બે પાક્કા હુરતીઓ રઈશ મનીઆર અને વિવેક ટેલર તથા એક અમેરિકન હુરતી મોના નાયક અમેરિકાના ચારેય ખૂણા ધમરોળવા આવી રહ્યા છે… શું આપ ગુજરાતી છો ? શું આપને આપની ભાષા માટે પ્રેમ છે ? તો, આ કાર્યક્રમમાં આપની હાજરી અનિવાર્ય છે… અમે આપની અને આપના મિત્રોની રાહ જોઈશું…
ડેટ્રોઇટ(Click to open flyer)
May 01, 2011 (રવિવાર): સાંજે ચાર વાગ્યે
સમન્વય પ્રસ્તુતિ સાહિત્ય સંધ્યા, સાંજે ચાર વાગ્યે @ Costick Center, 28600 Eleven Mile Road, Farmington Mills, MI
[734-620-2233, 734-306-1180, 248-7608005]
*
શિકાગો (Click to open flyer)
May 07, 2011 (શનિવાર): સાંજે 6 વાગ્યે
શિકાગો આર્ટ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્મ, સાંજે 6 વાગ્યે. Elk Grove Village High School Auditorium, 500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007
[(847) 803-9560, 757-6342, 566-2009, 490-0600]
*
ન્યુ જર્સી (Click to open flyer)
May 14, 2011 (શનિવાર): બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા આયોજિત મહેફિલે ગઝલ, બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે @ Ramada Inn, 999 Route 1 South, North Brunswick, NJ 08902
[973-628-8269, 973-812-0565, 973-633-9348, 732-968-0867, 718-706-1715, 205-824-5349, 781-983-4941, 973-471-5344]
*
સાન ફ્રાંસિસ્કો (Bay Area) (Click to open flyer)
May 21, 2011 (શનિવાર): સાંજે 5.30 વાગ્યે
Desi Aericans of Gujarati Language Origin DAGLO (ડગલો) પ્રસ્તુત કરે છે “શબ્દોના રસ્તે”, સાંજે 5.30 વાગ્યે. Shreemaya Krishnadham ( Shreenathji Haveli ), 25 Corning Avenue, Milpitas, CA 95035
[408-410-2372, 408-607-4979, 408-425-9640 ]
*
લોસ એન્જેલિસ (click to open flyer)
May 22, 2011 (રવિવાર): કાર્યક્રમ (લોસ એન્જેલિસ)
Jain Center – 8032 Commonwealth Ave, Buena Park, Ca 90621
[562-244-9035, 310-541-2050, 213-999-7011, 714-662-5587]
કેવું રહ્યું અમેરિકા?
વિવેકતેલોર ભૈ ગુજરતિ લોકો ને અવ્સર અપો ને અમેરિકા આવિને પ્રોગ્રમ ને મન ભરિ ને જુવે
સરસ ગુજરતિ હોવનુ ગોરવ લગેચે જય્શ્રેઈ બેન આભર્
નિગૂઢ શબ્દે મજા લાવી દીધી.
કેસરિયા બાલમ ! પધારો મ્હારે દેસ !
please plan something for washington D.C./maryland.?
rita jhaveri
હું છઠ્ઠી જુને બપોરથી નવમી જુને બપોર સુધી હ્યુસ્ટનમાં છું…
હ્યુસ્ટ્નમા ક્યા અને ક્યારે આવે છે? જરુરથી જણાવજો.
આદિલનો શેર યાદ આવ્યોઃ
ચેવડો તિખ્ખો છે બરોડાનો
ને આ સૂરતની મીઠ્ઠી ઘારી લે
જણાવવાની રજા લઉં છું મે ૨૦૧૧માં પ્રગટ થનાર મારા ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન” પુસ્તકમાં ઉપરના શેર વિશે લખ્યું છે.
આદિલજીની ક્ષમાપના સાથે લખું છું:
ને હુરતની મીઠ્ઠી કવિતા લે !
–ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com