જૈન સ્તવનો

મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે

.

41 replies on “જૈન સ્તવનો”

  1. અદભુત !!!
    આપના સુંદર, સ્તુત્ય અને પ્રેરક પ્રયાસો ને અનુમોદના. આ ભક્તિ ગીતના શબ્દો વ્યવહારિક જીવન સાથે તુલના કરવા યોગ્ય અને ગર્ભિત છે. ઘણું સુંદર અને પ્રેરક જીવનનો સંદેશ મલે છે
    ધન્યવાદ

  2. સ્તવન મુક્તિ મળે કે ના મળે મને ખુબજ ગમ્યુ. સાથે આખુ સ્તવન લખેલુ મુકો વધુ ગમશે.

  3. મન તમારા ભજન બહુજ ગમ્યા આભાર્.જય જિનેન્દ્ર.

  4. *
    *ખુબ સરસ.બિજા સ્તવનો ઉમેરવા વિનન્તિ કરુ ચ્હુ. આભાર.
    ખરેખર આ ગુજરાતી ગીત ની sight is really wonderful.Today is good day for me to find this sight….thanks to all who have done this.
    તમે બોલો બોલોને પારસનાથ જૈન સ્તવન મુકશો

    * શાંતિ જગશી ગડા – શાહ
    * વિલેપાર્લે – મુંબઈ

  5. હું માનવી બસ માનવ થઈ શકુ તો ધણું,
    ઈશ્વર મને બધા માનવ માં દેખાશે પછી.
    ખરેખર જ ખુબ જ સુંદર રચના. ગાયકી પણ સરસ છે. તેમનુ નામ જણાવવા વિનંતી. પુરા ભાવ સાથેની રજુઆત. જીંદગીમાં પહેલીવાર જ જૈન સ્તવનો સાંભળ્યા પણ શાતા આપે એવા સુંદર છે બંને સ્તવનો.
    આમ તો મારા માટે બધા જ ધર્મો ઈશ્વરની પ્રાપ્તિનો જ રસ્તો બતાવે છે પણ કદાચ જૈન ધર્મમાં જે તપ્સયા અને ઉપવાસની રીત બતાવી છે તે ઉત્તમ માર્ગ છે પરમાત્મા સુધી પહોંચવાનો.
    સત્ય, અહિંસા, ચોરી ના કરવી, વણજોઈતુ ન સંઘરવુ, મન-વાણી-કર્મ થી કયારેય પણ કોઈને પણ દુઃખ ના પહોંચે તેવુ વર્તન કરવુ. કોઈ પણ ધર્મના વ્યકિતને અનુસરવા લાયક સિધ્ધાંતો…

    જગશિ શાહ
    વિલેપારલા – મુમ્બઇ

  6. હજુ વધુ જૈન સ્તવન સજ્ઝાય આ વેબસાઇ ઉપર મુક્વા વિન્નતિ ….

    લિ.
    જગશિ શાહ
    વિલેપારલા – મુમ્બઇ

  7. Very good collection of songs, stayans. If possible can you put a facility of download we will be grateful.

  8. I like Stavan,but I cannot understand your view of putting just two stavans. Can’t you add more??????????????????????????

  9. અમને પણ આવા સ્તવન ગમે, સાથે હાલર્ડુ પણ મુકશો તો મજા પડે…… રાજેન્દ્ર

  10. મુકિતી મળે કે ના મળે,,,,,ભજન ઘણા સમય થી સાંભળવા ની ઈચ્છા હતી,આપે વેબસાઈટ પર મુક્ય ખુબ-ખુબ અભિનંદન.
    રસિકભાઈ મોદી(એંજિનિયર)
    બાયડ ,જિ:સાબરકાંઠા.

  11. બહુ સારુ ચ્હે સવાર મા સાન્તિ થિ સામ્ભલ્વા નિ મજા આવે ે

  12. મન તમારા ભજન બહુજ ગમ્યા આભાર્.જય જિનેન્દ્ર.

  13. બન્ને રચન ખુબજ ભક્તિ ભવ થિ પરિ પુર્ન ચ્હે અને સૌને ગમેજ ગમે એમ શન્કને સવલજ નારહે…જય્જિનેન્દ્ર..જય્શ્રેીક્રિશ્ન..રન્જિત વેદ્

  14. બિજ સ્તવનો નિ જેમ આબન્ને સ્તવનો પન એત્લજ સુ મધુર કન્થે શ્રવ્નિય ચ્હે તેમા કશિજ ખામિ નથ્જ નથિ ફરિ એક વખત આવિ સુમધુર રચન અને ભવ ગેીતો મુકવ મતે આપ્નો ઘનોજ આભારને પત્ર ચ્હોજ જય્શ્રેીબેન નમસ્તે જય્શ્રેીક્રિશ્ન…રન્જિત્..

  15. તમે મન મુકિને વરસ્યા એનો અર્થ જો સમજાવવામ અવે તો બહુજ સરસ લાગે આ મરો અભિપ્રાય શે.vipul02kachhadiya@ g mail.com
    jay jinendr, jay sachchidanand, jay prabhu.

  16. ખુબ સરસ.બિજા સ્તવનો ઉમેરવા વિનન્તિ કરુ ચ્હુ. આભાર.
    ખરેખર આ ગુજરતિ ગેીત નિ sight is really wonderful.Today is good day for me to find this sight….thanks to all who have done this.
    તમે બોલો બોલોને પારસનાથ જૈન સ્તવન મુકશો

  17. ખરેખર આ ગુજરતિ ગેીત નિ sight is really wonderful.Today is good day for me to find this sight….thanks to all who have done this.

  18. અદભુત લાગ્‍યંુ ખુબ ખુબ ગમ્‍યંુ.
    અાશા છેલ અાપ્‍ા વઘુ સ્‍તવનો મુકશો.

  19. ‘Tame Man Mukine..’ listen in voice of Trupti chhaya & …Barot ( I forgot his first name. Pl. forgive me!) on youtube.com

  20. આજે તમારી વેબસાઇટ જોઇને ઘણું સારું લાગ્યું

  21. devavado to deva tayyar che pan leta avadtu nathi, janma madiyo che manvi no pan mannav banta avadtu nathi. bhakti sagar ma tarva mate ava bhakti geeto naya ni garaj sare che.

  22. હું માનવી બસ માનવ થઈ શકુ તો ધણું,
    ઈશ્વર મને બધા માનવ માં દેખાશે પછી.

    ખરેખર જ ખુબ જ સુંદર રચના. ગાયકી પણ સરસ છે. તેમનુ નામ જણાવવા વિનંતી. પુરા ભાવ સાથેની રજુઆત. જીંદગીમાં પહેલીવાર જ જૈન સ્તવનો સાંભળ્યા પણ શાતા આપે એવા સુંદર છે બંને સ્તવનો.

    આમ તો મારા માટે બધા જ ધર્મો ઈશ્વરની પ્રાપ્તિનો જ રસ્તો બતાવે છે પણ કદાચ જૈન ધર્મમાં જે તપ્સયા અને ઉપવાસની રીત બતાવી છે તે ઉત્તમ માર્ગ છે પરમાત્મા સુધી પહોંચવાનો.

    સત્ય, અહિંસા, ચોરી ના કરવી, વણજોઈતુ ન સંઘરવુ, મન-વાણી-કર્મ થી કયારેય પણ કોઈને પણ દુઃખ ના પહોંચે તેવુ વર્તન કરવુ. કોઈ પણ ધર્મના વ્યકિતને અનુસરવા લાયક સિધ્ધાંતો.

  23. I can post some stavans but I do not know procedure if you send me a mail stating how can I post it I will be happy to do it.

    Thanks

  24. ખુબ સરસ.બિજા સ્તવનો ઉમેરવા વિનન્તિ કરુ ચ્હુ. આભાર.

  25. બહુજ સરસ ……. હજુ બિજ આવા સરસ સ્તવન મુક્વ વિનન્તિ
    ધન્યવાદ્

  26. khubj saras stavan che,pll amari arji che ke bija thoda stavan ane phota eni sathe edd kri muko jethi ame jaldi eni maja TAHUKO.COM par mani sakie…..

  27. સ્નાત્ર પૂજામ આવતા સ્તવનો મુકશો એવી ફરમાઇશ મારી.

  28. ખુબ જ સ્રરસ્ લાગ્યુ બિજા આવા સ્તવનો મુકો તો સોના મા સુગધ ભલે.

  29. ખુબ ગમ્યુ. બિજા આવા સ્તવનો મુકો તો સોના મા સુગધ ભલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *