રેડિયો 09 : નરસિંહ મહેતા

આદિકવિ નરસિંહ મહેતાની કેટલીક યાદગાર, અને ગુજરાતીઓને કંઠસ્થની સાથે સાથે હ્રદયસ્થ થયેલી કૃષ્ણભક્તિથી ભરપૂર રચનાઓ…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

73 replies on “રેડિયો 09 : નરસિંહ મહેતા”

  1. ben Jayshreeben.
    I was much pleased by leastening to bhajans of Narshih mehtae..
    You are doing excellant job of preserving Gujarati culture and its heritag.I wish to you long healthy ,happy life to continue your mission.Dr.Narayan Patel M.D. Ahmedabd

  2. Dear Respected Jayshriben..,
    “Jal kamal chhandi jane bala” and “Mari Hundi Swikaro..shamla” ..just so fantastic, how can I express my feelings ? It’s so nice to hear this live on net !
    And a so much long distance from our motherland.

    You are doing such a wonderfull thing, Jayshreeben. Please accept my heartiest congratulations !

    Minesh Manubhai Patel.
    Skokie-IL
    Chicago.

  3. ઘના વરસો સુધિ “જલ કમલ ..જને બાલા” સાન્ભલવાનિ આશા હતિ.પરદેશમા રહેત અુહજ્રતિને અજે તમે થોદિ વાર માતે ગુજરાતમા મુકિ દિધો. આભાર્.

  4. જયશ્રીબહેન,
    નાનપણના શાળાના બાળપણના દિવસોના મીઠા સંભરણા યાદ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર. શાળામાં સવારની પ્રાર્થનામાં નરસિંહ મહેતાના પ્રભાતિયાં અને મીરાના પદો કબીરના દોહા સાંભળ્યા હતાં, તે આજે એકદમ તાજા થઈ ગયાં. આજની નવી પેઢીના બાળકો ઘરમાં મ્યુઝીક સિસ્ટમ પર પણ આવા અવિસ્મરણિય સંગ્રહની સી.ડી/ કેસેટ હોવા છતાં સાંભળવા દેતાં નથી. Thanks to my best freind’s wife who send me this site “Tahuko”.આજે ઓફિસના કાર્યભારના અતિ વ્યસ્ત વાતાવરણ માં કામની સાથે વાગતાં આ અવિસ્મરણિય ભજનો કામના ભારને પણ એકદમ હલકો બનાવી દે છે. આપે ખૂબ જ મહેનત કરીને આજના ભેળસેળવાળા યુગમાં આટલી સુંદર ઘરની ગાયના ચોખ્ખા દુધના વલોણાના માખણ જેવી રચનાઓ ભેટ સ્વરૂપે પીરસીને ઉપકારનું કાર્ય કર્યું છે. નરસિંહનો શામળીયો આપની હૂંડી સ્વિકારી આપનું જીવન ધન્ય કરે તેવી અંતઃકરણથી પ્રાર્થના.

  5. shri jaqyshreeben,excellent,you have done good work for gujarati people,gujarati language,we are prould of you.
    people like you lived our gujarati bhasa and chalture.

  6. ખૂબ નાના હતા ત્યારે પપ્પા અમને જગાડવા માટે રેડિયો ચાલુ કરતાં ત્યારે નરસિંહ
    મહેતાના ભજન સાંભળવા મળતાં આજે ફરી એકવાર નાનપણની યાદ આવી ગઈ.
    આપનો ખૂબ ખૂબ આભાર.

  7. આદિકવી નરસિંહને ખરા અર્થમાં અંજલી મળી આવા સુંદર ભકતિગીતો, પ્રભાતીયા સાંભળી મન ભકિતરસથી તરબોળ થઇ ગયું

    આભાર જયશ્રીબેન

  8. Thanks a lot for all the hard and smart work you have done. I do not see any ad to support the site financially, so looks like you are spending your own money for this. We will be glad to pitch in, if you want us.
    Thanks again
    Rakesh Shah, MD
    Atlanta, GA, USA

  9. જયશ્રિબહેન,
    ખુબ ખુબ આભાર, રેદિઓ સાભલિને ખુબ આનન્દ થયો. બસ સામ્ભલ્યા કરો…
    મધુ

  10. Thanks to the modern technology combined with selflessness and creativity of dedicated
    people like Jayshreeben we can reconnect to our cultural roots, poems and bhajans of our
    ancient poets like Narasinh Mehta.

  11. મરા ઘના પ્ર્યતનો બાદ તમારઇ ટહુકો બાબતે જાન મલિ.ગિત સાભલૈ આનદ્ મારે નરસિહ મહેતાનુ ભોલિ રે ભરવાડ્ણ હરિને વેચ્ વા ચા લિ લખેલ કાવ્યના બથ્ત શબ્દો મેલવવા ચ્હે મદ દ ક્ર્શો.(ઇ મએ લ્થિ.આભાર થ્શે.

    રમેશ શાહ્

  12. Jayshreeben,
    you have initiated a very great and slfless YAGNA of propagating the literature amd music
    of G U J A R A T I .Live for infinie years—-all the Gujarati poeis,musicians and listeners will join in this prayer. Anil

    Kandivali(W)
    MUMBAI

  13. ઘનો આભાર
    ઘના જ સારા ભજનો આપ્યા……
    -નિશિલ
    i think i cant find this even in india!!!!

  14. વાહ ખુબજ સરસ…દિવસ સુધારિ નાખ્યો!!! જય શ્રી ક્રુષ્ણ…

  15. અતિ સુન્દર્!!!

    અતિ સુન્દર્!!!

    અતિ સુન્દર્!!!

  16. અદભુત, અદભુત, જયશ્રીબહેન! આજે અચાનક આ રેડિયો તરફ ધ્યાન ગયું. ગઈ કાલે રાત્રે એક સજ્જનના સ્વરે નરસિંહ મહેતાનાં કેટલાંક મધુર પદો સાંભળ્યાં એટલે આજે સ્વાભાવિક રીતે મન ટહુકા તરફ વળ્યું અને એમાં આ ખજાનો મળ્યો.

    અત્યાર સુધી જે ગુમાવ્યું એનો અફસોસ આ આનંદસાગરમાં જ ડૂબશે એવું લાગે છે.

    આભાર કહેવા જતાં આપની મહેનત અને સૂર તથા શબ્દો પ્રત્યેની લાગણીનું અપમાન થશે – પણ બીજા કોઈ શબ્દો મારી પાસે નથી
    આ મારી ભાષા માટૅ મને જ્ માન ફરિ થયુ

  17. રદિઓ ૯ ઉપર અદિ કવિ નરસિહ મેતાના પદ જોઇને ખુબ આનન્દ થયો અને શાભલિને તો મન આન્દ્થિ નાચિ ઉથ્યુ તમારો અભાર્…

  18. વર્ષો પહેલાં દાદાજી રોજ સવારે ઉઠીને રેડીયો ચાલુ કરતા અને અમે અર્ધી ઉંઘમાં નરસિંહ મહેતાના ભજનો સાંભળતા. ખરેખર બાળપણ યાદ આવી ગયું. ખુબ ખુબ આભાર….

  19. Listened to Bhajans of Narsinh Mehta after long time. Excellent experience. It seems that old and new generations living in concrete jungles are losing contact with our invaluable heritage. I was not aware of this website till now.Will like to know more about your activities.

  20. excellent songs – soft, sweet, melodiuos music and songs.
    Narsim Mehta is an eternal poet, with evergreen melodies.
    Your efforts are greatly appreciated Jayshri ben

  21. કેમ જય્શ્રેીબેન કેમ ચ્હો?અમે ખુબ ખુબ રાજિ થયા ..અને અવર નવર સામ્ભલિયે ચ્હિયે બલ્પન્મ નર્સિહ મેહ્ત નિ રચ્નઓસ્કુલ્મ ભનતા આજે ખુબ મઝ પદિ …શ્રેી હરિશ ભત્ત નિ ગાએલિ રચ્ન ફુલ કહે ભમ્રને ભામરો વાત વહે ગુનજન્મ માધવ ક્યય નથિ માધુબાન્મા નિ વિનન્તિ હજિ બાકિજ બાકિ ચ્હે …જો કોઇ પસે જુનિ કેસેત હોય તો મને જરુર્થિ…જનવે..અથવ જશ્રેીબેન ને મોકલિ આપે તો મહેર્બનિ સ્સ્થે ખુબ ખુબ આભાર્….હેપ્પિ ન્યુ યર્…રન્જિત ન જય્શ્રેી ક્રિશ્ન…

  22. નર્સિહ મેહ્તાના ભજ્નોનો ખજિનો !! સુન્દર સન્સકારિ શબ્દો અને લોકો સમ્જે એવિ વાની ઘરે બેઠા.આભાર માનવા શબ્દો નથી.

  23. ખુબ ખુબ જ સરસ્. આનંદસાગરમાં જ ડૂબશે એવું લાગે છે.
    ખુબ ખુબ આભાર્…………. પુના

  24. JAYSHRIBEN
    21 MI SADI MA 15 MI SADI NA SUMADHUR BHAKTI GITO(AMA PAN ADI KAVI NARSINH MAHETA NA) NO ANUPAM
    LHAVO APINE APE ATYANT UMDA KAM KARYU CHEE.APNA PAR NARSAIYA NA SWAMI SHAMALIYA NI KRUPA SADA NE
    MATE RAHO.EK VINANTI KE JO ANUKULTA HOY TO MIRABAI NA BHAKTI GITO NO RASTHAL PIRASJO.EK VAR SHYAM NI CHHABI NAYAN MA VASI JAY,PACHHI BIJA MATE KOI JAGYA NATHI.

    SHYAM CHHABI NAYANAN BASI/PAR CHHABI KAHAN SAMAY
    JAISE BHARI SARAY DEKH KAR/PATHIK AAP PHIRI JAY.(SARAY=DHARMASHALA)FROM #BIHARI SATSAI# POET OF
    VRAJ BHASA. THANKS JAISHRIKRISHNA/GIRISH PARIKH/AMDAVAD.

  25. ખુબ ખુબ જ સરસ્.આવિ અદભુત રચનાઓ અમ્ને સમ્ભ્લાવ્વા માતે ખુબ ખુબ આભાર્………….

  26. અદભુત, અદભુત, જયશ્રીબહેન! આજે અચાનક આ રેડિયો તરફ ધ્યાન ગયું. ગઈ કાલે રાત્રે એક સજ્જનના સ્વરે નરસિંહ મહેતાનાં કેટલાંક મધુર પદો સાંભળ્યાં એટલે આજે સ્વાભાવિક રીતે મન ટહુકા તરફ વળ્યું અને એમાં આ ખજાનો મળ્યો.

    અત્યાર સુધી જે ગુમાવ્યું એનો અફસોસ આ આનંદસાગરમાં જ ડૂબશે એવું લાગે છે.

    આભાર કહેવા જતાં આપની મહેનત અને સૂર તથા શબ્દો પ્રત્યેની લાગણીનું અપમાન થશે – પણ બીજા કોઈ શબ્દો મારી પાસે નથી!

  27. ખુબ ખુબ જ સરસ્.આવિ અદભુત રચનાઓ અમ્ને સમ્ભ્લાવ્વા માતે ખુબ ખુબ આભાર્………….

  28. આ અમર ગિતો જેતલઓજ તમારો આ અભિગમ પન ચિરન્જિવિ બનિ રહો.પ્રભુ તમને દિર્ઘયુ આપે.

  29. અહા….હુ કયારનો શોધતો હતો….મેહુલો ગાજે ને માધવ નાચે….ખુબ ખુબ આભાર….

  30. આ ચોતરફ થતા ઘોંઘાટ માં અહીં કંડારેલા શાશ્વત શાંતિના સ્વરો
    હૃદયને સ્પર્શી જાય છે.
    તમારો આ નિસ્વાર્થ અભિગમ અતિ પ્રશંશનીય.
    આભાર. __ માનીએ તેટલો ઓછો!
    વિજય સોલંકી અને પરિવાર
    ફ્લોરીડા, અમેરિકા.

  31. જયશ્રી બેન,
    ખૂબ ખૂબ અભિનંદન. નરસિંહ મહેતાના કેટલાંક હદયસ્પર્શી ગીતોની રેડિયો ચેનલમાં પીરસીને ખૂબ જ ઉત્ક્ર્ષ્ટ કામ કર્યું છે.
    આદિકવિ નરસિંહ મહેતાની કેટલીક યાદગાર, અને ગુજરાતીઓને કંઠસ્થની સાથે સાથે હ્રદયસ્થ થયેલી કૃષ્ણભક્તિથી ભરપૂર રચનાઓ…નિયમિત સાંભળવાની તક આપવા માટે ધન્યવાદ.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  32. અતિસુંદર, આભાર,
    ૮૦ વર્ષે આવો રેડિયો સંભળાવવા માટે આભાર. ગુજરાતી રેડિયો બધા સાંભળ્યા તેમાં આ નવમો નંબર મારા માટે પહેલો નંબર છે.
    આવજો.
    કાંતિલાલ પરમાર
    હીચીન
    http://www.kodakgallery.co.uk/ShareLanding.action?c=bylcazp.2b98i1vpd&x=1&y=sjmh7n&localeid=en_GB
    મારા ૮૦ વર્ષે પાડેલા ફોટાની વેબ સાઈટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *