ડાઉનલોડ?

નમ્ર ખુલાસો…

“ટહુકો ડૉટ કોમ” એ સૂર અને શબ્દનો સુભગ સમન્વય છે. આપણી પોતીકી ભાષાનો શબ્દ જ્યારે સૂરના રણકા પહેરીને નીકળે છે ત્યારે સ્વાભાવિક છે કે આ સૂરોને પોતાના અંગત ભાવ-વિશ્વમાં કેદ કરીને રાખવાનું મન થાય.

વારંવાર વાચકો ક્યારેક વિનંતી તો ક્યારેક મીઠી દાદાગીરી સાથે આ સાઈટ પર મૂકવામાં આવેલા ગીતો ડાઉનલોડ કરી શકાય એવી વ્યવસ્થા કરી આપવા કહે છે. મારે સખેદ એટલું જ કહેવાનું કે “ટહુકો ડૉટ કૉમ” પર સાંભળવા મળતા સૂરીલા રસીલા ગીત-ગઝલ ડાઉનલોડ કરી શકાય એવી કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરી શકાય એમ નથી. એક તો આ ગીતો ફક્ત ‘ગમતાના ગુલાલ’ના ન્યાયે વેચવા નહીં, વહેંચવા માટે જ છે.

બીજું, આ ગીતો અહીં ફક્ત આપણી લાડલી ને લાખેણી માતૃભાષાના પ્રચાર અને પ્યાર માટે જ છે. ગમતા ગીતો ખરીદીને સાંભળીએ એમાં જ ગીતકાર, સંગીતકાર અને ગાયકનું બહુમાન છે. વળી ટહુકો તો કાનમાં ગુંજીને અહેસાસમાં રણકતો રહે એ જ સારું ને? ટહુકાને બાંધી લો તો મીઠાશ મરી નહીં જાય? અને આ ગીતો ડાઉન લોડ ન કરી શકાય એમાં શું મારો સ્વાર્થ નથી? આ તો એક બહાનું છે આપની અને મારી સતત મુલાકાતોને અવિરત ચાલુ રાખવા માટેનું, ખરું ને?

218 replies on “ડાઉનલોડ?”

  1. ઘણો સારો અભિપ્રાય છે, ખરેખર તમે ઘણા સારા છો, કીપ ઈટ અપ!!!

    અને હા, આ ગીતોના આલ્બમ ઓનલાઈન વેચીને તમે લેખકો ને અને સાથે સાથે એમના ચાહકો ને મદદ કરી સકો. સક્ય હોય તો મારી આ વિનંતી ધ્યાન મા લેજો..

    જય જય ગરવી ગુજરાત…

  2. you r right but evenafter so many afforts i couldn’t found such a melodius songs. can you give me the address from where i can prchase such good albums.
    Shailesh Yadav

  3. હુ તમારી સાથે સહેમત છું,

    પરંતુ મારી એટલી જ વિનંતી છે કે, તમે ટહુકો.કોમ ને આવી જ લગન અને મહેનત થી ચાલુ રાખજો.

    હું આશા રાખું છૂ કે તમો ગુજરાત ની પરંપરા ને આજ રીતે જાળવી રાખશો.

    જય જય ગરવી ગુજરાત……..

  4. મારે એન્દુલલ યાગ્નિક્નુ ગિત ” આધલિમાનો કગલ “અને તેનો પ્રતિ ઉત્તર વલુ ગિત સભલવુ ચ્હે. “તહુકા’ મા સક્ય ચ્હે?

  5. i am not able to find the song tara naam ni chundadi oodhi please help me out for this

  6. જયશ્રીબેન, નમસ્તે,
    ગુજરાતી ગીતના ચાહકોને મનગમતાં ગીતોની કેસેટ્સ અથવા સીડી માટે ખાસ કરીને મુંબઇમાં ખુબજ રઝળપાટ કરવી પડે છે, તમે કોઇ એવી વ્યવસ્થા કરો કે જેથી આ ગીતો ઉચિત મુલ્યો પર ઉપલબ્ધ થઇ શકે, જો તમે mp3 format માં જો ડાઉનલોડની વ્યવસ્થા કરી શકો તો તેનુ મુલ્ય ચુકવવા પણ સંગીત પ્રેમીઓ તત્પર રહેશે, આ સાથે એક ફરમાઇશ કરવી છે, “પેલી ચાલી વસંત કોઇ રોકો કે ગીત મારે ગાવું છે પ્રિતનું” આ ગીત સાંભળવાની ખુબજ ઈચ્છા છે.

    શરદ મહેતા

  7. Dear Jayshreeben… Its good to see your website and your love towards Gujarati Language and gujarati people…

    Well I Appriciate this.. But you should specify some place or you should also start selling Original CD/DVD/Mp3 whatever available…

    Thanks & sorry if I hurt you in any manner…

    Take care and have a nice time

    Maulik Raja Rajkot Gujarat

  8. હુ કેટલાયે દિવસથી એક ગીત ની શોધમા છુ, એ ગીત આ મુજબ છેઃ
    મારા સપના મા આવ્યા હરિ, મને બોલાવી ઝુલાવી વ્હાલી કરી…….

  9. pls mane vanjari vav nu pehle pagathiye git joie chhe. me shodhyu pan mane na malyu.
    pls mane e git lavi aapo ne ane jo tahuko ma pehle thi hoy to mane link aapo please.

  10. WHO IS THIS JAYSHREEBEN IS THIS JAYSHREEBEN PUSHPENDRARAI PATHAK? if so where is Kishor, Yogesh ,Kiran and Jayesh?

  11. ખુબજ સુદર ગાયન આપ રજુ કરોચ્હો આપનો ખુબ ખુબ આભાર્

    પ્રશાન્ત્ સુચક ના જૈશ્રિક્રિશ્ન

  12. સાલમુબારક જયશ્રિબેન , અને આ સા ઇટ નિ મુલાકાત લેનાર બધા ને પણ શુભકામનાઓ ….
    મારો દિકરો હાસ્ય એક વર્ષ નો થશે મારે એનુ સ્વર ભન્ડોળ વધારવા માટે સારિ ગુજરાતિ/ઇન્ગ્લિશ ચોપડિઓ અને સિડિ – કાવ્યો, ગિતો, જોડકણા, વાર્તાઓ, અન્ય ખરિદવા છે , કોઇ સજેસન આપશો ? તેના નામ સરનામા કિમ્મત સાથે ? ફરિ મળિશુ….

  13. તમને ખુબ ખુબ અભિનન્દન.
    આજ ચે ગમતાનો ગુલાલ.
    let me know if I can contibute in any way.

  14. તમરો દોવ્ન્લોઅદ પ્રત્યે નો અભિપ્રય બહુજ ગમ્યો સરિ અને ુત્તમ પ્રકર નિ વિચાર સર્નિ ઘ્ે તમારિ, સારુે સઆમ્ભદ્વાને બહાને રોજ તમારિ વેબ પર તો આવિ શકાય્!

  15. Dear Jayshree ben,

    this website is an “Ashirwad” for all sugam sangeet listners.

    Thanks for your this site.

    Can you post one song for me ?

    NAme of song is “Keva re madela man na med” but i wish to listen this song sung by any other singer rather than original one. please do favour for me.

    Bhavin….

  16. મારે કાવિ કલાપિ નુ ગિત પસન્દ હતુ. જે આજે મને મલિ ગયુ.
    very good collection, no one have this much of collection. which way i download any song in mp3 format? guide me.
    MAHESH PANCHAL, AHMEDABAD

  17. u’re absolutely right that we have to purchase cd..dvd..whatever we require songs…dayro etc..@ must have respect to gujarati singers….o.k. now u help me to give a name of cd ..dvd..for 1} o raj mane lagyo kasumbi no rang..2}kunta abhimanu ne bandhe rakhadi…

  18. જયશ્રીબેન તમારી વાત એકદમ સાચી છે. તમારી આ દીદીગીરી ગમી. અમને સંપર્ક નંબર સાથે મુલ્ય પણ જણાવશો તો વધુ ઊપયોગી બનશે. તમારી આ પ્રવ્રુત્તિ નો સોળે કળાએ વિકાસ થાય તેવી શુભેચ્છા . ફરી મળીશુ .

  19. અને આ ગીતો ડાઉન લોડ ન કરી શકાય એમાં શું મારો સ્વાર્થ નથી? આ તો એક બહાનું છે આપની અને મારી સતત મુલાકાતોને અવિરત ચાલુ રાખવા માટેનું, ખરું ને?

    સાચુ ~ એક્દમ સાચુ, પણ અમે જ્યારે ઓનલાઈન ન હોઈયે ત્યારે આ ગીત સામ્ભળવા માટૅ આટ્લુ માન્ગીએ તો તે ખોટુ તો નથીજને…

    But still keeping differences aside, its ONE THING SURE THAT THIS WONDERFUL EFFORT TO BRING ALL GUJARATI’S NEAR. I SALUTE THIS GESTURE…

    Regards…
    Vikrant
    (PS ~ had to switch to English as conveying problem in typing Gujarati. Not your fault, i couldn’t get exact Gujarati pronunciation)

  20. I want a Song Jay Jay Garvi Gujarat which shown in E-Tv Gujarati at the time of news or break. Which is In gujarati and really a very good songs if u have this colleciton pl. send it

  21. hi jayshree i must the sight is really good…as i m gujarati and love garba so i want song “va vavya ne vadal umatya” …coz i love that …..can u please tel me tat where i will get that full original song….or else from where can i download tat song ..

  22. ટહુકો.કોમ ખરેખર ગુજરાતી ભાષા માટે નો એક ખજાનો છે

  23. વાહ્….
    yaar ,
    gujarati gazzal etle nij anand ni prapti, dhyan-yoga ke jema swa ni param seema thi pan upar agochar visw ni prapti…

  24. સુચન ગમયુ,સન્ગેીત મન મા ગાતુ થઈ ગયુ.સુન્દર
    આભાર્,
    કાન્તેી પ્ તેલ્

  25. When you press play on song listed, do you see cursor moving? If you can listen other music, from CD or hard disk, you may have to set you default music player for your web browser or make a Windows Media player as your default player.
    If you can not listen to any music, please check in your Master Volume (double click on volume icon on bottom right)and none of the “mute” are checked.
    Hope this helps.

  26. I should have been more specific and clear. For some reason my sound system attached to my computer is not working. I just want to listen to the uploaded songs. That’s it. I am not interested in business.

    I wanted some technical advise to make my system work.

    Kishore Pathak

  27. How do I listen to songs in this blog on MS.WINDOWS XP system. My system is fully loaded with speakers attached.

    Any suggestions, help or advise for me??????

    Sincerely,

    Kishore Pathak

  28. I have many CDs, MP3 and there are some good songs I don’t see here.
    How do I request the post? though I don’t have whole lyrics.

    thanks and regards,
    Bhavin

  29. જય ભવાનિ, બહેન શ્રિ જયશ્રિ.
    કવિ નર્મદ નુ કાવ્ય અતિ સુન્દર હોય જ ને?
    મારિ ફર્માઈશ નુ શુ થયુ?
    નટુ નાગલા

Comments are closed.