ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

ખોબો ભરીને અમે -જગદીશ જોષી

સ્વર : નિરુપમા શેઠ.

This text will be replaced

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

50 comments to ખોબો ભરીને અમે -જગદીશ જોષી

  1. Nilesh Modi
    August 26th, 2006 at 12:53 pm

    ખુબ જ સરસ !!

  2. manvant
    August 27th, 2006 at 4:36 pm

    જયશ્રીબહેનની ઊંડી શોધનું આ પરિણામ !

  3. prince
    January 1st, 2007 at 12:09 pm

    સરસ !!

  4. S. Vyas
    January 1st, 2007 at 9:53 pm

    Could you please post a brief bio (કવિ પરિચય) about Mr. Jagdish Joshi? I have not been able to get much information on him, but would love to learn little more about him. His poetry is beautiful (but died at such a young age….??)

  5. Sanket Patel
    January 24th, 2007 at 2:39 am

    શુ કહુ તે ખબર્ર્જ્ નથી પડતી. અદભુત્ બસ્ બી જુ શુ.

  6. lajja
    January 31st, 2007 at 10:21 am

    ખુબ જ સરસ્

  7. Mihir Jadeja
    January 31st, 2007 at 9:24 pm

    Easily one of my all time favourite Gujarati Songs

  8. neeta kotecha
    February 5th, 2007 at 12:33 am

    priy priy Jaishree ben
    kurban thai javanu man thay che. su kahu . ktla varso pachi ichcha puri thai. nani hati tyare bhai ane papa aa git vagadta. aaje badhi yad tazt thai gai. khub khub aabhar.

  9. જગદીશ જોષી, Jagdish Joshi « ગુજરાતી સારસ્વત પરિચય
    March 8th, 2007 at 4:03 am

    [...]  ખોબો ભરીને અમે : વાતોની કુંજગલી [...]

  10. Bansinaad
    March 9th, 2007 at 6:19 am

    [...] ‘ટહુકો’ પર વાંચો અને સાંભળો: ‘આપણે હવે મળવું નથી’  ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં’,  ‘વાતોની કુંજગલી’, અને ગુજરાતી સારસ્વત પરિચય પર વાંચો: ‘કવિ પરિચય’ 2 Comments so far Leave a comment [...]

  11. radhika
    March 28th, 2007 at 12:24 pm

    અકલ્પ્નિય.. જેનિ શોધ કેતલા વખત થિ હતિ એ ગિત અહિ મલિ ગયુ..ખુબ ખુબ આભાર્.

  12. Sharmi
    May 25th, 2007 at 3:46 pm

    આભાર….. કોઇ યાદ…કોઇ ફ્રિયદ…. !

  13. Aish
    June 24th, 2007 at 8:22 pm

    ક્દાચ ૨૦ વર્ષથી હુ આ ગીત શોધતી હતી પણ મને ક્યાય  થી નહોતુ મળતુ. આજે હુ ખુબ જ ખુશ છુ અને હર્ષ ના આસુ આવી ગયા. આટલી સરસ સાઇટ ચલાવવા બદલ ખુબ જ દિલ થી અભિનદન
    વસાવડા ઐશ

  14. Bhadra Desai
    July 21st, 2007 at 11:51 am

    Shri Jagdish Joshi was my sir.I admire him.I never thought one day I may be able to say something for him.His words were mesmerising in those days but after listening to his one of the most shing gems.. I am moved..Thanks to ‘Tahuko’..The song is eternal.. Keep it up.

  15. maulin shah
    September 11th, 2007 at 12:23 pm

    ખુબ ખુબ આભાર તમારો.
    આજે હુ ખુબ જ ખુશ છુ.

  16. Nilesh Darji
    October 14th, 2007 at 5:29 am

    અકલ્પ્નિય.. જેનિ શોધ કેતલા વખત થિ હતિ એ ગિત અહિ મલિ ગયુ..ખુબ ખુબ આભાર્.

  17. arvind patel.
    October 27th, 2007 at 7:40 pm

    jayashreeben great, keep up thisgood work .may god bless you ‘
    .

  18. SUNALI DESAI
    April 4th, 2008 at 9:31 pm

    I am a married woman and living in canada from last two years. My father (from valsad ,gujarat,india)told me about this web site,beacause i like to hear gujarati songs ,garba and gazal.Today i enjoyed some of my favorite songs and gazals. I alsmost cried while listening ,i was feeling like i am in gujarat. Thank you so much for starting and maintaining such a marvelous source of gujarati music.Congratulations to owners of this web-site and best of luck for future.

  19. poonam
    May 9th, 2008 at 3:59 pm

    ખોબો ભરિ ને અમે …. આ સોન્ગ અધરુ વાગે ચ્હે

  20. samir
    August 24th, 2008 at 7:09 am

    વાહ્ મજા આવિ ગઈ……મને એક ગિત નિ શોધ ચે…”સાવરિયો…મારો..સાવરિયો…હુ તો ખોબો માન્ગુ ને એ તો દઈ દે દરિયો

  21. rupa
    September 29th, 2008 at 3:46 pm

    i was searching this song since ages.. finally i got it. this is too good website. even my small kids who are hardly aware of gujarati songs are enjoy it like anything.

  22. Setu
    October 3rd, 2008 at 6:14 am

    ખુબ જ સરસ ચે શુ કહુ? દિલ ભરિ ગયુ

  23. Mrs. Monika Dalal
    October 3rd, 2008 at 7:42 pm

    its toooo good..
    i was searching for such kind of Gujju site from a long time and finally i got.
    Thnx to make such great site for our Gujjus.

  24. Sanjiv Dwivedi - Toronto
    December 11th, 2008 at 10:21 pm

    Hello,

    Please go through the link of Nirupamaben Sheth profile.
    Please try to aware about our Gujarati singer and writer to our kids specially in foreign country i.e Canada and USA.

    http://sureshbjani.wordpress.com/2007/05/27/nirupama_sheth/

    Thanks Tahuko to provide such a good site.

    sanjiv dwivedi
    Toronto

  25. M.T.Vaishnav
    December 27th, 2008 at 2:40 pm

    ટહુકો ડોટ કોમ ને આવા સાભળવા ગમે અને ગુજ્જુ હોવાનુ ગર્વ થાય તેવા ગીતો અમારા સુધી પહોચાડવા બદલ અભનન્દન

  26. KRUNAL
    January 31st, 2009 at 3:18 am

    I have no words to yield my T H A N K S to the person who has uploaded this song.

    મારી પાસે આભાર માનવા માટે કોઇ શબ્દો નથી. અમેરિકા મા રેહ્તા હોય એવુ લાગ્તુ જ નથી લાગે છે કે વડોદરા મા ઘર મા જ છે.
    Again thnaKS a lot and

    J A Y S H R E E K R I S H N A AND

    J A Y J A Y G A R V I G U J A R A T.

  27. Ritesh
    April 4th, 2009 at 4:37 am

    ખુબજ સરસ……….ખુબજ સરસ

  28. krishnkant dave (morbi-guj)
    July 26th, 2009 at 6:45 pm

    રોમાન્ચક રહિયો આજ નો દિવશ આપનુ અદ્ભુત કલેકશન અભિભુત કરિ ગયુ.

  29. Sakhi
    August 13th, 2009 at 7:00 pm

    this is my favroite song

  30. girish khatri
    August 25th, 2009 at 5:54 pm

    ખુબ સરસ . મને ખુબ ગમિ.આભાર.

  31. NIRAJ
    August 25th, 2009 at 8:16 pm

    The songs which I am looking for long time. nice song.

  32. મોનલ
    September 1st, 2009 at 1:33 pm

    મારું ખુબ ગમતું ગીત! આભાર!

  33. tushaar
    September 2nd, 2009 at 11:27 am

    jagdishbhai’s one of the gr8 creation now let us hv his “dharo ke ek saanj aapne malya” tnxs again moderator

  34. rajesh vays
    September 20th, 2009 at 1:36 am

    jagdish joshi my first hero i have seen in my early chiildhood i was eight and jagdish joshi was principal in bazargate high school fort mumbai i was in third standerd ,
    i am luckie i have seen him and have his blessing ,tall and handsome personality
    i can never forgive , still i can remeber him
    i love his poem and this poem is ultimate of all.

  35. rajesh vyas
    September 20th, 2009 at 1:39 am

    thanks tahuko
    i am just now in south india jya gujrati sahbado sahbhalva mushkel che
    tame mane mari jindgi pachi api
    tahnks

  36. Praful Thar
    September 20th, 2009 at 9:09 pm

    પ્રિય નિરુપમાબહેન શેઠ.,

    કયાંક ઇન્ટરનેટનાં મેદાનમાં ફરતાં ફરતાં મારા જ માનનીય પ્રિન્સિપલ સ્વ:જગદીશ જોષી એટલે કે જેની સ્કુલમાં બાળમંદિરથી અગીયારમાં ધોરણ સુધીનું શિક્ષણ મેં લીધું હતું તેના ગીતની તમારા મધુર કંઠે રચના સાંભળીને રાજી તો થઇ ગયો પણ સાથે સાથે હું તેની યાદમાં કૂવો ભરીને તો નહી પણ આંખના અશ્રુ રોકી ન શક્યો.વધારામાં,આખી સ્કુલ મારી આંખની સામે દેખાવા લાગી.
    બ્લોગમાં રચના મુકવા બદલ ટહુકાનો આભાર…..

    લી.પ્રફુલ ઠાર

  37. dipti
    October 17th, 2009 at 4:20 am

    This song took me back in my past about 23 years, when I was in college in India, I used to sing this song.

  38. d.d.
    October 20th, 2009 at 9:40 pm

    Thanks to Tahuko & thanks to some special one who suggest this site to me. I sailed through this one to my past.

  39. suhas m mehta
    October 22nd, 2009 at 8:16 am

    very nice song with very nice meaning thanks praful for reamberanig me

  40. Ajit P Desai
    October 27th, 2009 at 11:40 pm

    અતિ સુન્દર ખરેખર ગમે તેવુ છે

  41. Rajul thakore
    December 8th, 2009 at 8:41 pm

    ખુબજ સુન્દર.

  42. dipti
    December 8th, 2009 at 10:49 pm

    મારુ ખુબ જ ગમતુ ગીત,ચડતી જુવાનીમા માણેલુ,
    પરન્તુ આજે પણ ઍટલુ જ વ્હાલુ લાગ્યુ….

    Thankx Jayshree

  43. Mehmood
    December 9th, 2009 at 8:50 pm

    kya bhulu kya yaad karun. Thanks Jayshree. No need to repeat the same words again..what she wrote..I am delightedwith comments by Dipti.. I

  44. savan patel
    December 19th, 2009 at 7:04 pm

    very nice….proud to be gujarati….

  45. lane
    April 17th, 2010 at 3:56 pm

    ketala varas thay aa geet sambhade pela doordarshan par ane radio par sambhadta. etalu saras geet chhe ke shabdo ma khovai javay ane gayu chhe pan etalu saras ke su kahevu?

    aa song na gayika/gayak nu name hoy to janavaso ?

  46. Ravi Engineer
    April 30th, 2010 at 4:15 am

    GREAT SONG.BRINGS TEARS IN THE EYES.THANKS FOR BRINGING SUCH A GREAT COLLECTIONS.

  47. Jayesh Darji
    May 26th, 2010 at 5:24 am

    My soul get fertile. Its just lovely.

    - Bahrain, 26 May 2010

  48. Ravirajsinh Jadeja
    July 24th, 2010 at 12:29 pm

    બહુ જ સરસ. ત્રીજા - ચોથા ધોરણ મા ભણતા ત્યારે અમારા થી 2-3 વર્ષ આગળ એક કાજલબેન નામની વિદ્યાર્થી બાલ સભામા આ ગીત ગાતી. ત્યારથી આ ગીત શોધતો હતો. આજે મળ્યુ. આભાર.

  49. kartik
    August 4th, 2010 at 2:49 pm

    its amazing,
    i dont hv any words to say about this song.
    ………..kartik

  50. Chetansi DivetiaTripathi
    August 30th, 2010 at 1:16 am

    ટહુકો ને ગુન્જવા દો જલ્દેી .
    રાહ જોતા અમે અહેીથેી
    વતન થેી દુર રહેતા
    તમારેી રાહ જોતા

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>