હાં રે માં આરાસૂરથી આવ્યા – મેઘલતા મહેતા

સ્વર – માધ્વી મહેતા અને વૃંદ
સ્વરાંકન – વિક્રમ પાટીલ

હાં રે માં આરાસૂરથી આવ્યા
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

સૂર તેજ માને નેણલે ચમકે
ચંદાની શીલી છાય છલકે
નવલખ તારાના મોતી માંની વાણીથી ઝરે
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

દૂર દૂરથી માં ચોક માં ઊતર્યા
ઝુકી ઝુકી ને માં ગરબે ઘુમતા
રણઝણ ઝાંઝર વાગે ઢોલીના તાલે તાલે
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

તાળી દૈ માડી ફરે ગોળ ફુદડી
વાયરે ઊડે એની લાલ ચટક ચૂદડી
ઝગમગ જ્યોતીની સેર સોના દિવડી યે સેજ
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

– મેઘલતા મહેતા

13 replies on “હાં રે માં આરાસૂરથી આવ્યા – મેઘલતા મહેતા”

 1. Bakul Jani says:

  I guess you are daughter of Meghlata Mehta and Dr R N Mehta (english prof,,) ? I had met Meghalata ben and R N Mehta , through Sonia Mehta ( now in US) since ages i have no news of your parents,
  Your MOther e had given me her book and CD of yours i cant recollect the title,,
  Best wishes for spreading ,, language and culture in migrated place,,
  warmly,
  as ever
  Bakul Jani

 2. Ravindra Sankalia. says:

  માતાજીનો આ ગરબો નોરતાના બીજે દિવસે સામ્ભળ્વાની મઝા આવી.

 3. Fulvati Shah says:

  સરસ ગરબો છે.

 4. manubhai1981 says:

  અદભુત સઁગેીતેમઢયુઁ…સુઁન્દરગેીત…આભાર !

 5. RANJIT VED... says:

  WONDEERFUL..EXCELLENT MUSIC..COMPOSITION..WORDINGS O)F SW#EET GARABA…AND….VERY SWEET & FEELINGS OF LISTENING AGAIN ^ AGAIN…YHE TIME IN PUNE, HERE IS ABOUT 1 A M WE WILL LISTEN ^ ENJOY AGAIN N AGAIN….FOR LONG TIME… SAY FOR EVER… CONGRATULATIONS TO ENTIRE TEAM…VERY GOOD….JAY MATAJI…RANJIT VED ^ INGIRA VED….WJTH BEST WISHES IN FUTURE…PL KEEP IT UP…THE SAME SPIRIT….!!!

 6. prafulbhai mehta says:

  Excellent Nusic and composition coupled with swwet voice of Madhavi and the group. Heartily appreciated. God bless you all.

 7. Varda Munshi says:

  સુન્દર સન્ગેીત્ મેીથો અવાજ્,સામ્ભલ્વનિ મજ આવિ.

 8. ગરબા માં બ હુ સુંદર ભાવ છે. માતાજૈ ગરબે રમતા હોય તેવુ નજર સામે દશય ખડું થાય છે.

 9. Maheshchandra Naik says:

  ગરબાના સરસ શબ્દો, સ્વરાંકન સંગીત પણ સરસ…………………..

 10. Vandana says:

  I love this one . Mataji’s description is heart warming. Love the music, & beautifully sung by Madhvi & the group. Excellent lyrics by Meghlataben ! I am proud to call her mom:-)

 11. Sonia Mehta says:

  My beautiful cousin has a voice to match. What a combination with
  Meghkaki’s poetry- this is now extraordinarily beautiful and powerful. I listen to this most morning driving to work- it adorns my day and I am at peace.
  Miss you and love you and all your talents that are a gift to everyone you know.
  Bakul! How strange and wonderful to meet you here! Thanks Miki.

 12. Madhvi says:

  Thank you everyone for your encouraging words of appreciation! Most of all, thanks to Tahuko for it’s warm support!
  -Madhvi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *