ગરબા – મેઘલતા મહેતા

આજે નવરાત્રીના છેલ્લા દિવસે સાંભળીએ અમારા બે-એરિયાના જાણીતા કવયિત્રી શ્રીમતી મેઘલતાબેન મહેતાની કલમે લખાયેલા થોડા મઝાના ગરબા. આ બધા ગરબા જે ‘સાહ્યબો મારો’ આલ્બમમાંથી લેવાયા છે, એ તમે એમની વેબસાઇટ પરથી – અહીં ક્લિક કરીને – મેળવી શકશો.

***

નથણી મારી ..

સ્વર : માધ્વી-અસીમ મહેતા
સ્વરાંકન અને સ્વર નિયોજન – વિક્રમ પાટીલ

*****

મા મારી નજર્યુંની…

સ્વર – સ્વરાંકન : માધ્વી-અસીમ મહેતા
સ્વર નિયોજન – વિક્રમ પાટીલ

*****

સોના રૂપાનું મારું બેડલું

સ્વર – સ્વરાંકન : માધ્વી-અસીમ મહેતા
સ્વર નિયોજન – વિક્રમ પાટીલ

3 replies on “ગરબા – મેઘલતા મહેતા”

 1. આ પોસ્ટનું બીજું અને ત્રીજું ગીત નથી સંભળાતું. એમાં ફેરફાર કરશોજી.

 2. વિહાર મજમુદાર, વડોદરા says:

  પ્રિય માધવી અસીમ
  સુન્દર રજુઆત……….
  સૂરીલું ગાન અને એમાંયે કંઠની મિઠાશ થી વધુ કર્ણપ્રિય બની રહ્યું. અભિનંદન…ચિન્મયી અને વિહાર

 3. swati medh says:

  shhabdoshhabdo પણ મૂકાયા હોય તો ગરબા હજી વધારે આસ્વાદ્ય બની શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *