પતૈરાજાનો ગરબો – પ્રફુલ દવે

આજે નવરાત્રીના અવસરે ચાલો સાંભળીએ પાવાગઢનાં શ્રી મહાકાલી મા માટે ગવાતો આ ‘પતૈરાજાનો ગરબો’ પ્રફુલ દવેનાં સ્વરમાં

.

10 replies on “પતૈરાજાનો ગરબો – પ્રફુલ દવે”

 1. k says:

  Vey nice one,
  truly traditional and according to the sadabahar style of Tahuko…at appropriate time with a perfect matching picture
  Thanks

 2. હુસૈન says:

  આ ગરબા સાથે સંકળાયેલો એક ઐતિહાસીક પ્રસંગ –
  રાજા ૫તાઇ રાવળ ને શ્રા૫ મળ્યા બાદ તે મોહમ્મદ બેગડા સામે યુદ્ધમા હારી ગયો. તેના બે સગીર પુત્રો નામે ઉદેસિંહજી અને ડુંગરસિંહજી હતા. તેઓ યુવાન થયા ત્યા સુધી પરોલી ઠાકોર સાહેબની દેખરેખમા રહ્યા. યુવાન થતા તેઓએ બે રાજ સ્થાપયા.
  ઉદેસિંહજીએ છોટા ઉદેપુર (વડોદરા પાસે) અને ડુંગરસિંજીએ દેવગઢ બારીઆ (પંચમહાલ નુ પેરિસ, રોયલ હેરિટેજ અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલ એક “મસ્ટ વિઝિટ લોકેશન”.)

 3. માતાજીનાઁ અલભ્ય એવાઁ દર્શન આ દેશમાઁ થયાઁ તેથી
  અનેરો આનઁદ થયો. વળી ગરબો પણ નવીન છે !
  શુભ નવરાત્રિ !શ્રી.પ્રફુલ્લભાઇ અને તમારો આભાર !

 4. બહુ સરસ…ગમ્યુ…લખતા રેહ્જો

 5. Nishad Vyas says:

  tks very nice really enjy it here in leicester uk n as well as in portugal keep up

 6. આ ગરબા સાથે સંકળાયેલો એક ઐતિહાસીક પ્રસંગ –
  રાજા ૫તાઇ રાવળ ને શ્રા૫ મળ્યા બાદ તે મોહમ્મદ બેગડા સામે યુદ્ધમા હારી ગયો. તેના બે સગીર પુત્રો નામે ઉદેસિંહજી અને ડુંગરસિંહજી હતા. તેઓ યુવાન થયા ત્યા સુધી પરોલી ઠાકોર સાહેબની દેખરેખમા રહ્યા. યુવાન થતા તેઓએ બે રાજ સ્થાપયા.
  ઉદેસિંહજીએ છોટા ઉદેપુર (વડોદરા પાસે) અને ડુંગરસિંજીએ દેવગઢ બારીઆ (પંચમહાલ નુ પેરિસ, રોયલ હેરિટેજ અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલ એક માના દર્સન કર્વા લાહ્ વો

 7. pravin halani says:

  હુસેન્ભાઇ અને પ્રકાશભાઈ નો ખુબ ખુબ આભાર્

 8. Girish Dave says:

  Can u put patai rajano garbo on the tahuko website in gujarati script

 9. bhavesh says:

  i want lyrics of patay raja garbo-praful dave

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *