પૂર્વભૂમિકા : સુરેન ઠાકર ‘મેહુલ’
સ્વર : ચન્દુ મટ્ટાણી
સંગીત : આશિત દેસાઇ
આલ્બમ : અખંડ ઝાલર વાગે
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તું જ અનલ અવતારી
મહામનુ, માંગે શું ચિનગારી
આત્મ ન દેખ્યો, હજી નવ શિખ્યો,
જ્ઞાન ગયું શું ભુલાઇ.
વર્ષ બધા ચિંતનમાં ગાળ્યા
બીક ઉભી રહી તારી
જગત બધુંય અનલમય ભાસે
———–
તું જ અનલ અવતારી
મહામનુ, માંગે શું ચિનગારી
આત્મ મંદિરે જ્યોતિ બીરાજે
શોધ કરે અલગારી
ખોલી તારા અંતર પડદા
જ્યોતિ પ્રગટ કર તારી
ભીખવું છોડી બધું દે આવું,
તું જ અનલ અવતારી
મહામનુ, માંગે શું ચિનગારી
……………………………..
આજે તમને જરા homework આપું?
ખાલી જગ્યા પૂરો. ![]()
Share what you loved...
Email
તમે આટલી બધી અમારી ખાલી જગ્યાઓ પૂરી તો શું અમે એક ખાલી જગ્યા તમારા માટે ન ભરી શકીએ?
આ રહ્યું મે’મ આજનું ઘરકામ…
ભીખવું છોડી બધું દે આવું, (માનવનાં ચિનગારી માગવાનાં સંદર્ભ માં),તું જ અનલ અવતારી.
અને બીજો એક સુધાર,
“નામ ગયું શું ભુલાઇ” ને સ્થાને “જ્ઞાન ગયું શું ભુલાઇ”
મધુરું ગીત માણતા-અંતર નાદ થયો
वैश्वानर: प्रविशत्यतिथिर्ब्राह्मणों गृहान्।
तस्यैतां शान्ति कुर्वन्ति हर वैवस्वतोदकम् ॥७॥
असतो मा सद् गमय,
तमसों मा ज्योतिर्गमय,
मृत्योर्माऽमृतं गमय
ઑંમ શાતિઃ શાન્તિઃ શાન્તિ ઃ
માગુઁ હવે બસ પ્યાલી !!!!!
શાન્તિઃ ભૂલચુક લેવી દેવી ઓ કે !
મને એવુ લાગે છે કે આ ગીત એક જ દે ચીનગારી….નો જવાબ આપ છે????
આતમને તારા તુજ પુસિલે કરવિ સિ તૈયારિ
સુરેન ઠાકરનો આસ્વાદ,ચન્દુ મટાણીનો અવાજ આશિત દેસાઈનુ સ્વરનિયોજન અને પાર્શ્વસન્ગીત બધુ જ ઉત્તમ કોટિનુ.