રેડિયો 09 : નરસિંહ મહેતા

આદિકવિ નરસિંહ મહેતાની કેટલીક યાદગાર, અને ગુજરાતીઓને કંઠસ્થની સાથે સાથે હ્રદયસ્થ થયેલી કૃષ્ણભક્તિથી ભરપૂર રચનાઓ…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

73 replies on “રેડિયો 09 : નરસિંહ મહેતા”

  1. Aa badha geeto ne mobile par sambhalva shu karvu padse? Pls reply. Very much desparate to listen these songs

  2. HOW MELODIOUS AND SENTIMENTAL! ABSOLUTE BHAKTI IS TAKING SHAPES OF POETRIES.
    ONLY OUR NARSINH CAN WRITE, FEEL AND ACT SUCH CONCRETE BHAKTI.
    ALL WRITINGS OF NARSINH MEHTA ARE NOT ONLY PHILOSOPHICAL BUT ABSOLUTELY META- PHYSICAL TOO.
    SOME OF THEM ARE THE SOLUTIONS FOR THE PRESENT DAY’S QUANTUM PHYSICISTS. .
    PRABHATIAS AND RAMAGRIES ARE EVER FRESH AND GREEN. THERE CANNOT BE WEATHERINGS OF SUCH SANATAN POETRIES. SINGERS TOO HAVE SAILED WITH OUR AADI- KAVI WHILE SINGINGNG
    THANKS
    PARASHAR

  3. આમેરિકા મા આવિ ને નર્સિન્હ મેહતા ના ગેીતો, આના થેી સારેી સવાર જ ના હોય.. મમ્મેી નિ સવા યાદ આવેી ગઇ….. આભાર્……

  4. Why can’t we have download facility on paid basis. We may pay and download as it is there on apple iTunes. This way we all original and genuine music

  5. કંઇક અંશે કંઠસ્થ અને ઘણે અંશે હ્દયસ્થ નરસી મેહતાની કૃષ્ણ ભક્તિ માંણી ધન્ય થયો. આજનો ચુટણીનો દિવસ પણ ધન્ય થયો.

  6. jeyshreeben….. khub khub aabhar. khubj sunder geet, bhajans, lokgeet ne loko sudhi pohadvani mehanat badal khub khub aabhr.

  7. હુ ખુબ ખુબ રાજિ થયો.લતા,આશા,નરસિહ્,ના ગિત ને ગુન્જતુ કરવા બદલ આભાર્.

  8. ખુબ જ આનંદ સાથે કહેવાનું કે મને ૨૦૧૧ માં તમારું આ શ્રેષ્ઠ સર્જન મળ્યું.. જોકે તેનો શ્રેય મારી દીકરી ( સમાજ તેને દીકરા ની વહુ કહે છે ) સૌ . ઝેલમ ને જાય છે.. italy બેઠા બેઠા મને તમારો સંપર્ક કરાવ્યો અને હવે અમે બંને રાજકોટ માં સવાર તમારા પ્રભાતિયા થી પાડીએ છીએ … તમે ગુજરાતી માતૃભાષા ની સાચી સેવા કરો છો. તમને લાખ લાખ અભિનંદન … ભદ્રાયુ અને ઈલા

  9. શ્રેી જયશ્રેીબેન્
    નરશિહ મેહતા ના ભજના શબ્દ કયાથી મળી શકે?
    નૂતન

  10. આદિ કવિ નિ રચના ઉજાગર કરવા બદલ ખુબ ખુબ આભાર

  11. DEAR JAYSHREEBEN,
    WHAT A WONDERFUL MUSICAL FEAST YOU HAVE CREATED.
    THIS WORLD OF OURS IS A RICH PLACE BECAUSE OF THE INDIVIDUALS LIKE YOU.WHEN WE LISTEN TO OUR LOVELY GUJARATI SONGS IN THIS REMOTE PART OF CANADA, ONE GETS THETEARS OF GRATITUDE FOR THE PEOPLE LIKE YOU.FROM THE DEPTH OF MY HEART, OUR SINCERE THANKS TO YOU.
    BATOOK GANDHI. BRIDGEWATER. NOVA SCOTIA. CANADA.
    CHRISTMAS DAY, 2010.

  12. જયશ્રીબહેન,
    વષો પહેલા મારી પાસે આ ઑડીયો કેસેટ હતી જે બહુ વપરાશ પછી તૂટી…એ જ અને આજે “ધન્ય ઘડી” ફરી પ્રાપ્ત થઇ.
    અતિ સુન્દર ગિત પ્રભાતિયા સભલાવવા બદલ ખુબ ખુબ આભાર્
    પ્રભાતીયા સાંભળી મન ભકિતરસથી તરબોળ થઇ ગયું
    નાનપણના શાળાના બાળપણના દિવસોના મીઠા સંભરણા યાદ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર. શાળામાં સવારની પ્રાર્થનામાં નરસિંહ મહેતાના પ્રભાતિયાં
    નાના હતા ત્યારે બાપુજી અમને જગાડવા માટે રેડિયો ચાલુ કરતાં ત્યારે નરસિંહ
    મહેતાના ભજન સાંભળવા મળતાં આજે ફરી એકવાર નાનપણની યાદ આવી ગઈ. ગઢપણમા યાદ આવી
    આપનો ખૂબ ખૂબ આભાર.
    મંજુલા પરેખ

  13. શ્રેી જયશ્રેીબેન્
    નરશિહ મેહતા ના ભજન સોભાદિને ખુબ અનાદ થયો. તમારિ મહેનત ખરેહખર બહુ પ્રસન્સિય
    ચેતન પટેલ

  14. જયશ્રીબહેન,
    વષો પહેલા મારી પાસે આ ઑડીયો કેસેટ હતી જે બહુ વપરાશ પછી તૂટી……અને આજે “ધન્ય ઘડી” ફરી પ્રાપ્ત થઇ.
    બસ આજ રીતે પીરસતા રહો. ધન્યવાદ.
    નરેન્દ્ર વેદ
    હ્યુસ્ટન, ટેક્ષાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *