આજે મારું ઘણું જ ગમતું ભજન – અને એ પણ બે દિગ્ગજ સ્વરોમાં.
સ્વર : મનહર ઉધાસ
.
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગિણયાંમાં તુલસીના વન
હે મારા પ્રાણ જીવન….
મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
મારી આંખો વશે ગિરધારી રે ધણી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મોરારિ…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….
હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું …..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા
મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….
મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….
મારી અંત સમય કેરી સુણો રે અરજી
લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….
i would wish to know who has written the lyrics of this song..can anybody help me?thanks
સુદર ભજન સાભળિ ખુબજ આન્નદ થયો.
SOUTHI SARU SHRINATHJI NU JANE SAKSHAT DARSHAN KARTA HOI TEM LAGE CHHE.
જય્શ્રેી દિદિખરેખર સુન્દર ભજન અને અમે દર સનિવરે સુગમ નિ બેથક મ આ ગૈયેજ
hi i like this bhajan
hi i am harshil. this song is very beautiful. i am gugrat i am proud of me.
ગુજરતિ હોવને નતે ગર્વ અનુભવુ છુ.
Shrinathji Temple, Nathdwara has launched official website http://www.nathdwaratemple.org. Website provides latest information about Shrinathji Temple, along with online services like Donation, Darshan Timings, News, Events, Cottage Booking for New Cottage.
ખુબજ સુન્દર ભજન
Really nice First time here in the voice of Manhar Udhas. Thanks for do this.
બહુ સરસ્. મને ખુબ ગમ્યુ.
i enjoyed this bhajan .
please keep it up.
I LIKED BHAJAN’MARA GHATAMA’.MANAHAR UDHAS HAS SUNG DEVOTIONALLY!! I M LISTENING GUJARATI BHAJANS AFTER SO MANY YEARS!!! THANK U MAM!!!
I ENJOYED BHAJAN ‘MARA GHATMA VIRAJATA’REALLY,IT IS SANG SO BEAUTIFULLY!!!!!
ભજનનો આનન્દ !!!ખુબ સુન્દર્!!!!
પ્રિય આશિતભાઇ,
ટાગોર હોલ, અમદાવાદ મા સુરેશભાઇ દલાલની રચનાઓ આપે લયબધ્ધ કરેલ તે
જય જય શ્રીનાથજી કાર્યક્રમ ખરેખર મજાનો હતો. નાથદ્વારાના દર્શન જાણે સન્મુખ જ કરી લીધા. અમને આપો સગરગ ને અમને આપો સાથજી ……
khubsaras manhar udhas no voice
ખુબજ સરસ ભજન છે મારુ નવુ ઇમેલ એઙરેશ છે લખિ લેજો
JAYSHREEBEN,
I AM NEWCOMER TO TAHUKO.AFTER FEW DAYS OF LISTENING AND READING SONGS .ALL I HAVE TO SAY IS THANK YOU FOR MAKING OUR LIFE ENRICHED AND BETTER WITH YOUR EFFORTS.WE ARE GRATEFUL TO YOU FOREVER
THANKS A TON FOR STARTING AGAIN.
Happy to hearad Mara Ghat Ma Birajta Shrinathji..
Surdash na pado mali sake… jem k
Shri Yamunaji tiharo darshan mohi bhave re…shri gokul ke nikat vahet ho lahran ki chha bi aave…..
Abhar agayan apva bdal
Dr.Mahilesh Baxi
ખુબ જ સરસ.
I just checked both the audio files posted in this post, and they are working fine at my computer.
Please check if you can play other songs on tahuko, and you should be able to play these songs as well. Please allow few seconds to load the files after you click on play button. Hope this would help.
THERE IS NO SOUND…PLEASE HELP…..IF POSSIBLE…INFORM BY E-MAIL……REGARDS!!!!
ખુબ સરસ ખુબ મઝા પદે ચે
vaishnvo na haveli ma gavata kirtano mane joie chhe hoi to makalsho
આ ભજન ખુબજ સારુ ચ્હે
જ્યા સામ્ભળિયે “મારા ઘટમા….” ત્યા મનડુ ડોલી ઉથે…
it is realt very nice. I want to download this what shall I do?
As there are two music files in one post, you will have to open the post in Firefox to be able to listen both of them. I am sorry for the inconvenience, but presently thats the only solution I have for this problem.
Thank you.
જયશ્રીબેન
નથદ્વારાથી શ્રી જી બાવા ના દર્શન કરી આવીને આ સુંદર ભજન માણી આનંદ થયો.
આસિતભાઈનુ ગયેલું સમ્ભળ્યું. મનહર ઉધાસનું કઈ રીતે પ્લે કરી શકાય તે જણવી આભારી કરશો.
આ્ સુ્દર ભજન આપ્વા બદલ ખુબ ખુબ આભાર્.
i love this song.its lyrics r 2 awsome..i m mad over it…it give me peace in my heart i feel that m with “LORD KRISHNA”.
આભાર
સરસ ભજન,
અદભુત્. ખુબ જ આભાર્.
ખુબજ મજા પડી ગઇ ધન્યવાદ
જય શ્રિનાથજિ!ભાવવિભોર! ભક્તિવિભોર! ધન્યવાદ!આભાર!
હિતેશ
VERY NICE WONDERFULL I HAVE NO WORDS
ગુજરાતી વસે ત્યા સદાકાલ ગુજરાત નુ ગૌરવ તમે આ વેબસાઇડ બનાવી ને સાકાર કરી
ઃદીપક જોસી
Thanks a lot. I was looking for this song since last few months. I have Vaishnav bhajans 2 MP3 CD but I haven’t found this song in any CD. I used to listen Bhajans in the morning and I like this song very much. Now, I can listen it every morning. Thanks again Jaishree to put Vaishnav’s “Rastra Geet” on this site.
જયશ્રીબે – ધન્યવાદ. ત્રણ વર્ષ પહેલા શ્રી આશિતભાઈએ આ પદ હેમાબેન સાથે પૂ.શ્રી મા સર્વેશ્વરીની હાજરીમાં ગાયેલું, તે ફરી પાછુ આંખ સામે તરી આવ્યુ.
Thank you so much . I have been looking this for a long time. Manahar Udhas is coming to MUSCAT will have pleasure to listen him live on 14th
જયશ્રીબેન્,
ખૂબ ખૂબ આભાર, મને દરરોજ સવારે આ ભજન કારમાં સાંભળવાની ટેવ પડી ગઈ છે. હવે ગમે ત્યારે સાંભળવા મળશે. (ઓફિસ માં પણ્)
મુકેશ
સૌનું માનીતું ભજન
આશિત તેના કાર્યક્રમમાં આ ભજનમા બધાને સાથ આપવાનું જણાવી
દિલ જીતી લે
Shravanasya pratham divase..
Pardesh ma Bhakti no rang lavava badal …thanks.
ફબુલોઉસ્ ખુબ સરસ , ઇત્સ મિન્દ બ્લોઇન્ગ્.
હીરલો હાથ લાગ્યો…..
પ્રભાતનું એક સુંદર પુષ્પ !
મને ખૂબ ગમતું ભજન !
http://www.aasvad.wordpress.com
મનહર ઉધાસ ના સ્વર માં પ્રથમ વાર સંભળાવવા બદલ આભાર
-હર્ષદ જાંગલા
એટલાન્ટા, યુએસએ