આજે ૧લી મે ર૦૧ર, ૫૨મો ગુજરાતદિન….., વિશ્વગુર્જરીને ગુજરાત રાજયની વર્ષગાંઠ નિમિત્તે ખોબલે ખોબલે શુભેચ્છાઓ..!! જુન ૨૦, ૨૦૦૬ માં પહેલા મુકેલું આ પ્રખ્યાત ગીત ફરી એક વાર બે જાણીતા સ્વરોમાં…..
સ્વર – પ્રફુલ દવે
સ્વર – હેમુ ગઢવી
* * * * * * * * * * * * * * * * * * * *
( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ગીત અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD “લોકસાગરનાં મોતી” માથીં આ ગીત લેવાયું છે, જેની વિગત માટે comments જુઓ )
.
ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં દિલીપ આચાર્યના સ્વરમાં સાંભળો.
લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…
પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !
– ઝવેરચંદ મેઘાણી (કવિ પરિચય)
(પ્રફુલ દવે અને હેમુ ગઢવીના સ્વરમાં ઓડિઓ ફાઇલ માટે આભાર www.jhaverchandmeghani.com)
બહુ સરસ ખુબ જ મજા આવેી……..
excellant, bahuj saras.
…HAPPY INDEPENDENCE DAY….
સ્વાતત્ર દિને દરેક યુવાન ને સભડાવી ખમિર ઉભુ કરવાનિ જરુર છે.
Jayshreeben,
What a fantastic contribution to all Gujarati’s ! We at Lagos,Nigeria are all happy beyond words, and appreciate your efforts million times!
God Bless you!
ઝકાસ્….મજા આવેી ગઇ……………HAPPY INDEPENDENCE DAY….
LIKED THE SONG VERY MUCH. READING ABOUT SHREE ZAVERCHAND MEGHANI WAS APPEALING TO ME.
Shri Zaverchand Meghani was titled as Rashtra Kavi by Gandhiji. If you read his literature, its amazing. with all the limited resoources in those days, he visited almost all the places from village to village to collect the Lok Sahitya. His service to Gujarati literature and History is beyond all the praises and honours.
Here the KASUMBI is the symbol of SHAHADAT. KASUMBI means Saffron whoich is the colour of true warrior.
ધન્યવાદ્, અમને અમારા આ અજોડ વારસાની ઝાન્ખી આપ્વ બદલ…
કમાલ મેઘાણી સાહેબ!!!!!!!
its very nice….aava geeto download na karay…thodi mahenat karine sambhlvana thay to j mahatva samjay..thank u jayshree ben
*
.
* પુજ્ય શ્રી ઝવેરચંદ મેઘાણી નુ આ ગીત મને પણ ખુબ જ ગમે છે
* પૂજ્ય શ્રી ઝવેરચંદ મેઘાણી નુ આ ગીત મે મારી જીંદગી માં પેલી વખત આપણા ગુજરાત ના જાણીતા લોક ગાયક ભીખુદાનભાઇ . ગઢવીના મુખે થી સાંભળીયુ હતુ અને તે દીવસ થી માંડી ને આજની ઘડી સુધી મને યાદ છે
.
* બિજા ઝવેરચન્દ મેઘાણી હવે મળવા મુશ્કેલ છે…. રાજ રુવાટા ઉભા થઇ ગ્યા……
* આ ગીત બધા નેતાઓ ને સમજવા ની જરુર ર્છ…..
.
* લિ. જગશી લખધીર ગડા – શાહ
* સામખિઆલી – ક છ – વાગડ
.
* વિલેપારલે – મુંબઈ
.
candrakant bakshi famous gujarati writers comments on this song is recommended for inclusion on top of these comments if you approve please
ચન્દ્રકન્ત્ન્ત બક્સ્કિસનિ આ અન્ગેનિ નોધ આનોધ્મા સમેલ ક્રરશો તો સરુલગશે
બિજા ઝવેરચન્દ મેઘાણી હવે મળવા મુશ્કેલ છે…. રાજ રુવાટા ઉભા થઇ ગ્યા…… આ ગીત બધા નેતાઓ ને સમજવા ની જરુર છે…..
excellant, bahuj saras.
I like and love it.
I have great love and respect for Zaverchand Meghani
very good
one of the best gujarati song i ever heared……. thanks for post this..
ઘના સમય બાદ્ મેઘાની ન ગીતો માણવા નો મોકો મલ્યો. હેમુ ગઢવી ને સ્વર મા આ ગીત મલે ?
bahu saras 6e maja padi gai
બહુ જ સરસ જયશ્રિબેન આભાર.
વાહ………….વાહ
ઝવેરીચંદ ને લાથ………લાખ અભીનંદન ………………
આ ઝવેરીચંદ મેધાણી ની રચના હું નાનપણ થી આજ દિ સુધી સંભાળવુ બહુ ગમે છે…………………. મેધાણી સાહેબ ની આ રચના આભ અને ચાંદ હશે ત્યા શુધી અમર રહેશે…………………………..
VA VA JAVER CHAND VA…..
ખુબ સરસ
હું આ કવિતા કેટલા સમય થી શોધતી હતી…
આજે જયારે મળી તો શબ્દસહ મળી…
મજ્જા આવી ગઈ…
પણ please please કોઈ મને કસુંબી નો અર્થ સમજાવશે..????
I mean એને કયા સંદર્ભ માં વપરાયું છે.? અને કસુંબી નો જ રંગ કેમ..???
કવિ એ બીજા કોઈ રંગ ને પસંદ ન કરતા કસુંબી ના રંગ પર જ પોતાની પસંદગી કેમ ઉતારી..??
અને જો શક્ય હોય તો કવિતા કે ગઝલ ને તેમના અર્થ સાથે મુકવા વિનંતી કે જેથી એની ઔર મજ્જા આવે…
ધૃતીજી…
please please કોઈ મને કસુંબી નો અર્થ સમજાવશે..????
I mean એને કયા સંદર્ભ માં વપરાયું છે.? અને કસુંબી નો જ રંગ કેમ..???
જવાબ એટલો જ છે.કે..
કસુંબી… એટલે કસુંબલ… કેશરીયો રંગ જે રંગમાં મરીફીટવાની તાકાત છે. આળધોળ થઇ જવાની તૈયારી છે. કોઇની વેદનાને આત્મસાત કરવાની વાત છે.
પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…
આ રંગને માણવો હોયતો તેને જીવવો પડે, વેઠવો પડે, ત્યારે કસુંબીનો રંગ
થોડો સમજાય.. થોડો દેખાય.. થોડો પીવાય ને આત્મસાત થાય…
આવી કાંઇક મારી ના સમજ છે. બાકી તો આ રંગને જીવવો પડે
રાજુ.જાની
રાજકોટ
૯૮૨૫૭૬૫૫૯૯
આ ગીત ઉપરાંતના અનેક જુના ઢાળમાં ગવાયેલા લોકગીતો જો તમારે જોઇતા હોય તો મને
૯૮૨૫૭૬૫૫૯૯ ઉપર કોલ કરશો. હુ ડી.વી.ડી. મોકલી આપીશ કુરીયર થી મારા ખરચે
આભાર
“જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ.”
આ પંક્તિ સાંભળિ નેજ રુવાંટા ઉભા થઇ જાઇ છે.
બે વખત સાંભાળિયુ તો પણ સંતોશ નથિ માટે જ કહુ છ કે
ગુજરાતિ ઓ નુ શુરાતન એટલે કસુંબિ નો રંગ
ગુજરાતિ ઓ નુ શુરાતન એટલે કસુમ્બિનો રન્ગ
આ કવિતા sambhulu 6u to maru rom rom khili uthe 6e
આમે આ કિવ્તા સ્કુલ્મા િશ્ખ્યા હ્તા ત્યારે સુજ્હ ના હિત્
પન હવે સામ્ભિદ ને આન્ખ મા આન્સુ…….
hu aa varsh thi samgra gujrat ma SARDAR VANDNA YATRA sharu kari rahyo chhu. to mare SARDAR vise,mate,na gujrati song joeta hoy to su karvu? samgra gujrat ma swrnim geeto sardar na hethal aa yatra sharu thashe..rply
yesterday my friend made me familier with this site. i was stuck by listening and reading the vast collection of gujarati literature. i always search for something latest on gujarati poets but i got none. its really a great service of our language and literature. it will be my most favorite site forever. i fall in love with it.
જયશ્રીબેન,
ઝવેરચંદ મેઘાણીના પોતાના અવાજમાં આ ગીત સાંભળવા મળે ? ? કદાચ, આકાશવાણી રાજકોટ કે મુંબઈ રેડીયો પાસે હશે!! તેમણે મુંબઈ રેડીયો પર મુલાકાત આપેલી તેમાં મળી શકે!!
hu ketlay vakhat thi aa song shodhto hato……………..
thank you ….thank you very much Jayshree ben…….
સર્સ્
ઘણો ઘણો આભાર
ચેતનભાઇ લોસએનજલિસ રોહિતભાઈ ને ત્યા આવો
ચેતનભાઇ
સાભળી ખુબજ મજા આવિ.
ખુબ્સુરત વેબ …
ખુબ જ સરસ લોક્ગિત ..કસુમ્બિ નો રન્ગ
બહુ સરસ
very nice song
હેલ્લો સર
હુ આપનિ વેબ સાઇટ રોજ સાભળુ છુ
આમાથેી મને એક ગેીત ખુબજ ગમે છે
“કાળજા કેરો કટકો મારો ગાઠ થિ છુટેી ગ્યો”
તો આપ મને આગેીત નિ સિ.ડિ મોકલો
હુ એનો જે ચાર્જ થસે તે આપવા તૈયર છુ
અથવ સરનામુ કહો જ્યાથેી આ મેળવેી સકુ
તો આપનો મરાપર આટલેી ક્રુપા કરો
જીજ્ઞેશભાઇ…
કેમ છો દોસ્ત મજામાં ને..
આ ગીત ઉપરાંતના અનેક જુના ઢાળમાં ગવાયેલા લોકગીતો જો તમારે જોઇતા હોય તો મને
૯૮૨૫૭૬૫૫૯૯ ઉપર કોલ કરશો. હુ ડી.વી.ડી. મોકલી આપીશ કુરીયર થી મારા ખરચે
આભાર
રાજુ જાની
રાજકોટ
Wah…Its really nice….you can be in different mood while singing/playing kasumbi no rang song…..its really heart touching….
મને આ ગિત બહુ ગમે છે.
hi…can anyone tell me where to download songs (mp3 format) sung in lok gayak gujarat programme…
very true
finally umesh got the title “LOK GAYAK GUJARAT”
thanks to all such programmes due to this our “LOK SAHITYA WOULD REMAIN LIVE FOR NEXT GENERATION.”
well,Umesh Barot is d best of all 3… my wishes are with him and kasumbi means afeem, made from khuskhus… well jaha tak mujhe pata chala hai, pls correct if i m wrong..
હુ હમેસા આ ગિત ને રાસ્ત્રાગિત જેટ્લુ માનઆપુ ચુ
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..
I heard this song first time recently in ETV Gujarati in a programme named “LOK GAYAK – GUJARAT” this song is sung by Mr. Umesh Barot from Halol- simply i fall in love with this amazing song. I am just speechleass what to say really ZAVERCHAND MEGHANI has created awsome poem. Its really heart toching.
Please say the meaning of “KASUMBI”.
i like very much song kasumbi no rang so you provid easy option for download song.
જ્ક્કાસ
BHAI…………………….BHAI