Category Archives: Event

Event શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

'અમર ભટ્ટ' ના બે નવા આલ્બમ 'જિંદગી તમામ ગઝલ' અને 'શબ્દો જ કંકુ ને ચોખા'
'ગુર્જરી' નો રજત જયંતિ ઉત્સવ - Milpitas (CA) - June 10, 2012
'મળી માતૃભાષા મને ગુજરાતી' - કાવ્યસંગીતયાત્રા અમર ભટ્ટ સાથે (Bay Area, CA)
'સિલ્વર જ્યુબિલી' નાટક.... Not to be missed..!!
Amar Bhatt & Viraj Amar - Los Angeles area program (May 17-19)
Ashit and Hema Desai Music Program (Oct. 27) Los Angeles
અમર ભટ્ટ સાથે ‘કાવ્યસંગીતયાત્રા’ રવિવાર, ૫ મે (Edison, NJ)
આશિત - હેમા - આલાપ દેસાઇ in USA & Canada (Aug-Sep 2011)
એક શામ, આદિલ કે નામ..
એક સાંજ - મધુ રાય સાથે (July 21, 2012) Chicago
કસુંબલ ગીતોનો વૈભવ - Milpitas, CA (1st June 2012)
કાવ્યધારા - અમદાવાદ - જાન્યુઆરી ૨૨, ૨૦૧૧
કાવ્યસંગીતયાત્રા - અમર ભટ્ટ ( Boston - May 3, 201૩)
કાવ્યસંગીતયાત્રા – અમર ભટ્ટ ( Orlando – May 6, 201૩)
ગઝલ TRIO - મુકેશ જોષી, હિતેન આનંદપરા, આલાપ દેસાઇ (August 23, Mumbai)
ગુર્જરી ડાયજેસ્ટ રજત જયંતી મહોત્સવ, શનિવાર, ૧૯ મે, ૨૦૧૨ - in Eagleville, PA
ડગલો રજુ કરે છે - "દિવાડીએ દીપમાળા પ્રગટાવો" - (9th Nov 2012) Milpitas CA
ભારતીય અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને આમંત્રણ...
રજૂઆત - જુલાઈ ૨૧, ૨૦૧૨ (Milpitas, CA)
સપ્તપદી (ગુજરાતી ફિલ્મ) - Edison, NJ
સર્જક સાથે સંવાદ - કાજલ ઓઝા-વૈદ્ય (Milpitas, CA) 15 June 2012
સૌ સારું જેનું છેવટ સારું (મારો પિયુ ગયો રંગૂન)
હુરત આવી ચઈડુ છે અમેરિકામાં...
Gujarati Poetry Festival - Gainesville, FL (Aug 25-26, 2012)
MiGujarat.com Gujarat Festival 2012 - Canton (Detroit) Michigan - Sept 16
Namo Gurjari Namostute - Hayward, California
NBIAA & Gujarati Samaj of Santa Rosa - Navratri Celebrations with Soli Kapadia

સપ્તપદી (ગુજરાતી ફિલ્મ) – Edison, NJ

આજે ગુજરાતી ફિલ્મ સપ્તપદીનું આ મઝાનું ગીત – અને સાથે થોડી માહિતી!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

TV Asia Releasing in Edison NJ

TV Asia releases Saptapadii in New Jersey at BIG Cinema in Edison from Friday
May 3rd at 7:15pm Daily

Gujarati Literary Academy, Share and Care Foundation and Bharatiya Vidya Bhavan are proud to have presented modern Gujarati Film Saptapadii in NJ as exclusive premiers ! With overwhelming response from their membership to the shows of Modern Gujarati film Saptapadii, it was not possible to accommodate all members due to limited theatre capacity. For members who could not see the film there is an opportunity to go and see the film in Edison NJ at 7:15pm all week starting next Friday May 3rd.

The film has been screened in Phoenix AZ, Boston MA, and Edison NJ to rave reviews from viewers; More shows are planned in USA and Canada, Dubai, Muscat, Portugal, Australia, New Zealand, East Africa; etc. Audiences will surely love this very refreshing modern Gujarati film; which is running for 11 weeks in Mumbai and has been to multiple international film festivals;

Hit Gujarati film Saptapadii written by Boston based poet, playwright Chandrakant Shah along with Director Niranjan Thade and popular Gujarati writer Kajal Oza Vaidya with Music by Rajat Dholakia and Piyush Kanojia and produced by Amitabh Bachchan’s AB Corp. Worldwide distributed by Dr. Devdatt Kapadia of Different Strokes Communications of Mumbai. Top Bollywood Technicians have worked on this film for its post production. TV Asia and Parikh Media Worldwide are USA Media partners !

Share what you loved...

અમર ભટ્ટ સાથે ‘કાવ્યસંગીતયાત્રા’ રવિવાર, ૫ મે (Edison, NJ)

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

અને

ટીવી એશિયા

સહર્ષ પ્રસ્તુત કરે છે…

‘કાવ્યસંગીતયાત્રા’

ગુજરાતી ભાષાના અર્વાચીનોમાં આદ્ય એવા નર્મદથી માંડીને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ 
સુધીના અનુઆધુનિક કવિઓનાં કાવ્યોની સંગીતમય રજૂઆતનો એક કાર્યક્રમ.

માતબર ગુજરાતી કવિઓ ‘મરીઝ’ અને મનોજ ખંડેરિયાની કૃતિઓની સૂરોમાં રજૂઆત કરતી
બે CDનાં વિમોચન પણ આ કાર્યક્રમ દરમ્યાન થશે.

ગાયકો : અમર ભટ્ટ, દર્શના ઝાલા અને ફોરમ શાહ

સંગત : હરીશ ટેઇલર (મૅંડોલિન), દીપક ગુંદાણી (તબલા)

દિવસ : રવિવાર, ૫ મે, ૨૦૧૩

સમય : બપોરે બરાબર ૨:૦૦ વાગે

પ્રવેશ : $૧૦ (ઍકેડેમીના સભ્ય), $૨૦ (બીન-સભ્ય)

સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ

માહિતી :

રામ ગઢવી 973-628-8269

if you want to become a GLA member, visit GLA blog @ http://glaofna.wordpress.com/

Share what you loved...

કાવ્યસંગીતયાત્રા – અમર ભટ્ટ ( Boston – May 3, 201૩)

‘Kavyasangeet’ Bethak By Amar Bhatt in Boston on May 3RD 2013.
For details please contact:
Pallavi Gandhi by phone 978-264-0039

*****

*****
અને, સાથે સાથે – ઘણા સમયથી ટહુકો પર ગુંજતી આ ગઝલ ફરીથી માણીએ..!!

 

<p style=”text-align: center;”>સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

This text will be replaced

આ ગઝલના શબ્દો માટે અહીં ક્લિક કરો.

Share what you loved...