ગુજરાતી વેબ-જગત

નેટ જગતનાં અન્ય ગુજરાતી બ્લોગો/ વેબસાઇટનું લિસ્ટ:
(Last updated on: April 2, 2007 By UrmiSaagar)

 1. ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
 2. સ્વર્ગારોહણ – ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)
 3. લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની
 4. શબ્દો છે શ્વાસ મારાં – સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન
 5. સહિયારું સર્જન - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સંચાલકો: ઊર્મિસાગર, નીલમ દોશી, સુરેશ જાની
 6. ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ.
 7. પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
 8. કાવ્ય સૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
 9. ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ . જયશ્રી ભક્ત.
 10. ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ, જયશ્રી ભક્ત.
 11. અંતરની વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
 12. મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
 13. મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
 14. ગુજરાત અને ગુજરાતી – અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ.
 15. અનુપમા – અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’નો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.
 16. અનામિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.
 17. અનુભવિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.
 18. ફોર એસ વી-સંમેલન - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.
 19. ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
 20. રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
 21. અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
 22. બંસીનાદ – ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
 23. આદિલ મન્સુરી – કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
 24. ગઝલ ગુર્જરી – આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
 25. સ્નેહ સરવાણી – અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
 26. સિદ્ધાર્થનું મન – ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
 27. વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો - વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો.
 28. ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
 29. પ્રત્યાયન – લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
 30. કડવો કાઠિયાવાડી – અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
 31. મને મારી ભાષા ગમે છે – અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
 32. શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.
 33. ગુજરાતી પુસ્તકાલય – બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
 34. અનુસંધાન – હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
 35. ઓટલો- પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.
 36. હાથતાળી – પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
 37. મારા વિચારો, મારી ભાષામાં… – મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.
 38. પ્રતિદિપ્તિ – કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
 39. દસ્તક – સાગરચંદ્ર નાહરના વિચારો.
 40. બાગે વફા અને બઝ્મે વફા – કેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ ‘વફા’નો કાવ્ય વિષયક બ્લોગ.
 41. સુવાસ – બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
 42. ઉજાસ – ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
 43. સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
 44. ‘ડી’નું જગત – વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
 45. વિચાર જગત – બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
 46. કવિલોક – ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
 47. મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
 48. સ્વરાંજલી – ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
 49. અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
 50. મારા સપનાની દુનિયા – મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
 51. સુવાકયો – નિમેષનો સુવાક્યોનો બ્લોગ.
 52. વિચારો અને વાર્તાઓ – નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
 53. બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ – મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
 54. જયદીપનું જગત – શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
 55. કલરવ – વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
 56. કલરવ…બાળકોનો…બાળકો માટે – દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.
 57. હાર્દિક ટાંકનો બ્લોગ - હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.
 58. મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
 59. ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
 60. વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
 61. ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
 62. મને મારી ભાષા ગમે છે કારણકે - પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
 63. કસુંબલ રંગનો વૈભવ – અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.
 64. હાસ્યનો દરબાર – ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.
 65. તણખાં – સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
 66. શ્રીજી – લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
 67. સુર-સરગમ – લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
 68. તુલસીદલ – સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
 69. શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર – અમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
 70. ઉત્કર્ષનો બ્લોગ – ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
 71. અનરાધાર – સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
 72. પ્રાર્થના મંદિર – સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.
 73. હેમકાવ્યો – હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
 74. શબ્દસભા – મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.
 75. કાવ્યોત્સવ – હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.
 76. પ્રણવ ત્રિવેદી – પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
 77. શાણી વાણીનો શબદઅમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.
 78. ધર્મેશનું મન – બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
 79. પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
 80. ફૂલવાડી – વિશ્વદીપ બરદની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
 81. પિનાકિન લેઉવાનો બ્લોગ – ગુજરાતનાં જાણીતા સંતોનાં ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.
 82. મન સરોવર – હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
 83. મન, માનસ અને મનન – પ્રવિણા કડકિયાનાં સવરચિત કાવ્યોનો બ્લોગ.
 84. લાગ્યું તેવું લખ્યું – હિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.
 85. સખીનાં સથવારે – કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.
 86. ગુજરાતી કવિતા – રસાસ્વાદ – અમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ.
 87. જીવન પુષ્પ – ગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.
 88. એક વાર્તાલાપ – ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.
 89. શબ્દોના સથવારે – ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો બ્લોગ.
 90. સુગંધ – મારી આગવી દુનિયા - જર્મનીથી રીતેશ મહેતાને ગમતી કવિતાઓનો બ્લોગ.
 91. તોરણ - પંકજ બેંગાણી અને તરકશ ટીમ દ્વારા સંચાલિત ગુજરાતી કાવ્યો અને સાહિત્યનો નવો જ વિભાગ.
 92. ગંગોત્રી – હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
 93. ઝાઝી.કોમ – ફ્લોરીડા, અમેરીકાથી ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’! (યુનીકોડમાં નથી)
 94. કેસૂડાં – અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (યુનીકોડમાં નથી)
 95. અમિત ત્રિવેદી – અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
 96. પ્રવિણચંદ્ર શાહ – પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં કાવ્યોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
 97. રતિલાલ ‘અનિલ’ – રતિલાલ ‘અનિલ’નાં ચાંદરણા, ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)

( આભાર, ઊર્મિસાગર )

154 thoughts on “ગુજરાતી વેબ-જગત

  1. નિહારીકા રવિયા

   ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

   Reply
 1. chandralekha

  હુઁ એક ગ્રુહિણી છું. મારા પતિ અને બાળકો પાસેથી કોમ. પર કેમ લખવુ તે શીખી રહી છું અને ટહુકો પરથી ઘણું બધુંસાહિત્ય, ગીત, સગીત અભિપ્રાયો વાચું છું અને મારા પ્રતિભાવો મોકલી પણ શકુ છું. હું ગુજરાતી સાહિત્ય પસન્દ કરુ છું ટહુકો દ્વારા મને તે મળી ગયું.હું આભારી છું ટહુકો ની.જયશ્રીબેન કદાચ આને જ કહેવાતો હસે ઋણાનુબંધ……

  Reply
 2. satyadev christian

  Jayshreeben,Namaste, I always enjoy Tahuko by reading poems,ghazals etc.I am searching one old poem which we had in our sixth std.in the year 1952-53.The poem is–
  Te din aasoo bhinare harina lochaniya me ditha. Can you search for me. I am in chicago u.s.a Please help.

  Reply
 3. kashyap shah (bhargava musicals0

  THANK YOU,
  ONE OF THE BEST EVER SEEN OR REED OR LISTEN,GREAT ACHIVMENT,CONGRATULATION.
  WE ALL GUJRATI REALLY PROUD OF YOU,
  ALL THE BEST,
  THANKS A LOT,
  KASHYAP SHAH.

  Reply
 4. bhanu joshi

  can anyone tell me abaout the song “દેીવાલિ ન દિન આવતા જાનિ ભાદર મા ધુવે લુગડા ભાનિ”

  Reply
 5. Rekha shukla(Chicago)

  પ્રિય જયશ્રીબેન ગુજરાતી વેબ -જગતમાં મારી વેબ સાઈટનો સમાવેશ કરવો છે તો કઈ રીતે કરવો તે જણાવશો તો ખુબ આભારી થઈશ…મદદ કરશોને? “ગગને પૂનમ નો ચાંદ”-રેખા શુક્લ(શિકાગો) આ બુક ૨૦૦૪ માં છપાવી છે અને હવે ૨૦૧૦ ઓક્ટોબર થી આજ નામે બ્લોગ શરુ કર્યો છે..”ટહુકો” દ્વારા તમારો,કિશોરભાઈ રાવળ નો, ચિરાગભાઈ ઝાઝીનો સહકાર મળ્યો છે તે માટે ખુબ આભારી છું..http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com/

  Reply
 6. bhavansing

  mare aa song sambhalvu chhe.
  tara veena o jeevan sathi jeevan sunu sunu lage.kem kari hu aavu tari pase mane koi na marg batave.

  jo hoy to please mane kaho.

  Reply
 7. bunty

  ખરેખર મને ખુબ આનંદ થયો કે ગુજરાતનો ભવ્ય વર્ષની જાળવણી થઇ રહી છે.

  Reply
 8. Vinod

  I am looking for a navalika by Dhansukhlal Mehta. The name is “Sandhya tane” I will appreciate,if any body let me know, where I can buy it.
  Thanks
  Vinod Shah

  Reply
 9. vijay narola

  ખુબ જ સુન્દર ગીત, ભારે મજા આવી ગઈ. શાળા મા ગાતા તે દિવસો યાદ આવી ગયા. ૧૦ વર્ષ પહેલા ની વાતો તાજી થઇ ગઈ.

  આભાર

  Reply
 10. vijay narola

  ગુજરાતી કવીતા/ગીતો સાભળવાની બહુજ ઈચછા હતી.૧૯ ની ઉમરે આજે પુરી થશે તેવી કોઈજ આશા નતી.જીવતા જીવે સભળાવા માટે આ સાઈટ ચાલુ કરવા વાળા મિત્રોને પ્રણામ.

  Reply
 11. vijay narola

  આ માણસ નું વાતાયન વાંચીને મારા જેવા લાખો ગુજરાતી યુવાનો મોટા થ્યા છે. એનાં લેખો માં છલકતી બહાદુરી અને જ્ઞાન નો સમન્વય ગુજરાતી લેખો માં ભાગ્યે જ જોવા મળે છે. ગુજરાતી સમાજ કે જ્યાં બીજી ભાષા (ખાસ કરીને અંગ્રેજી) નાં લખાણો બહોળા પ્રમાણ માં નથી વંચાતા, ત્યાં દાલપતરમ નાં લેખોએ લોકો ને પોતાનો અભિપ્રાય નિર્ભયતાથી દર્શાવવા પ્રોત્સાહિત કર્યા છે.

  Reply
 12. vijay narola

  વિદેશ ની ધરતી પર આજે આ વેબશાઇટ જોઇ ને અંતર માં કેટલો આનંદ થયો છે,તે હું શબ્દો માં નથી રજૂ કરી શકતી.
  તમે ખુબ સરસ પ્રયત્ન કર્યો છે. અભિનંદન..

  આભાર સહ્
  પ્રણામ…

  Reply
 13. Abhishek ghediya

  this website is very nice. my maths sir jani sir give me a website….i also saw on net this website ………i like it ……….and this web category is very nice ………my all family like this web…….

  Reply
 14. kanubhai ukabhai ahir

  કનુભઐ ઉકાભઐ આહિર
  ભજનો અને મા દિકરાના ૫ત્રો અને તેમા વૈશન્વ જન તો તેને કહિએ મને બહુજ પસદ

  Reply
 15. अनिल भारतीय

  માત્રુભૂમિથી વિહોણા પર્દેસીભુમી પર આજે આ વેબશાઇટનાં દર્શન કરીને આજે મને જે આનંદરૂપી પ્રશાદ મળ્યોછે, તેના વતી હું આપનો જેટલો આભાર માનુ એટલો ઓછોછે,
  ખરેખર આજે માત્રુભુમીનાં સ્નેહે મારા હૈયામાં ભરતી લાવીદીધી, અને એ ભરતીમાં આજેતો મારી આંખોપણ ભીજાઈ ગઈ,

  આપને મારા પ્રણામ _/\_…. _/\_ …….,
  જય જય ગરવી ગુજરાત

  Reply
 16. કિશોરભાઈ એમ.મદલાણી

  ધરતી નો છેડો એટલે ઘર અને જીવન થી મૃત્યુ ની સફર એ જીન્દગી …આ જીવનની સાયબર સફર નો એક મનભાવન મુકામ એ ટહુકો ડોટ કોમ……………….

  Reply
 17. Hitein Patel

  Hi, all the friends!

  Is there anyone here who remembers our primary school’s that Gujarati Kavita called “Banawata ni Madhurata ma Katurata Parakhi Jashu…” ?? If you know that, please send me its reference(i.e song link, text) with the name of original writer of that Kavita.

  Thanking you…
  hitein.patel@gmail.com

  Reply
  1. Jayshree Bhakta Post author

   You can listen to this gazal here:

   બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
   નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું…
   http://tahuko.com/?p=10228

   Reply
 18. હિમત પરમાર

  બહુ સરસ ગુજરાતી વેબસાઇટ ની માહિતી મળી અને ઘણું જાણવા મળ્યું બધા ગુજરાતી મિત્રો નો ખુબજ આભાર .

  Reply
 19. Pragnesh Gyani

  કૌમુદેી મુન્શેી નેી અદભુત ગાયકેી – નેીનુ મઝુમદારનુ સ્વરાન્કન – હરેીન્દ્ર દવેનેી પ્રસ્તાવના – ગેીત “એક વાર એક્લામા કિધુ અડપલુ” – મારેી પત્નેી દેવલનુ ખુબ ગમતુ ગેીત – મારેી અલગ ઈ-મેઈલ જોશો.

  Reply
 20. Umakant V. Mehta "ATUL "

  દલસુખરામ ઠાકોર રચિત ગીત
  ” પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના રે
  ઓતરા તે ખંડમાં આંબલા પાક્યા ત્યારે,
  સુંડલે મારેલ મને ચાંચ.
  ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિય,
  તોયે ના હાલી મોરી સાથ
  રાણી પિંગલા !દનડા સંભારો ખમ્મા
  પૂરવ જનમના સહવાસના..”
  આ ગીત મારે તેમના સ્વરમાં સંભળવું છે. કોઈ મને સંભળાવશો ?

  Reply
 21. kamlesh chaudhari

  હુ કોય કવિ નથિ,,, પણ મારે ગઝલ મોકલવિ હોય તો હુ મારિ રચના મોકલિ શકુ ?

  Reply
 22. manu pathak

  Typed Panini Keypadઅતી સારી વેબસાઇડ છે
  ગુજરાતી ભાષા ને ઉજાગર કરે છે

  Reply
 23. DR. CHANDRAVADAN MISTRY

  ટહુકો….વર્ષોથી જાણું.
  આજે ફરી આવ્યો.
  મારા બ્લોગ “ચંદ્રપૂકાર”ને લીસ્ટમાં ના વાંચ્યો.
  તો….ઉમેરશો જયશ્રીબેન ?
  તમે અને ઉર્મી બંને પધાર્યા હતા….યાદ છે ?
  તમે પોપટભાઈ પટેલના પત્નીને જાણી સીન્ગાપોર ફોન કર્યો હતો. (તમારા મન્મીના મિત્ર).
  ….ચંદ્રવદન મિસ્ત્રી.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you @ Chandrapukar
  Hope you update the Gujarati Blogs Lists & add my Blog !

  Reply
 24. Mayur Barot

  Hellooo Tahukooo….

  Tahuko.com mane bav j gami n like karu 6u n jene pan aa athak hardwork karyu ene pan thanks kav 6u but maru ek suggation 6 k tahuko.com ni ek android application banavama aave jethi badha j potana smart phone ma esily use kari sake n aa badal hu sahkar aapva ready 6u….so plz any help regarding me than contact me…

  Thank you
  Mayur Barot ek dil thi gujarati

  Reply
 25. સુરેશભાઈ સી ત્રિવેદી

  ટહુકો.કોમ ગુજરાતી ગીત-સંગીત ને યાદ કરવાનો, માણવાનો, અને સાચવવાનો એક ખૂબ સુંદર પ્રયાસ છે. આ બ્લોગનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. ઘણો આભાર જયશ્રીબેન અને બ્લોગ સાથે સંકળાયેલ સર્વેનો. આવનારાં વર્ષોમાં ટહુકો ગૂંજતો જ રહે એવી શુભેચ્છાઓ.
  -સુરેશ ત્રિવેદી
  અમદાવાદ

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>