અમે રે ચંપો ને તમે કેળ

સ્વર :  ઉષા મંગેશકર, પ્રફુલ દવે

સંગીત :  મહેશ-નરેશ

કવિ : ?

champa.jpg

.

અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા

તમે રે ચંપો ને અમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા,
આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા

ચાંદા સરિખું મુખડું તમારું
ચંપા તે વરણી છે કાય રે
અળગા રહીને સોહંતા રૂપને
માણું તો માણ્યું ન જાય

ઉપરથી ઉજળા અને ભીતર ઘારી આગ
પણ અજવાળે જ્યોતિ ઓરડા
જેને અડતા લાગે દાગ

તમે રે મોતી ને અમે છીપ

વચને કીધા રે અમને વેગળા
જો ને
વચને કીધા રે અમને વેગળા

જુગની પુરાણી પ્રિત્યું રે અમારી
મળ્યો રે ભવોભવનો સાથ
તરસે છે આજે મળવાને કાજે
મેંદી રે મુકેલો મારો હાથ

ભવભવનો સાથી આપણે
તો યે જોને કેવો છે સંજોગ
એક રે બાજુ છે જોગ તો
જોને બીજી પર વિયોગ

તમે રે દીવો ને અમે વાટ
જ્યોત રે વિનાના દોનો ઝૂરતા

તમે રે ચંપો ને અમે કેળ
અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા

49 replies on “અમે રે ચંપો ને તમે કેળ”

  1. મેં વર્ષો પહેલા લખેલું, ચંપો અને કેળ એ બે જ અત્રે કેમ ગવાયાં? કેમ બીજા કોઈ છોડ કે ઝાડ નહીં ?

    મારા નગર મિત્રો પણ જવાબ નથી આપું શકતા

    ખાસ તો શ્રી પ્રજ્ઞા જૂ ( બારડોલી, કદાચ અમારી ન્યાતના ), મહેમૂદજી ( બારડોલી?) અને શ્રી ડો. ટેલર – પ્લીઝ સમજાવશો

    આભાર

  2. ગુજરાતી સાહિત્ય જગતના મીઠા મોરલા!
    ભાઇ શ્રેી પ્રફુલ્લ દવેને હાર્દિક નમસ્કાર !
    ગેીતના શબ્દો ઘણા અદભુત છે.ગાયિકા
    બહેન ઉષાજીને ધન્યવાદ !ફિલ્મ મેઁ જોઇ
    હોત તો સારુઁ થાત…આભાર સૌનો !

    • પ્રફુલ્લભાઈ સાથે ઉષા મંગેશકર નથી…અનુરાધા પૌડવાલ છે..

  3. આ ફિલ્મમાં પ્રફુલ્લ દવેને શ્રેશ્ઠ પાશ્વ ગાયકનો એવોર્ડ મળ્યો હતો.

  4. કોઇ મને સમજાવસે કે અહિ ચમ્પો અને કેળ વચ્ચે સુ સબન્ધ છે…

  5. ગુજરઅતિ લોક સન્ગિત ને નેત ઉપેર જિવતુ કરવ બદલ જયશ્રેી બેન તમરો ખુબ ખુબ અભર બધ ભુલત જય ચ્હે દુનિયનિ ચક ચુન્ધ મ.

  6. khuba j saras geet ghana divse sambhalva malyu…….dil na tar zannnnzannnavi gayu…..!

    THANKS TO ALL WHO HAS MANAGE FOR THIS….THANKS….

  7. જો હુ ભૂલ ના કરતો હોઉં તો આ અવાજ અનુરાધા પૌડવાલ નો છે ઉષા મંગેશકરનો નહિ.
    અનુરાધા પૌડવાલે ઘણા ગુજરાતી ગીતો ગાયા છે આ પણ તેમાનું એક છે.

  8. બહુ મજા પડી ગઈ. આ ગીત સાંભળી ને ,,,,, આવુંજ બીજું ગીત ફિલ્મ ‘ગરબો ગરાસિયો’ નું છે ,, પારેવડા જાજે પીયુ ને દેશ…… આ ગીત પણ બ્લોગ પર મુકવા મહેરબાની.

    હરેશ પટેલ.
    સુરત-ગુજરાત

  9. ભવભવનો સાથી આપણે
    તો યે જોને કેવો છે સંજોગ
    એક રે બાજુ છે જોગ તો
    જોને બીજી પર વિયોગ
    इंज किसे न बिछड़ डिठा
    इंज कोई मिलिया अग्गे
    होए संयोग वियोग इक्कठे
    हंजुआं ये गल हंजू लग्गे …………..

  10. પ્રેમીજનના હૈયાની વેદના..ભવોભવ મળવાની આશા…

  11. વર્શો પેલ અ ફિલ્મ જઓઇ હતિ ખોૂબ સરસ સન્ગેીત ચે

  12. ‘અમે રે ચમ્પો’ગિત હુન ભુજ મા હતિ ત્યારે સાન્ભલેલુ.ગિત્ના શબ્દો સરસ !!!!

  13. best song….this song is from Gujarati movie…..”અમે રે ચંપો ને તમે કેળ” d movie ws also good….

  14. ફરિ બાલપન યાદ આવિ ગયુ. આભાર.હેમુ ગદવિ સાભલવા મલે ?

  15. આ ગીત અમે રે ચમ્પો ને તમે કેળ નુ છે અને પ્રફુલ દવે અને અનુરાધા પોડવાલે ગાયેલુ સુન્દર ગીત છે જે આ જે પણ એટલુ જ સુન્દર લાગે છે જેટલુ ફિલ્મ રીલિઝ થયે લાગતુ હતુ.

  16. beautiful song,toching heart of every couple, especially old one, who are staying together by body,but due to some
    changes in their live,they feel seperate.
    However, they both live together till last
    breath of their life. nice and wonderfull. thanks to jaishriben..

  17. તમે રે ચમ્પો ને અમે કેળ (૧૯૭૮)

    Producer: Mahesh, Naresh
    Director: Chandrakant Sangani
    Music : Mahesh, Naresh
    Cast:
    Naresh Kumar
    Snehlata
    Rajni Bala
    Chandrakant Pandya
    Urmila
    Ragini
    Ramesh Mehta

    The Title Song by praful Dave and Anuradha Paudwal.

    P.S.Pls delete pervious one

  18. જ. બેન
    ગુજરાતી ગીતો સાભળવા ની ખુબ મજા આવી
    Thanks for your painstaking efforts

  19. ઘના સમય બાદ સાભળવા મળ્યુ…..
    મારા મમ્મી આ ગીત સાભળી ને ખુબ ખુશ થયા……..
    તમને ઘણા ઘણા આશીવાદ આપ્યા……

  20. A classic first horror movie “Tame Re Champo Ne Ame Kel” came in 1978. Main actors are Naresh Kanodia Snehlata, Ragini, Arvind Joshi, Ramesh Mehta.

    A super duper hit running in three theater in Ahmedabad. I saw nareshbhai on Jubilie of this movie on last show.

    It was first horror movie I have seen at the age of 12 years.

    Supurb performance by Nareshbhai Kanodiya and Raginiji and offcourse evergreen snehalattaji.

    Sanjiv Dwivedi
    Toronto

  21. ગેીત બરાવબર વાગતુ નથેી. વચે અટકેી જાય છે. અને દરેક દગેીત મા આવુ થય છે.ગેી સાભળવાનેી મજા નથેી આવતેી.

  22. આ ગીત ગુજરાતી ફીલ્મ તમે રે ચમ્પો ને અમે કેળ નુ છે.સગીતકાર મહેશ-નરેશ છે.ગાયક પ્રફુલ્લ દવે અને ઉષા મગેસકર છે.ગુજરાતી સગીત ની સેવા કરવા બદલ મહેશ-નરેશ ને કોટી કોટિ વન્દન .આભાર જયશ્રીબેન્

  23. બફરીગ એવુ લ્ખાઇને આવે છે અને પ્રોબ્લેમ થાય છે.

  24. ગેીત બરાવબર વાગતુ નથેી. વચે અટકેી જાય છે. અને દરેક દગેીત મા આવુ થય છે.ગેી સાભળવાનેી મજા નથેી આવતેી.

  25. માણ્યું
    સાચે જ મહેશ-નરેશ ગુજરાતી સંગીતનું મોટું નામ
    મઝા આવી

  26. હું ગુચવયો છુ કેવા રે મળેલા મન ના મેળ અને તમે રે ચંપોને અમે કેળ સ્મ્રુતિ સાથ આપતી હોય તો વણજારી વાવ ફીલ્મનુ ગીત છે સંગીત મહેશ નરેશ નુ જ છે

    • તમે રે ચંપો અને અમે કેળ એ સંગીત મહેશ નરેશની હિટ ફિલ્મ નું ટાઇટલ ગીત છે. સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ છે.

    • કેવા રે મળેલા મનના મેળ…. કાશી નો દીકરો ફિલ્મ નું છે

  27. આ ગીત રહસ્યમય ગુજરાતી ચલચિત્રોમાં શિરમોર એવા “તમે રે ચંપો ને અમે કેળ” ચલચિત્રનું છે… મારી જાણ મુજબ ફિલ્મમાં સંગીત મહેશ-નરેશ નું હતું..કદાચ અન્ય દિગ્ગજો આ વાત પર વધારે પ્રકાશ પાડી શકશે..

    ~Shrain

    • ગાઇકા….ઉષા મંગેશકર નહિ અનુરાધા પૌંડવાલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *