રેડિયો 11 : અચલ મહેતા અને રિષભ ગ્રુપ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

61 replies on “રેડિયો 11 : અચલ મહેતા અને રિષભ ગ્રુપ”

  1. નવરાત્ર્રિની શુભકામના.આજે મને અચલ મહેતાની યાદ આવી ગઇ…..

  2. આપ જો અતુલ પુરોહિત ન ગરબા મુકો તો વધારે મજા આવે

  3. “બોલાવે રાધા” ગરબો રાધાની મનોસ્થિતિ આબેહુબ વર્ણવે છે.

  4. su lakhu khber nathi padti, hu guj ma nathi lakhi sakti pan aa website no jetlo abhar manu atlo ocho che. hu delhi ma jaya rahu che tayathi guj bahu dur lage ch. tahuko.com mane mara ghare lai jay che.

    thanxxxxxxxxxxxs.

  5. અચલ મેહતા અને ઋષભ મહેતાનો સ્વર કર્ણપ્રિય છે. અભિનંદન!

  6. Jai Shri Krishna,

    Please tell me where can I download non stop achal mehta’s garba.

    Please help me…I am really looking forward to it.

  7. સરસ ખુબ જ સરસ મારા મનગમ્તા ગરબા મદિ ગયા. સરસ

  8. ખરેખ્રરે જામો પદિ ગયો સરસ ગરબા સાભધિ ને બરોદા યાદ આવિ ગયુ
    thanks
    pramod

  9. mane gujarati gayan sambhdo chhe ? pad hu kevi rite sambhri shaku pls helm to listen gujarati songs .

    with thanks.

  10. jayshriben, its a wonderful site…….you have done an excellent job for all the music lovers all over the globe.

  11. ટહુકો એટલે મારું ભાવતું ભોજન. કાવ્યો, સુગમ ગીતો ની રસલ્હાણ, ને બસ, એમાં તરબોળ થવું.

  12. tahuko.com is doing very nice job .i really thankful for gujarati songs and gazals. can you add the songs of vikram bhatt ? if it possible please do it .again very thankful to u for this fantastic service.

  13. સુ બોલુ કોઇ શબ્દ નથિ મરિ પાસે …….ખુબ ખુબ આભર્…હુ મારા જુના દિવસો મા જઆતિ રહિ…..

  14. While searching for some songs, i accidently came across this site and profusely thanks for this wonderful site… Shruti

  15. ખૂબ ખૂબ આભાર

    ગુજરાતી ગીત સન્ગીતને વિશ્વ ફલક પર યોગ્ય ક્ષિતિજ અર્પીને આપે મા ગુર્જરીનુ ઋણ ખરા અર્થમાં અદા કર્યું છે અને સાથે સાથે દરેક ગુજરાતીને પણ ગૌરવાન્વિત કરવા બ્દ્લ કોટી કોટી ધન્યવાદ

  16. ખરેખર બહુજ સરસ ગીત સાભળ્યૂ…
    ખુબ સરસ ગરબો છે.

  17. જયશ્રિ બેન અમર ભાઈ અને પુજ્ય અવિનાશ દાદા નુ colliction ક્યારે મુકશો

  18. Perhaps the best collection of Gujarati songs. Lyrics and melodies in every song are so tuneful that you want to listen to them once every day. Congratulations to compilers and all involved.

  19. થેન્ક્યુ પન્કજ, ગુજરાતિ ગેીત નો દુર્લભ ખજાનો બહુજ સરલાતાથેી મલિ ગયો.
    ગેીતોનેી પસન્દગેી ખુબજ સુન્દર.
    નિલેશ.

  20. i wnat to tyape in gujju bt i cant thats y i haev to drop this msg in english bt is there any commuity on orkut of urs jay shree ben b coz i m become fan of ur web site and r u on any of social site like face book or orkut
    pls add me or mail me ishq_14399@yahoo.com i m waitin and khgub khub abhar tamaro aa site mate thanks

  21. Thanks for loading such wonderful songs. This takes us back home while leaving in Korea where there is no way to hear a gujarati songs. Goodluck. Rakesh

  22. આપ જો અતુલ પુરોહિત ના ગરબા સમ્ભલાવો તો બધા જુમિ ઉથે..

  23. વાહ્,
    કનૈયા નો ખરો પ્રેમિ જ જાને ગિત નિ સુન્દર્ત ને.
    અભિનન્દન રચયેતા ને.

  24. Thanks for posting Achal Mehta & Rishabh group, but after hearing one song it appears FILE NOT FOUND>>>>>>>>>>>>>>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *