લાગણી નામે તરસતું…. – નિર્મિતા કનાડા

desert

એક એવું આપણું સગપણ હતું,
લાગણી નામે તરસતું રણ હતું.

સાચવીને એટલે રાખી મૂક્યું,
જિંદગીનું રેશમી પ્રકરણ હતું.

દર્દનો આધાર પણ પૂરો હતો,
જીવવાનું એ જ તો કારણ હતુ.

પ્રેમને ક્યાં હોય છે છંદો, ગતિ, લય,
બંધનો વિનાનું બંધારણ હતું.

9 replies on “લાગણી નામે તરસતું…. – નિર્મિતા કનાડા”

 1. mahendra says:

  HI JAYASHREE I ALWAYS APPRICIATES LOVINNGCOMMANDOF GUJARATI ITS FANTASTIC.I AM SO SORRY TO WRITE A MESSAGE LET. BUT I ALWAYS CHECK YOUR CREATIONS .IN YOUNG LIFE AND GUJARATI WEB SUCH A UN BELIVEABLE.I HOPEYOU WILLBE ALWAYS SUCCSES IN YOUR LIFE IN ALL KIND OF YOUR AIM. PLEASE CONT IN YOUR PASSIONS.GOOD ALWAYS WITH YOU.KEEP IT——–.

 2. ધવલ says:

  પ્રેમને ક્યાં હોય છે છંદો, ગતિ, લય,
  બંધનો વિનાનું બંધારણ હતું !

  – સરસ !

 3. Harshad Jangla says:

  જીદગીનું રેશમી પ્રકરણ…..કેટલી સુંદર ઉપમા
  સરસ

 4. પ્રેમને ક્યાં હોય છે છંદો, ગતિ, લય,
  બંધનો વિનાનું બંધારણ હતું.

  – આ ગમ્યું… સરસ વાત!

 5. kalpesh solanki says:

  apni aa gazal me aek book ma vachi hati-gazal garima 2005-ma,barabar ne ? khubaj saras,vadhu aanathi vishesh kai lakhta raho.

  thoduk me pan lakhayu che vacho.
  ———————————-
  emarto ni vacvhe manas jade to game
  dukhmay anandna aansun pade to game
  chheli viday vela ae aankh bhijay apni
  yad tamari aave ane aankh rade o game.
  aa computer skreen par vasantna chitro,
  vasant no spars mane ade to game

 6. Asmita Rami says:

  Hello Nermita,
  I like you Gazal very much & Just wondering are you mali? Your last name is my parents also to, This Asmita Rami from Chicago I’m dughter of Pravinbhi Kanada from Una. Let me know your are from my cast then we have some relitive who’s writing very good gazal & kavita so if you need my help i’ll happy to help you.

  Best Regards, And
  JSk

 7. જયશ્રીબેન,
  સુંદર મર્મ સભર અને ગીતમાં દરેક સાદા શબ્દની યોગ્ય ગુંથણીથી ગીતમાં પ્રાણ પૂરાયો.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 8. dipti says:

  રેશમી પ્રકરણ રેશમની જેમ સાચવવા જેવુ….

  દર્દનો આધાર પણ પૂરો હતો,
  જીવવાનું એ જ તો કારણ હતુ.

 9. Mehmood says:

  mere aur uske darmiyaan ab to
  sirf ek roo ba roo ka rishta hai
  haaye wo rishta, haaye khamoshi
  ab faqat guftagoo ka rishta hai
  એક એવું આપણું સગપણ ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *