શ્રી અંબા પદમ કમલ… – શ્રી દયા કલ્યાણ

સ્વરાંકન – અચલ મહેતા
સ્વર – દેવાંગી જાડેજા

શ્રી અંબા પદમ કમલ જે ભવજલ તારણહાર
ધ્યાન ધરી હૈયા વિષે માં વંદુ વારંવાર

જે અંબાના નામથી પાપી પાવન પાવન થાય
મનવાંછિત ફળ તું આપે માં, તેનો જયજયકાર
શ્રી અંબા પદમ કમલ…

જગમાતા જીવંતિકાના જશ ગાવા વિસ્તાર
ભગવતી અંબા સિકોતરમાં તને વંદુ વારંવાર
શ્રી અંબા પદમ કમલ…

5 replies on “શ્રી અંબા પદમ કમલ… – શ્રી દયા કલ્યાણ”

 1. Nikhil N. Dave says:

  Happy to note there is good site on net where lot many things are availale.

 2. Rekha shukla(Chicago) says:

  શ્રી અંબા પદમ કમલ જે ભવજલ તારણહાર ધ્યાન ધરી હૈયા વિષે માં વંદુ વારંવાર…સુન્દર મધુર આરતી ને મા અંબાનો સુન્દર ફોટો…

 3. ANANT PARMAR says:

  ધ્યાન ધરી હૈયા વિષે માં વંદુ વારંવાર
  ભાવવાહિ..સુન્દર્..

 4. manubhai1981 says:

  મા અઁબાને નમસ્કાર !સુઁદર રાગે ગવાયુઁ છે.
  આભાર,બહેન-ભાઇનો !

 5. Mayur Dave says:

  આભાર ….. દિવ્ય અનુભુતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *