તને મેં ઝંખી છે – સુન્દરમ

તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

-સુન્દરમ

*****
ધવલભાઇએ આ પંક્તિ માટે લયસ્તરો પર લખેલા શબ્દો અહીં પણ ટાંકવાની લાલચ રોકી નથી શકતી..!
સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ-ઉપનિષદ !

5 replies on “તને મેં ઝંખી છે – સુન્દરમ”

 1. Rekha shukla(Chicago) says:

  એના જ હાથમા છે મારી જીન્દગી જે સાચવી ના શક્યા મેંદીનો રંગ….!!!!!

 2. એક અક્ષર પણ વધારાનો નથી… અને પ્રતીક્ષાની તીવ્રતા આનાથી વધુ કોઈ કવિતામાં જોવા પણ નહીં મળે…

 3. ઝ્ંખના એ કેવીકે સહરા ના રણ મારા આંસુઓ થિજ તરબોળ થૈ ગયા !!!!!

 4. Bharat Gadhavi says:

  આસ-પાસ ચોપાસ ઝંખુ તને…..
  શબ્દની સંવેદનાં થઈ સ્પર્શું તને…
  આસ-પાસ ચોપાસ ઝંખુ તને………..૧.
  વેદ ની ઋચાઓ માં ફંફોળુ તને…….
  ઉપનિષદ્ ની પ્રાર્થનામાં નીહાળું તને…
  આસ-પાસ ચોપાસ ઝંખુ તને…………૨.

 5. HUSAIN says:

  અદભૂત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *