેના,
    આપ સૌને હોળી મુબારક હો !..આભાર.

  5. હોળી ની શુભકામના સૌ નાં જીવન માં સદાય ટહુકતી રહે.સૌ દિવસો રંગ ભર્યા રહે.

  6. ટહુકો.કોમને પણ હોળી અને ધૂળેટીની મંગલકામનાઓ…

    ટહુકોના રંગ અવિરતપણે સહુને રંગતા રહે એ જ અભ્યર્થના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *