ખોબો ભરીને અમે -જગદીશ જોષી

સ્વર : નિરુપમા શેઠ.

.

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

67 replies on “ખોબો ભરીને અમે -જગદીશ જોષી”

  1. ટહુકો ને ગુન્જવા દો જલ્દેી .
    રાહ જોતા અમે અહેીથેી
    વતન થેી દુર રહેતા
    તમારેી રાહ જોતા

  2. બહુ જ સરસ. ત્રીજા – ચોથા ધોરણ મા ભણતા ત્યારે અમારા થી 2-3 વર્ષ આગળ એક કાજલબેન નામની વિદ્યાર્થી બાલ સભામા આ ગીત ગાતી. ત્યારથી આ ગીત શોધતો હતો. આજે મળ્યુ. આભાર.

  3. ketala varas thay aa geet sambhade pela doordarshan par ane radio par sambhadta. etalu saras geet chhe ke shabdo ma khovai javay ane gayu chhe pan etalu saras ke su kahevu?

    aa song na gayika/gayak nu name hoy to janavaso ?

  4. kya bhulu kya yaad karun. Thanks Jayshree. No need to repeat the same words again..what she wrote..I am delightedwith comments by Dipti.. I

  5. મારુ ખુબ જ ગમતુ ગીત,ચડતી જુવાનીમા માણેલુ,
    પરન્તુ આજે પણ ઍટલુ જ વ્હાલુ લાગ્યુ….

    Thankx Jayshree

  6. પ્રિય નિરુપમાબહેન શેઠ.,

    કયાંક ઇન્ટરનેટનાં મેદાનમાં ફરતાં ફરતાં મારા જ માનનીય પ્રિન્સિપલ સ્વ:જગદીશ જોષી એટલે કે જેની સ્કુલમાં બાળમંદિરથી અગીયારમાં ધોરણ સુધીનું શિક્ષણ મેં લીધું હતું તેના ગીતની તમારા મધુર કંઠે રચના સાંભળીને રાજી તો થઇ ગયો પણ સાથે સાથે હું તેની યાદમાં કૂવો ભરીને તો નહી પણ આંખના અશ્રુ રોકી ન શક્યો.વધારામાં,આખી સ્કુલ મારી આંખની સામે દેખાવા લાગી.
    બ્લોગમાં રચના મુકવા બદલ ટહુકાનો આભાર…..

    લી.પ્રફુલ ઠાર

  7. thanks tahuko
    i am just now in south india jya gujrati sahbado sahbhalva mushkel che
    tame mane mari jindgi pachi api
    tahnks

  8. jagdish joshi my first hero i have seen in my early chiildhood i was eight and jagdish joshi was principal in bazargate high school fort mumbai i was in third standerd ,
    i am luckie i have seen him and have his blessing ,tall and handsome personality
    i can never forgive , still i can remeber him
    i love his poem and this poem is ultimate of all.

  9. રોમાન્ચક રહિયો આજ નો દિવશ આપનુ અદ્ભુત કલેકશન અભિભુત કરિ ગયુ.

  10. I have no words to yield my T H A N K S to the person who has uploaded this song.

    મારી પાસે આભાર માનવા માટે કોઇ શબ્દો નથી. અમેરિકા મા રેહ્તા હોય એવુ લાગ્તુ જ નથી લાગે છે કે વડોદરા મા ઘર મા જ છે.
    Again thnaKS a lot and

    J A Y S H R E E K R I S H N A AND

    J A Y J A Y G A R V I G U J A R A T.

  11. ટહુકો ડોટ કોમ ને આવા સાભળવા ગમે અને ગુજ્જુ હોવાનુ ગર્વ થાય તેવા ગીતો અમારા સુધી પહોચાડવા બદલ અભનન્દન

  12. its toooo good..
    i was searching for such kind of Gujju site from a long time and finally i got.
    Thnx to make such great site for our Gujjus.

  13. i was searching this song since ages.. finally i got it. this is too good website. even my small kids who are hardly aware of gujarati songs are enjoy it like anything.

  14. વાહ્ મજા આવિ ગઈ……મને એક ગિત નિ શોધ ચે…”સાવરિયો…મારો..સાવરિયો…હુ તો ખોબો માન્ગુ ને એ તો દઈ દે દરિયો

  15. ખોબો ભરિ ને અમે …. આ સોન્ગ અધરુ વાગે ચ્હે

  16. I am a married woman and living in canada from last two years. My father (from valsad ,gujarat,india)told me about this web site,beacause i like to hear gujarati songs ,garba and gazal.Today i enjoyed some of my favorite songs and gazals. I alsmost cried while listening ,i was feeling like i am in gujarat. Thank you so much for starting and maintaining such a marvelous source of gujarati music.Congratulations to owners of this web-site and best of luck for future.

  17. અકલ્પ્નિય.. જેનિ શોધ કેતલા વખત થિ હતિ એ ગિત અહિ મલિ ગયુ..ખુબ ખુબ આભાર્.

  18. Shri Jagdish Joshi was my sir.I admire him.I never thought one day I may be able to say something for him.His words were mesmerising in those days but after listening to his one of the most shing gems.. I am moved..Thanks to ‘Tahuko’..The song is eternal.. Keep it up.

  19. ક્દાચ ૨૦ વર્ષથી હુ આ ગીત શોધતી હતી પણ મને ક્યાય  થી નહોતુ મળતુ. આજે હુ ખુબ જ ખુશ છુ અને હર્ષ ના આસુ આવી ગયા. આટલી સરસ સાઇટ ચલાવવા બદલ ખુબ જ દિલ થી અભિનદન
    વસાવડા ઐશ

  20. અકલ્પ્નિય.. જેનિ શોધ કેતલા વખત થિ હતિ એ ગિત અહિ મલિ ગયુ..ખુબ ખુબ આભાર્.

  21. […] ‘ટહુકો’ પર વાંચો અને સાંભળો: ‘આપણે હવે મળવું નથી’  ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં’,  ‘વાતોની કુંજગલી’, અને ગુજરાતી સારસ્વત પરિચય પર વાંચો: ‘કવિ પરિચય’ 2 Comments so far Leave a comment […]

  22. priy priy Jaishree ben
    kurban thai javanu man thay che. su kahu . ktla varso pachi ichcha puri thai. nani hati tyare bhai ane papa aa git vagadta. aaje badhi yad tazt thai gai. khub khub aabhar.

  23. શુ કહુ તે ખબર્ર્જ્ નથી પડતી. અદભુત્ બસ્ બી જુ શુ.

  24. Could you please post a brief bio (કવિ પરિચય) about Mr. Jagdish Joshi? I have not been able to get much information on him, but would love to learn little more about him. His poetry is beautiful (but died at such a young age….??)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *