ચકીબેન ! ચકીબેન !….

સ્વર – અંજના દવે
સંગીત – ઉદયન ભટ્ટ

ચકીબેન ! ચકીબેન !
મારી સાથે રમવા
આવશો કે નહીં ?

બેસવાને પાટલો ને
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા આપીશ તને
હું આપીશ તને…

પહેરવાને સાડી મોરપીછાં વાળી
ઘમ્મરિયો ઘાઘર આપીશ તને
હું આપીશ તને…

બા નહીં વઢશે
બાપુ નહીં લડશે
રમવાને ઢીંગલો આપીશ તને
હું આપીશ તને…

62 replies on “ચકીબેન ! ચકીબેન !….”

  1. મને અત્યંત ગમતુ બાળકાવ્ય..
    જયશ્રીબેન તમારો ખરા હૃદયથી આભાર કે તમે આ કાવ્ય ટહુકો પર મૂક્યુ..
    મને મારી માની યાદ આવી ગઇ, તે મારા માટે આ કાવ્ય ખૂબ જ ગાતી..
    ધન્યવાદ ..

  2. I am certain my daddy late Shri Natubhai Baranpuria of Baroda is the poet of this Bal-geet. He was a child educator, stage actor, writer of numerous kid’s stories, plays, and Bal-Geets from 1950 to 1973. He produced the children’s program popularly known as ‘Rang Rang Vadaliya” from Baroda All India Radio Station for more than ten years. He also acted and directed in tri-ankee gujarati plays for Kala-Kendra and Nat-Ghar of Music college of Baroda. His Bal-Geet book was published in Baroda after his passing away in 1973. More than 100 songs and radio plays created by him were either lost or credited to someone else after his death.

    I have lived in Texas with my family since 1965, and being farther away from India,was unable to properly take care of my dad’s literary creations.

    I appreciate your efforts in keeping Gujarati culture live and vibrant.

    Rashmikant N. Shah(Baranpuria)

  3. મારિ માહિ ને તો મઝા આવિ આ ગિત મા….
    બસ હવે એક બિલાદિ જાદિ જલ્દિ થિ મુકો…

  4. વાહ ભૈ મઝો પડિ ગઇ….
    અન્જનાબેન અને ઉદયન્ભૈ ને અભિનન્દન્…

    જયેશ વાઘેલા
    ૯૪૨૬૯૫૫૪૨૩

  5. ખુબ સરસ ગીત છે

    બીજૂા બાળ્ગીત યાદ આવે છે હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા

  6. વાહ ખુબ સરસ ઍક બીજુ ગીત યાદ આવૅ છે હાથી ભાઇ તો જાડા

    વીભુતી ધોળકીયા

  7. really i went to my childhood for a while i feel my heart is full of childhood memories, and infinite flow of joy
    thanks to sh. ANJANABEN DAVE & also UDAYAN BHATT for this best music and melody and above all specially to “JAYSHREEBEN” to bring this sweet memory BALGEET.
    THANKS
    MANY MANY THANKS.

  8. listening (several times)to this chakiben chakiben in this ice cold winter-cda brings warm feelings of beautiful Gujarat. Many thanks Jayshree.

  9. ચકિબેન jack and jill ના well મા પદિ આત્મ્હત્યા કરિ અને બ્ધા problem ગુજ્ર્રાતિ માતે શરુ થ્ય

  10. છેલ્લી લીટી
    નાનો બાબો તો ઊન્ઘી ગયો
    એમ છે..સુધારો કરી લેશો..

  11. અમારા બે વર્ષના પૌત્ર દિવ્યાનનું આ ગમતીલું ગીત અહીં સાંભળીને તેને અને અમને સહુને બહુ આનંદ થયો!
    અમે(હું અને મારા પત્ની) રોજ હાર્મોનીયમ પર આ ગીત વગાડી તેને ગાઈ સંભળાવીયે. તે પણ સાથે ગાય અને રાજી થાય્!
    આવું ખુબ જાણીતુ સુંદર બાળગીત અહીં મુકવા બદલ તમારો આભાર!

    દિનેશ પંડ્યા

  12. Wow Jayshree !!
    My granny use to sing this to my mother (which she told me) & was repeated by her to me when i was born & while crying (hahaha)…

    Splendid it is…

    Warm Regards
    Rajesh Vyas
    Chennai

  13. વાહ વાહ બહુ સરસ બાલગીત ઘણા સમયે સાંભળ્યુ….અને હવે તો આ ચકલીઓ તો જાણે લુપ્ત જ થઈ ગઈ છે…મારી તમને બધા ને વિનંતિ કે તમો સૌ આ ચકલીઓ ને બચાવા માટે તમારા ઘરો ના બગીચામા તેમજ ઘરોમા તેમને માળો બાંધી શકે તેવી વ્યવસ્થા કરો નહિ તો આપણી આગળની પેઢીને આ પંખી જોવુ દુર્લભ બની જશે….આપનો ખુબ ખુબ આભાર.

  14. ખુબ જ સરસ બાલગિત જાને બચપન યાદ આવિ ગયુ. આભાર.

  15. I have gone thr!u shree Purshottambhai Upadhay!s biodata where as he has refered ALL INDIA RADIO MUMBAI but he has forgotten us! when ..our team work was performing BAL NATIKA n BALGEETO in ALL INDIA RADIO programme called “BAHURUPI”every saturda between 5 or 5/30 pm to 6or 6.30 pm & I remember and have taken part inthe same bahurupi..”sakar nosodhanaro about science nWritten by perhepsSHRI CHANDRAVADAN MEHTA!!n ageet “DATANVALO BHAI DATANVALO AAGAMDANO HUN DATAN VALO”which I was singimg alone with tabla performed by Shree Purshottam bhai ..the song written by shree MAGANLAL JOSHI..”TANSAKAR”was his upnam”TAKHALOOS””nwhen Iperformed on stage as dance song Shree CHACHI MEHTA N DHIRUBHAI DANI {A.I.R.}emplyed by A I Rfor gujarati programme…remained present at MALAD..!!I still have letter written by Shree Chandravadan mehta n letter of A I R n the is mentioned Rs 3 & Rs 5 wqhich were paid to us during that time…!!!finally how we all can forget Shree BEFAM Barkatali Virani who was also guiding for practice!..AABHAAR..

  16. One/two more songs for children to act & dance on stage during festivals n get together at group get to gether …1]PELA PANKHI NE JOI MANETHAY…ENA JEVIJO PANKH MALIJAY MALJAY MALIJAY..TO AABHALE OODYA KARUN BAS UDYA KARUN…written by? but sung by Shree Gijubhai ..I still remember …{2}Taara taraa taara jevi mithi mithi aankh de mane koyaldi tun tarajevo mitho muzne kanth de…taratata…both can be ok for small children perform with acting on stage!!…{3}AAVE DOOR DOORE THI SAAD MANE KOI BOLAVE…REthere are many many more….!!

  17. ખુબ જ સુન્દર રચના.મારિ દિકરી નાની હતી ત્યારે આ ગીત મારી પત્નિ એને સુવડ્તી વખતે બહુ જ ગાતી. આવા બીજા ઘણા સુન્દર બાલગીતો ગુજરાતી સાહીત્ય મા છે, જે આજ કાલ ભુલાતા જવાય છે.આ પર થી બીજા થોડા ગીતો પણ્ યાદ આવે છે.

    “નાની મારી આન્ખ તે જોતી કાક કાક, એ તો કેવિ અજબ જેવી વાત છે.”

    “વાર્તા રે વાર્તા… ભાભા ઢોર ચારતા, ચપટી બોર લાવતા”

    “દાદા નો ડન્ગોરો લિધો…. એનો મે તો ઘોડો કિધો….”

    આ બધા ગીતો ક્યાય થી મલિ શકે…..?

  18. પ્રિય જયશ્રી,
    આજ કાલ હું ગુજરાતી માં લખવાનો પ્રયત્ન કરુ chhun.(I couldn’t write that word in guj,though I had the keyboard open )તને ગમ્યું હશે.પણ ચકીબેન નું ગીત સાંભળવાની મઝા આવી ગઈ.
    મમ્મી

  19. Recently, on November 12th, 2009, I met my primary school teacher and family. We went back in to 50’s good old days and remeber all the teachers and many poem. Heart was filled with emotions during that shortest two hours of my life. One of the poem was “Gam ne gondre gadu aave gadu aave gada no bely serdi lave’ something like that. To go back to childhood memory, which no one in this world can replace, is the great feeling. Each ad every time we listen and/read childhood or teen age time poems, filmy songs such as from Jagriti, Sahiid, feel like should take off in next flight to India and never come back, where all most every NRI’s heart is while body is in pardesh, such as U.S London, Dubai and many other country.

  20. vah vah aatala badha varsho pachhi aa geet sambhadaba malyu… Kharekhar bahu j maja aavi… Pachha balmandir ma pahochi javayu…
    Hu nano hato tyare aa maru one of the favourite geet hatu ane I think ke hu aa geet to barada padi ne j gato hato… It’s great feeling to hear this song again…

  21. Well done! Though this is supposed to be a “Baalgit” all the GROWNUPS would definately love it!!
    CHILDHOOD memories………unforgettable!!
    Thanks again…

  22. સરસ મજાનુ બાલગિત.
    અભિનનદન
    for posting this mail congratulations Jayshreeben,

    ગુણવન્ત જાની
    અમદાવાદ.

  23. કરો રમકડા કુશ કદમ કરો રમકડ કુશ કદમ આવુ એક બિજુ ગિત હોય તો મોકવા વિનન્તિ

  24. ખુબ સરસ બાલ ગિત સે આ સાભલવાનિ મઝા આવિ મને મારુ નાનપન યાદ આવિગયુ તમારો ખુબ ખુબ આભાર્

  25. This is one of my favorite song when i was studing in play-house I JUST WANT TO SAY THANK YOU TO DEAR JAYSHREEDIDI TO PUT THIS SONG IN TAHUKO

  26. ખુબ જ સુંદર બાળગીત…
    નમસ્કાર જયશ્રીબેન,
    આવા બાળગીતો પણ સાંભળવા ખુબ ગમે છે. “અમે સૌ નાના નાના બાળ, અમારી તું લેજે સંભાળ” આ પ્રાર્થના સંભળાવવા પ્રયત્ન કરશો…
    આભાર… જય શ્રી કૃષ્ણ…

  27. I am so glad to read and listen this poem after years and years. We had learned in our School Life which still remembered even today after 55 Years.

    I made my Grand Kids to listen the same poem who also liked it and wanted me to repeat to listen the same once more although they are schooling from USA.

    This is good achiement from Poet and Singer too.

    Shrenik R. Dalal

    shrenik dalal@hotmail.com

    Fremont, CA USA.

  28. અત્યારના યુગમાં સાચ્ચે જ ચક્કીબેનને બોલાવવા પડે તેમ છે…..!!
    સીમેન્ટ કોક્રીટના જંગલમાં ચકો-ચકી ખોવાઈ જ ગયા છે!!!
    પહેલા ઘર ઘરમાં ચકા-ચકીના માળા થતા…..
    સીમેન્ટ કોક્રીટના જંગલમાં રહેનારાઓ આપણે યાદ કરીએ…છેલ્લે ક્યારે
    ચકા-ચકીને જોયા છે ??????

    કદાચ મોબાઈલ અને અન્ય વિજાણુઓના તરંગો જ ચકા-ચકીને રમવા આવવા દેતા નથી !!!

  29. ફરિ તઐપ મા ભુલ થય્ચ્હે પચિસ વરસ નહિ પન્દર વરસ્..સુધરિલેજો હુન પન્દર ત્ય્પે કરુન ત્યરે પચિસજ બતવેચ્હે!

  30. મારી દીકરી સ્તુતિ એ આ ગીત ઉપર બહુ સરસ dance કર્યો હતો. એ યાદ આવી ગઇ એ ભારત મા છે. પણ એનો video હજુ પણ મારી પાસે છે.

  31. in genetic ..heriditory..no remedy for such…we cunsuted many specialist in USA but every one says “no” for Retina PIG..n we are waiting for research /development..About chakiben, v were also learning…singing…one more story is also we know abouy…CHAKKI LAVI MUG NO DANO ANE CHAKKO LAVYO CHOKHANO DANO TENI BANAVI KHICHADI”some time if u want we will give you complete story of the said …JSK Indira was teacher for 25 yrs n not 25 yrs …typing mistake pl forgive me avjo

  32. Thank u jayshreeben,You must have noticed that I can also read n write english ,as u must have read my comments of Archives earlier..but my intention to write in gujarati was …nothing but toguide me n support me in help for finding similar songs n bhajans n kavyas…[kavita]and over and above, We have friends n relatives who do not understand ,read n write english here in CA as well as in pune where v r shifted from malad mumbai after constant stay for morethan 71 years we r in pune since last 8 yrs and during that period, we were in touch of somany friends who does not khnow english n as such ,,,…in gujarati..I have passed Tahuko n other blogs to them who can only read n write gujarati…ok?jayshreekrishna I m 78 n my wife is now totally blind due to Ratina Pigmentoza..she was a school teacher in mumbai for 25 yrs and teaching Sanskrit,gujarati n english in higher standerdin Convent school Reti Pig is

  33. Dear Smt. Jayshreeben and Mr. Amitbhai,

    It is nice Children Song ( Bal Kavya ). This Poem was coming in our Study in our Fellowship school in Mumbai. It is very nice and love to hear every now and then. Now along with us our Grand Kids are also enjoying to listen this Karna priya song though they are studying in Frank Forest Park School in Fremont, CA., USA.

    Hearing this song we remember our old Golden days of 2nd Grade of Primary Class.

    Thanks for sending this song with light music too. After almost 55 years it came as…. Replay of our old golden Days.

    From Shrenik R. Dalal

    Writer of Book ‘Kalam Uthave Awaz’)

    shrenikdalal@yahoo.com

  34. આભાર જયશ્રી,

    બાળપણના ઘણા પાછળ છૂટી ગયેલા સમયમાં એક ડૂબકી લગાવી દીધી. લગભગ દરેક જણની નજર સામે બાળ-મંદિરનાં વર્ગખંડનું દ્રશ્ય ઉભું થઈ ગયું હશે..!!

  35. One of the first songs I learned to sing!
    બાળમંદીરના દિવસોની યાદ તાજી કરાવી દીધી.
    એ દીવસોમાં મમ્મીએ સસ્કૂલમાં આવી, આ ગીત ટેપ પણ કરેલું!
    Thanks for taking me down the memory lane, and to a place which had us experience the sweetest, happiest, most carefree and warm feelings….

  36. જયશ્રીબેન,
    ચકીબેન ! ચકીબેન !…. અંજના દવે , ઉદયન ભટ , ટહુકો , બાળગીત |
    સાંભળવાની ખૂબ જ મઝા આવી. આ નામોમાં કવિ ? સ્વર ? સંગીતકાર ? ની માહિતિ જોઈએ છે.
    આ ગીત થી બીજું આવું ગીત યાદ આવી ગયું. “ચાલો જોવા ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય્,સૌ ની આગળ ચકલી ચાલે, ગાતાં ગાતાં ચીં ચીં ” આવા બાળગીતો સાંભળવાની મઝા તો છે જ પણ સાથે સાથે સાંઠ વર્ષની ઉંમરમાંથી સરકી જઈ છ વર્ષનાં થઈ ગયાની અનુભૂતિ થાય છે. આભર અને અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  37. જયશ્રેી બેન્
    ગુજરતિ બાલ સહિત્ય મા એક સુન્દર કલગેી
    આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *