ચલ રાધીકે રાસે રમવા – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

સ્વર / સંગીત – કર્ણિક શાહ

ચલ રાધીકે રાસે રમવા આપણ સાથે જઈએ
ઘેરો ઘાઘર લલચુનરીયા માથે પહેરી લેજે

પીળું પીતાંબર માથે છોગુ ખેશ મને તું દેજે
પુષ્પોનો સણગાર વાળમાં તું વેણી લઈ લેજે

યમુનાસી મમ કાળી લટ પર મોરપીછતું દેજે
કેડ કંદોરો પગમાં પાયલ નથણી પહેરી લેજે

રસે રમવા ઘુઘરી દાંડીયા તું સાથે લઈ લેજે
રસવંતો કોઈ રાસ રમીશું સંગે તું ફુંદડિ લઈ લેજે

– રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

5 replies on “ચલ રાધીકે રાસે રમવા – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’”

 1. chhaya says:

  વાહ ! કવિનિ કેવિ સુન્દર રચ્ ના !

 2. Ravindra Sankalia. says:

  આ નવરાત્રીના દિવસોમા રાસે રમવાનુ ગીત સામ્ભળ્વાની મઝા પડી.સ્વરાન્કન સરસ હતુ. અભિનન્દન્.

 3. PUSHPAVADAN KADAKIA says:

  EXCELLENT SONG. GOOD MEANING OF THE VERBAGE

 4. પ્રિય રમેશ્ભૈ.
  રાસમા જવાનિ પુર્વ સુચનાઓ ઉશા બેને તો રા ધિ કા નુ સ્વરુપે સ્વિકારિ હશે.અએજ ક્રિસ્ના પ્રાર્થના.હસમુખ્-નવસરિ.૨૭-૧૦-૧૨

 5. સરસ રચના—હસમુખ ન વસારિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *