ગરબા – મેઘલતા મહેતા

આજે નવરાત્રીના છેલ્લા દિવસે સાંભળીએ અમારા બે-એરિયાના જાણીતા કવયિત્રી શ્રીમતી મેઘલતાબેન મહેતાની કલમે લખાયેલા થોડા મઝાના ગરબા. આ બધા ગરબા જે ‘સાહ્યબો મારો’ આલ્બમમાંથી લેવાયા છે, એ તમે એમની વેબસાઇટ પરથી – અહીં ક્લિક કરીને – મેળવી શકશો.

***

નથણી મારી ..

સ્વર : માધ્વી-અસીમ મહેતા
સ્વરાંકન અને સ્વર નિયોજન – વિક્રમ પાટીલ

*****

મા મારી નજર્યુંની…

સ્વર – સ્વરાંકન : માધ્વી-અસીમ મહેતા
સ્વર નિયોજન – વિક્રમ પાટીલ

*****

સોના રૂપાનું મારું બેડલું

સ્વર – સ્વરાંકન : માધ્વી-અસીમ મહેતા
સ્વર નિયોજન – વિક્રમ પાટીલ

3 replies on “ગરબા – મેઘલતા મહેતા”

  1. shhabdoshhabdo પણ મૂકાયા હોય તો ગરબા હજી વધારે આસ્વાદ્ય બની શકે.

  2. પ્રિય માધવી અસીમ
    સુન્દર રજુઆત……….
    સૂરીલું ગાન અને એમાંયે કંઠની મિઠાશ થી વધુ કર્ણપ્રિય બની રહ્યું. અભિનંદન…ચિન્મયી અને વિહાર

  3. આ પોસ્ટનું બીજું અને ત્રીજું ગીત નથી સંભળાતું. એમાં ફેરફાર કરશોજી.

Leave a Reply to Nirmal Pathak Cancel reply

Your email address will not be published. Required fields are marked *