તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
-સુન્દરમ
*****
ધવલભાઇએ આ પંક્તિ માટે લયસ્તરો પર લખેલા શબ્દો અહીં પણ ટાંકવાની લાલચ રોકી નથી શકતી..!
સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ-ઉપનિષદ !
તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
-સુન્દરમ
*****
ધવલભાઇએ આ પંક્તિ માટે લયસ્તરો પર લખેલા શબ્દો અહીં પણ ટાંકવાની લાલચ રોકી નથી શકતી..!
સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ-ઉપનિષદ !
અદભૂત!
આસ-પાસ ચોપાસ ઝંખુ તને…..
શબ્દની સંવેદનાં થઈ સ્પર્શું તને…
આસ-પાસ ચોપાસ ઝંખુ તને………..૧.
વેદ ની ઋચાઓ માં ફંફોળુ તને…….
ઉપનિષદ્ ની પ્રાર્થનામાં નીહાળું તને…
આસ-પાસ ચોપાસ ઝંખુ તને…………૨.
ઝ્ંખના એ કેવીકે સહરા ના રણ મારા આંસુઓ થિજ તરબોળ થૈ ગયા !!!!!
એક અક્ષર પણ વધારાનો નથી… અને પ્રતીક્ષાની તીવ્રતા આનાથી વધુ કોઈ કવિતામાં જોવા પણ નહીં મળે…
એના જ હાથમા છે મારી જીન્દગી જે સાચવી ના શક્યા મેંદીનો રંગ….!!!!!