આજથી ફરી પાછો ગુંજશે ટહુકો …

Updated on December 8, 2008.

૮ ડિસેમ્બરના દિવસે ટહુકો પર ૧૦૦૦મી પોસ્ટ મુકી, એની સાથે જ હવે ટહુકો પર ગીતો પહેલાની જેમ જ આખેઆખા ગુંજશે.. આશા છે કે અધુરા ગીતોને લીધે મિત્રોનું ટહુકા માટેનું વ્હાલ અધુરુ ના થયું હોય..!! 🙂
————————————————
Posted on February 14, 2008.
આપનો લાડકો ટહુકો ફરી એકવાર તૈયાર છે આપના હૃદયના તાર-તારને રણઝણાવવા…

તકનિકી સમસ્યાઓના કારણે ઘણા લાંબા સમય સુધી ટહુકો.કોમના ચાહકો એમના મનપસંદ ગુજરાતી કાવ્યસંગીતથી વંચિત રહ્યા એનો વસવસો છે. આજથી આપ આપના મનગમતા ગીતો ફરીથી સાંભળી શક્શો, પરંતુ આખેઆખા નહીં. મૂળ સંગીતનું મૂલ્ય અકબંધ રાખવા ટહુકો પર રજૂ થનારા બધા ગીત હવેથી પૂર્ણસ્વરૂપે રજુ નહીં થાય કેમકે ટહુકો ગુજરાતી સુગમ સંગીતનો માત્ર છડીદાર છે, સંગીતનો પર્યાય કે સંગીત પોતે નહીં. અહીં તો વહેંચવાની છે ટહુકાની મીઠાશ, આખેઆખો મોર નહીં.

આશા રાખું છું કે ટહુકોમા થયેલા આ નાનકડા ફેરફારને આપ ચોક્કસ વધાવશો.

આભાર,

જયશ્રી ભક્ત.

P.S. Happy Valentines Day… !! @};-

69 replies on “આજથી ફરી પાછો ગુંજશે ટહુકો …”

  1. મારે સાવરિયો રે ……ગીત્ સામ્ભળવુ કોઇ મદદ કરસે પ્લિઝ્

  2. my really hearty congratulations to Jayshreeben!
    “maadi tarun kanku kharyu ne suraj ugyo…..”
    “aavkaro meetho aapje…” Kavi KAAG

    please put on tahuko.

  3. i am realy happy to hear the new songs. I am a new member. Professinally I am a medical prctioner. hobby wise i am a musician having degre of sangeet visharad.I am teaching the music to the students who attend my class regulaly.
    Jayshreeben is doin the very good job in the sense she tries to putg up thenew poems, new artists, new compositionetc, inthis harsh time when the youth has turned to western music without proper understandin.
    so, congratulation, Jayshreeben! bye..Harkant

  4. મરે હર્વે હથે હતેરિ ઉપર જર તમારુ નામ લખિ દો મનહર ઉદાસ્ ના અવાજ મા સામભરઉ ચે તે ગિત જોઈ એ ચે.

  5. મારે મન્હર ઉધસ નિ “તઆરિ ક્રુપા જો મારા ઉપર” વાલિ ઘઝલ જોઇએ ચે તો મહેરેબાનિ કારિને મને એનિ લિન્ક આપ્શો મારુ ઈ-મૈલ અદ્દ્રેસ્સ નિચે મુજબ ચ્હે.

  6. Hello Jayshriben,

    End number of listeners have registered their displeasure over incomplete songs. I am sorry but i am also one of them as I also feel that this is not right, though I am infact no one has the right to say anything about this as it was you and only you behind this amazing site. This site bring gujaratis special youth closure to gujarati songs/literature. otherwise where would u find that song ‘tamne joyane jara raste rokai gayo’? There are many songs listed here which are not available anywhere. Till now, Tahuko was the only medium to hear those songs. like’Mara sayba ni paghdie lagyo koi judo rang’ in Kamal Barot’s Voice with those beautiful line in the starting. I am seriously disappointed over this decision. Somehow it kills the entire mood of the song. To be very frank it made really sad. That I wl not be able to hear full songs from now.

  7. નામસતે,
    દુહા,મોકલસો,
    સામ્ભલિને બહુ જ આનંદ થાય

  8. સોન્ગ કોન ચ્હે ઐવુ જ્ગ મા જેને જિવન સાથે પ્યાર નથિ

  9. i want garba name of of that song is “mari gagrdi ma ganga jamuna re panghat pani mare ja va nath” by avinash vyas i want that song for yuth festival plz fulfill my request as sson as posible.

  10. I would like to by CD/MP3 of gujarati songs. can you provide e_mail address.
    thanks
    jagdish shah

  11. જયશ્રિ બેન, મારે મુમ્બઈ થી ગાડી આવી રે સાભળવુ છે પ્લીઝ

  12. મારે નજરના જામ છલકાવી ને ચાલ્યા ગીત સાભળવુ છે પ્લીઝ

  13. જયશ્રિ બેન, મને ચરર ચરર મારુ ચગદોળ ચાલે ગીત સાભળવા નુ ખુબજ મન છે પ્લીઝ તમે મને તે સભળાવી દો

  14. જયશ્રિબેન ફ્રરીથી આ વેબ સાઈટ ચાલુ કરવા આપ નો ખુબ ખુબ
    મે તમને ૧૦ જુલઈઍ ફરમાઈશ મોકલી હતી પરતુ તે હોમ પેજ પર મને જોવા ના મળી,મારે ચરર ચરર મારુ ચગદોળ ચાલે ગીત સાભળવુ હતુ. થેન્ક યુ…
    આભાર

  15. જયશ્રિ બેન,મારે ચરર ચરર મારુ ચગદોળ ચાલે ગીત સાભળવુ છે
    આભાર…

  16. જયશ્રિ બેન,મારે ચરર ચરર મારુ ચગદોળ ચાલે ગીત સાભળવુ છે
    ધન્યવાદ

Comments are closed.