રેડિયો 08 : રાસબિહારી દેસાઇ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

50 replies on “રેડિયો 08 : રાસબિહારી દેસાઇ”

  1. ખુબ જ આભાર
    પિનાકિન રમણલાલ નટવરલાલ ગોકળદાસ મહારાજા
    રાસભાઈ વન્દન

  2. Dear Sir,

    I belong to Vadnagara Nagar Grihasth Family. I feel privilege hearing Ras bhai on radio. When I get upset or overstressed from the work I just get switched on Rasbhai collection. One little suggestion to you if it has to be done or not. Can u keep downloading facility to especially our Nagar Community People?

    I would be highly obliged for the same.

    Regards,
    Snehard S Desai

    Ahmedabad

  3. I had heard MADI TARU KANKU in Rasbihari Desai Voice before 20 years and after that today.
    thanks to TAHUKO.
    Thaks to Jayshree

  4. Ek raja hato ek rani hati a to tari ne mari kahani hati… pls upload this song…pls pls pls
    want to listen that one

  5. ખરેખર ખુબજ સરસ કલેક્શન. ભુજ રેડિયો સ્ટેશન પર રવિવારે સવરે ૯.૦૦ કલાકે આ ગીતો સામ્ભલવા મળતા. જૉ રફીજી અને મુકેશ્જી ની ગુજરાતી ગઝલૉ શક્ય હોઇ તો મુકશો. ખુબજ આભાર….ધર્મેન્દ્ર હાથી.

  6. બહુ જ મઝા આવિ.
    રાસ ભાઈ ને સાભર્ર્રવા ફરિ ફરિ ગમે
    થેન્ક્યુ જયશ્રઇ બેન્

  7. Whenever I hear voice of shree Rasbhai I forget my moments at present may be BHAVSMADHI.Kharaj voice I have never heard from any singer.I bless god he may sing for long long life.

  8. i was in school before 35-40 years and used to listen ‘sangeet shikshan’ programme given by shree rasbihari desai, on akashvani ahmedabad-vadodara.after long time it happened to listen that fresh matured voice again,i feel lucky.you have provided great treasure of music,thank you.

  9. આભાર,
    સરસ, ગુજરાતિને આત્મા સાથે જોડી, આત્માનદ થયો……..

  10. ખુબ ખુબ આભાર જયશ્રીબેન, વરસો પહેલા મારી પાસે થી રાસભઈ ની કેસેટ ખોવાઈ ગઈ હતી અને બહુ શોધવા છતા કોઈ પણ દુકાન મા મળી નહી ત્યારે એક ખજાનો ખોવાઈ ગયા જેટલુ દુખ થયુ હતુ. તમારી આ ભેટ થી મારુ દિલ બાગ બાગ થઇ ગયુ.

  11. dear jayshriben,
    I want to listen “bhari de koi bhikshukni joli bhagvant.
    bhajan by shri avinash vyas
    sung by shri rasbhai
    composition shri purushotambhai
    please if possible
    thank u
    urvi

  12. Jayshreebahen,
    I feel that the sound quality of Radio 8 requires some adjustmanet. The 1st song “Mara Ram Tame” looks like some old person is singing. I have CD of Mr. Rasbehari Desai and he has such a melodious voice.

  13. WAH ! MAZA AAVI GAI !

    AA GEET SAMBHALTA J ” ORIGINAL GEET” KAAN MA GUNJE CHEE.

    AA ” TRIPUTI” HJAJU PUN AAVU SUNDER GAI SHAKE CHEE TENO GARVA CHEE

    KYANK THI JO “ORIGINAL” GEET MALE TO TAHOOKA UPER MUKSHO TO AANAND THASHE.

    BAHU J VARSHO PEHLA AA GEET AME 3 BHAIO A GAVA NO PRAYATNA KARYO HATO ANE SUNDER RITE GAYU PUN HATU ”

    RAKSHIT DAVE

  14. GHANA LAMBA SAMAY PACHHI AAVU SUNDER GEET RASBHAI NA AWAAZ MA SAMBHALVA MALU …KHAREKHER MUN KHUSH THAI GAYU

    RAKSHIT DAVE

  15. રાસબિહારિભાઈ અને વિભાબેનને દુર અમેરિકામા સાંભલવા એ લહાવો માની ન શકાઈ એવો આનન્દ આપી ગયો.
    અમારા પોતાનાનો મધુર કન્ઠ
    આભાર

  16. આભાર…. આવા અદભૂત ગીતો…. ઘર યાદ આવી ગયું….

  17. રસ ભઐ વિભા નિ જોદેી એ ગુજારિ સુગમ સન્ગેીત ને તેમ્નિ સન્સ્થા થેી જન્મ આપ્યો તેત્લોૂ હ્જ નહિ,
    સુગમ સન્ગિત અન્દ યુવાન કલાકારો ને પોશ્યા.તેમ્નિ કેત કેત્લિ રચના ઓ સામ્ભલિ ચ્હે. ટમા માધ્યમ માર્ફતે
    પુશ્કલ રચ્ના ઓ સામ્ભલ્વા મલ્સે તેવિ જ આશા.

  18. શ્રી રાસભાઈ પાસેથી ફીઝીક્સ શીખ્યો હતો, પણ કાયમ તેમને તેમના ગીતોથી જ માણ્યા છે.
    આજે આટલા વરસો પછી પણ રાસભાઈ ને સામ્ભળવા ની તક ગુમાવતો નથી.ટહુકો મારફતે
    રાસભાઈ ને ખૂબ ખૂબ અભિનદન.

  19. જૈશ્રિબેન,
    ખુબ ખુબ આભાર. દુનિયા મા ગુજરતિ જેવિ કોઇ ભશા નથિ તે શ્રિ રસબિહારિભાઇ ના ભજન પરથિ ખ્યાલ અવે ચે.

    ખુબ આભાર અપ્નો.

    મિહિર

  20. જય્શ્રેીબેન્,
    મારે આ ગેીત સાભ્લવુ ચ્હે.”મારા નેન મા સમાયા નન્દ્લાલ રે”.પ્લિઝ્
    આભાર્. U R so great.
    મયુરિ

  21. મારે રાસ બિહારિજિ નુ ગિત “જાનકિનાથ સહાય કરે” સામ્ભલ્વુ છેય્. જય શ્રેી ક્રુશ્ન

  22. ખૂબ ખૂબ આભાર જયશ્રી બેન… રાસબિહારી દેસાઈ ના “સ્વર સંગીત નો આનંદ જ કૈક દિવ્ય જ” છે.

    સુરેન ઠાકર “મેહુલ” ના સ્વર માં “ઝવેરચંદ મેઘાણી નું જીવન સુરારસ” પીધા જેટલો આનંદ થાય છે. જે તમારા રેડીઓ પરથી સાંભળવાની ઇરછા છે.

  23. Alay & Rupalbhabhi,
    Thank you for suggesting me “Tahuko” which is melody at its best.
    Kaushik Kansara

  24. સરસ ભજન આજે રેડિયો ટહુકો માણિયો.
    તમારિ મહેનત રન્ગ લાવે છે.

  25. i want to listen gazal reshmi album particular “Ek raja hato ek rani hati a to tari ne mari kahani hati” and if possible all songs of this album.
    this site is realy good for our lovely gujarati songs and gazals.
    thanks!

  26. જયશ્રેી બહેન્,
    તમારુઁ આ યોગદાન ઘણુઁ જ સરસ છે. રાસભાઈ ના ગેીતો ઘણા સમય્થેી સાઁભળ્વાનુઁ મન હતૂઁ. આભાર્.

  27. Jayshre: Finally you added Raasbhai. It was about time.His unique voice and deep commitment to Gujarati Sugam Sangeet and Bhajans are unparalleled. If you get a chance and find it, add his duet with Vibhaben, a ghazal by Amar Palanpuri.. Thanks

  28. ખરેખર આસાનેી થિ લભ્ય સુન્દર સન્ગ્રહ આભાર

  29. Jayshreeben, Thank you for posting Radio Channel which has great singers, composers, who have taken gujarati music to whole different level. Excellent words, taal, raag, everything sooooo nice.

  30. સરસ ભજન વારંવાર સાંભળવા ગમે એવૂ ભજન અને તે શ્રી રાસબિહારી દેસાઈના ઘડાયેલા સ્વરમા, ખુબ આનદ થયો……

  31. જયશ્રી બૅન,
    ધન્ય છે તમને. રાસબિહારીભાઈની રૅડીયૉ ચેનલ મુકવા માટૅ. મુકૅશ ના ગુજરતી ગીતૉની રૅડીયૉ ચેનલની ઈચ્છા છે.
    ચન્દ્રકાન્ત લૉઢવીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *