આજનું બોનસ…. કૃષ્ણગીતો….

જ્યારે એક મિત્રએ મને પૂછ્યું કે જન્માષ્ટમીના દિવસે ટહુકા પર શું છે? – તો આવો કંઇ જવાબ આપવાની ઇચ્છા થઇ ગઇ – ‘મારા કથકલીના નૃત્યનું વિડિયો રેકોર્ડિંગ ‘ 🙂 ) . પણ એ તો તમને ખબર જ હશે, કે જ્યારે આખુ વર્ષ થોડા થોડા દિવસે કૃષ્ણભક્તિ અને કૃષ્ણપ્રેમના ગીતો ટહુકો પર આવતા હોય, તો જન્માષ્ટમીનો દિવસ કંઇ બાકી રહે ?

ટહુકાના રોજના ક્રમ પ્રમાણે આજે કૃષ્ણજન્મના પ્રસંગને અનુરૂપ એક રચના તો મુકી જ છે, અને આજે કવિ શ્રી કૃષ્ણ દવેના જન્મદિવસને ઉજવવા એમનું પણ એક બાળગીત છે ટહુકો પર….

અને બીજી એક ખુશી જરા મોડી મોડી ટહુકો પર ઉજવીએ… આપણા અનોખા અને વ્હાલા બ્લોગ : સહિયારું સર્જનનો જન્મદિવસ… ( 2 સપ્ટેમ્બર ). ઊર્મિએ શરૂ કરેલો આ બ્લોગ જાતે લખવાની અને લખતા શીખવાની ઇચ્છા ધરાવતા ગુજરાતી માટે એક ‘ઓનલાઇન પોએટ્રી વર્કશોપ’ છે…. જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ, ઊર્મિ.. 🙂

અને હા…. બ્લોગસ્પોટ પર શરૂ કરેલા બે બ્લોગમાંથી એક ‘મોરપિચ્છ’ ( જે આજે તો ટહુકોનો જ એક ભાગ છે ) વર્ડપ્રેસમાં લાવ્યા હતા, એ દિવસ પણ તો 4થી સપ્ટેમ્બર જ તો હતો… ચલો… હવે વધારે વાતો નથી કરવી.. ( એટલે કે આજનો દિવસ… બાકી આમ કંઇ મારી વાતો બંધ થાય એવી નથી… મને તો કોઇ નવો મોકો મળે એટલી વાર, પાછી આવી જઇશ તમારી સાથે વાતો કરવા….. 😀 )

તો સાંભળો… આ પહેલા ટહુકો પર મુકાયેલા અને હવે પછી ટહુકો પર આવનારા થોડા કૃષ્ણભકિત અને કૃષ્ણપ્રેમના ગીતો… ( રેડિયો ટહુકોની પોસ્ટ આજે અહીં જ મુકી દઉં છું… ભવિષ્યમાં એને રેડિયો ટહુકોની પોસ્ટ તરીકે પણ મુકીશ )

krishna

.

49 replies on “આજનું બોનસ…. કૃષ્ણગીતો….”

 1. sneh says:

  શુ વાત છે!!
  જનમાષ્ટ્મી ન દિવસે આનાથી મોટુ કોઇ બોનસ હોઇ જ ના શકે.

 2. neetakotecha says:

  gr888888888888888888888888888888888888

 3. Vaishali says:

  જન્માષ્ટમીના દિવસે કાનુડાને જન્મદિનની મૂબારક્બાદી પાથવીએ અને જયશ્રીને છોડી દઇએ તો કેમ ચાલે…!!!?? આ જયશ્રીબેન અધૂરી માહિતી આપીને છટકી રહ્યા છે…પણ અમે કંઇ એમ છોડી દઇએ એવા નથી..
  Anyway..HAPPY BIRTHDAY Jayshree….!!!
  Vaishali

 4. નિકુલ પટેલ says:

  તદ્દન સાચી વાત વૈશાલીબેન ની… હું ધારતો હતો કે આજે કશે તો લખશે કે.. મોરપિન્છ કેમ ૪-સપ્ટેમ્બરના રોજ ચાલુ કર્યુ’તુ.. પણ.. કોઇ ઉલ્લેખ જ નહી.. વાંધો નહી.. અમે કહી દઇએ..

  Many Many Happy Returns of the Day Jayshree..

  ~Niks

 5. કેતન શાહ says:

  આજ નો દિન તો ખરેખર કૃષ્ણમય બની ગયો.

  “બોલો નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી”

  કેતન શાહ

 6. Happy Birthday, dearest Jayshree,

  You are in India… with your family… and friends… on this auspicious day of Krishna-janm.

  H-A-P-P-Y          B-I-R-T-H-D-A-Y !

  May all your dreams come true today…. Wish you a very very happy returns of the day…

  Have fun with your family & friends…

  Take care…

  Vivek Tailor – Vaishali – Swayam
  MySpace Layouts

 7. harshad jangla says:

  જયશ્રી
  આવું સુંદર કાર્ય ઉપાડવા બદલ લાખો અભિનંદન
  જન્મદિન મુબારક

 8. manvant patel says:

  નંદઘેર આનંદ ભયો,…જય કનૈયાલાલકી !
  જય શ્રી કૃષ્ણ જયશ્રીબહેના !

 9. Urmi says:

  આભાર જયશ્રી… સમયનાં અભાવે તારી પોસ્ટ જરા મોડી જોઇ… સોરી હોં!

  આમ તો શુભેચ્છાઓ પાઠવી જ દીધી છે… પણ અહીં ફરી એકવાર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું!

  Wishing you a very happy returns of the day!
  May all your dreams come true… always!!

  Keep smiling…!! 🙂

  Love, Urmi-Saagar-Bharati-Oat 😉

 10. sneh says:

  ઓહ્..મોડા પડ્યા એમ ને?
  anyways…wishing u lots of happiness in life.
  Happy birh day..belated
  સ્નેહ

 11. Rupal says:

  Happy birthday Jayshreeben,
  You have done wonderful job.Wish you long and healthy life.
  I want to listen to all the songs listed above.How can I ? Can you please explain how can I listen “Kem re visari” and “Kahna aave tari yaad”
  Thanks for posting the list of all these beautiful Kanuda na geeto on this special occasoin.

 12. Urmi says:

  ઓ બેના, આ તારા “કથકલીના નૃત્યનું વિડિયો રેકોર્ડિંગ” ની હું કાગડોળે રાહ જોઉં છું હોં…!

 13. reshma patel says:

  this is best site for gujarati song and lokgit.
  i lioke it but i want to listen another song which is not included. that is ” man no moraliyo rate taru nam”. thanks a lot for good job.and give more famous olg gujarati songs.
  thanks to all

 14. Tejal says:

  આપ નો ખુબ આભાર , મજા આવી ગયી.
  શીવ સ્તુતિ, હે ચન્દ્ર્મૌલી… હે ચન્દ્રશેખર મકી શકશો તો આનાન્દ થ્શે.
  અસ્તુ – તેજલ શાહ દેસાઈ.

 15. purnima says:

  જયશ્રેીબેન આભાર માતે શબ્દો નથેી મલતા.
  સવાલ કેતલાક જુના ભજનો ને ૭૦/૮૦ દરમ્યાન ગવયેલા- તેજ ગાયકોના અવાજમા સભાલિ સકાય્ ?

 16. shouryaa says:

  આજનું બોનસ…. કૃષ્ણગીતો….
  cant hear

 17. chakshu says:

  error opening file

 18. Neha Shah says:

  Jaishree ben,

  can’t hear “આજનુ બોનસ ગીત”

  Message comes up ” error opening file”. I really like to hear “Mari Hundi Swikaro Maharaje re”.

  Please If you can solve the Problem…….
  I really like to hear all “નરસિંહ મહેતા ના ભજ્નૉ.”

  Thank You

 19. piyush says:

  happy happy happy holi

   

 20. dipa says:

  કેમ છો?
  હુ આ ગિત સમ્ભડિ નથિ શક્તિ .

 21. nisha says:

  આજનુ બોનસ ક્રુશ્નગિતો તહુકા મા કેમ નથિ ગુન્જતા?
  error oppening file આવે ચ્હે.

 22. vinay says:

  This songs are not playing. Why?

 23. Shivali says:

  Please solve the errro, “Error Opening file” I really love all this songs but I m not able to listen it. Good job. Lots of songs on this site I love.

 24. vimal says:

  ફાઈલ ઓપન નથી થાતી

 25. Alpesh Trivedi says:

  This song link is not working.

 26. Malay says:

  લિન્ક ઓપન નથિ થાતિ..

 27. parag says:

  જય શ્રી કૃષ્ણ જયશ્રીબહેના

  Unable to listen this song

 28. BHAVNISH says:

  આજનુ બોનસ પર click કરતા ‘error opening file આવે છે….

 29. Bansilal Dhruva says:

  I got ‘error opening file’ when I click ‘Aaj nu bonus’
  for listening .

 30. HINA says:

  I can not play any song from “આજનુ બોનસ.” Please see comments from Parag and BHAVNISH and many moooooooooooorrrrrrrr. HALP!!!!!!

 31. BHUPENDRA JESRANI says:

  BY LOOKING AT THE COMMENTS, IT SEEMS THAT, FROM 26TH MARCH, 2008. MANY HAVE FAILED TO LISTEN THIS BONUS SONGS….. WILL YOU PLEASE, PLEASE, PLEASE DO SOMETHING!!!??? AND REVERT WHEN DONE???

 32. Bhadra Doshi says:

  Almost two months are over since last comment/complaint…please do fix the error so many people will be pleased.

 33. BANSI says:

  I CANT LISTEN PLS SOLVE THE FILE ERROR. U MAKE NEW APPEARANCE OF SITE BUT THIS ERROR REMAIN SAME SO DO SOMETHING….
  THANKS FOR GOOD SONGS KEEP IT UP!!!

 34. Bharti says:

  i can not open that file it show that error in file ,so can you please let me know what to do Thanks.

 35. Bharti says:

  sorry i cannot open file aajnu bonus krishna geet. it says error in file .please let me know/. Thanks

 36. keshavlal says:

  થેન્ક્સ્

 37. Yogesh says:

  This one Clip is saying error opening the file .. Can You please correct it ? very nice songs and thanks for all the work you have been doing .

  – Yogesh

 38. કેતન રૈયાણી says:

  Error Opening File, please Jayshri, do something to put it on air again.

 39. butabhai patel says:

  very good…….thank you very much

 40. Yogesh says:

  તંમે આનિ Lyrics મુકોને – આજનિ ઘ્ દિ રનિયામનિ ..

 41. ritesh says:

  garaba gujarati muko

 42. Nishant says:

  નિશાન્ત મારુ નામ ચ્હે Your site is really beautiful and really great and feeling proud on Gujrat and also being Gujrati After listening this all creativity of Gujjus. Its really really great work to put all stuff on one network u did very Weldon job. I am spreading this site to all my friend i like it lots i cant live without searching this site and listening all stuff. I love it

 43. SUDHIR TRIVEDI says:

  very happay that i could find out this site with the help of my friend BHARATBHAI KHATRI AND SUDHABEN

 44. BUTABHAI PATEL says:

  સરસ

 45. Bharat Oza says:

  અભિનન્દન !
  શક્ય બને તો નિચેનુ ગિત સાભળવુ ગમશે.
  હરિ હલવે હલવે હન્કારે મારુ ગાદુ ભરેલુ ભારે…..મુકેશ્ અને..
  સાન્જ ખેતરે તદકો ચ્હયો સન્ત કુકડિ ખેલેરે ભાઇ સન્તા કુકડિ ખેલે ….

 46. raksha shukla says:

  I just love this site-my dear one! અમે ખાતા ન ધરાઈએ એટલી વાનગી? ને પીતા તરસ ન છીપે એટલા રસ….ને તોય હર ક્ષણ ઓડકાર ….thnx, Jayashreeji. love this more than yesterday and less than tomorrow. jiyo jiyo!

 47. Manoj Gor says:

  બોનસ ખરેખર ખુબજ અનમોલ રહ્યુ.

 48. pulkesh says:

  A after many years so old and unique songs listen. nice work.

 49. Jagdish Joshi says:

  Website is very useful to make ourselves charged.
  I always use to listen the songs[Bhajan] during Office time, as
  it inspires to me to get more success.
  Thank you & wish you all the best…

  Regards !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *